શોધખોળ કરો

રેનોએ પોતાની સૌથી વધુ વેચાતી કારની કિંમતમાં કર્યો ઘટાડો, જાણો નવી કિંમત

1/3
રેનોનું કહેવું છે કે ડસ્ટરનું મોટા ભાગનું પ્રોડક્શન ભારતમાં કરવામાં આવ્યું છે માટે ગ્રાહકોને પણ તેનો લાભ આપવામાં આવ્યો છે. 2018 ડસ્ટર પેટ્રોલ રેન્જની કિંમત 7.95 લાખ રૂપિયાથી જ્યારે ડીઝલ વેરિયન્ટની કિંમત 8.95 રૂપિયાથી શરૂ થાય છે.

2/3
નવી દિલ્હીઃ ભારતમાં રેનો ડસ્ટર એક સફળ કાર બાસિત થઈ છે. ભારતમાં સૌથી વધારે વેચાતી કારમાં હજુ પણ રેનો ડસ્ટર સામેલ છે અને હવે આ કાર પહેલા કરતા સસ્તી થઈ ગઈ છે. રેનો ડસ્ટરની કિંમત હવે 7.95 લાખ રૂપિયાથી શરૂ થાય છે.

3/3
કંપનીએ રેનો ડસ્ટરના તમામ વેરિયન્ટ માટે નવી કિંમતની જાહેરાત કરી છે અને સૌથી વધારે ઘટાડો ટોવ વેરિયન્ડ RXZ AWD ડીઝલમાં કરવામાં આવ્યો છે. આ વેરિયન્ટની કિંમત 1 લાખ રૂપિયા જેટલી સસ્તી થઈ ગઈ છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો

8th pay: મે 2027 થી આવશે વધેલો પગાર? કમિશનના અંતિમ અહેવાલ પર અપડેટ 

LIC ની સુપરહીટ સ્કીમ: માત્ર એકવાર રોકાણ કરો અને આજીવન મેળવો મહિને ₹25,000 નું પેન્શન

Stock Market Highlights: લાલ નિશાનમાં માર્કેટ બંધ, આઈટી કંપનીઓના શેરમાં મોટો ઘટાડો 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ

શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?

'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?

17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ

ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!

જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ

Embed widget