શોધખોળ કરો

GST: ટાટા મોટર્સે કારની કિંમતમાં કર્યો ઘટાડો, જાણો કેટલી સસ્તી પડશે ટાટાની કાર

1/3
 મારૂતિએ વેગનઆર, અલ્ટો 800 અને સેલેરિયો સહિત તેની નાની કારો પર આપવામાં આવી રહેલા ડિસ્કાઉન્ટને ઘટાડી દીધું છે. તો અર્ટિગાના ડીઝલ મોડલને મેક્સિમમ રિટેલ પ્રાઇસ પર ડિસ્કાઉન્ટ વધારીને 20 હજાર રૂપિયા કરી દીધું છે, જે હાલ 5 હજાર રૂપિયા હતું.

2/3
પેસેન્જર વ્હીકલ્સના લગભગ બધા સેગમેન્ટમાં છેલ્લા 2 વર્ષોમાં ટાટાએ નવી ઉર્જાની સાથે એન્ટ્રી કરી છે. ગત વર્ષે લોન્ચ કરવામાં આવેલી નાની હેચબેક કાર ટિયાગો હોય કે પછી એન્ટ્રી સેડાન ટિગોર બધાને કસ્ટમર્સે વધાવી લીધી છે. ઉપરાંત હેક્સાને પણ લોકો પસંદ કરી રહ્યા છે.

3/3
નવી દિલ્હીઃ જીએસટી લાગુ થયા બાદ ટાટા મોટર્સે બુધવારે પોતાની કારની કિંમતમાં 12 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. કંપનીના અધ્યક્ષ મયંક પારીકે કહ્યું કે અમે 12 ટકા સુધીનો ઘટાડો કર્યો છે જે વેર્ઇન્ટ અનુસાર 3,300 રૂપિયાથી લઈને 2,17,000 રૂપિયા સુધી હોઈ શકે છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gold Silver Rate: ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, સોનાની કિંમત પણ વધી, જાણો લેટેસ્ટ રેટ

8મું પગાર પંચઃ કેન્દ્રીય કર્મચારીઓને મોટો ઝટકો? 2.0 ફિટમેન્ટ ફેક્ટર લાગુ થવા છતાં પગાર બમણો નહીં થાય!

Gold Silver Price Today: ચાંદી 6 દિવસમાં ₹15500 સસ્તી થઈ, સોનાના ભાવમાં વધારો

સોનાના ભાવ 50% ઘટશે? જાણો ગોલ્ડમેન સૅક્સ અને જે.પી. મોર્ગનની ચોંકાવનારી આગાહી

વિડિઓઝ

Sikkim Landslide : સિક્કિમમાં નિર્માણાધિન સુરંગમાં ભૂસ્ખલન, 7 શ્રમિકોના મોત
Harsh Sanghavi : ગણેશ ભક્તોને ઓછા હેરાન કરજો, માંજલપુરમાં સંઘવીની પોલીસને અપીલ
Surat Water Logging : સુરત ફેરવાયું 'બેટ'માં, રોનક પટેલે શું ઉઠાવ્યા સવાલ?
Gujarat Rain Data : રાજ્યમાં 24 કલાકમાં 165 તાલુકામાં વરસાદ, પારડીમાં 8.19 ઈંચ વરસાદ
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વલસાડ-નવસારીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, પારડીમાં 8.19 ઈંચ વરસાદથી જળબંબાકાર

ટૉલ પ્લાઝાની નજીક રહેનારા લોકો માટે મોટા સમાચાર, NHAI ઓનલાઈન બનાવશે લોકલ પાસ

'યુવાઓના ભવિષ્ય સાથે ચેડાં નહીં થવા દઈએ', NEET પેપર લીક પર પ્રથમવાર બોલ્યા PM મોદી

સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત

CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન

નવસારીના ચીખલીમાં વરસાદના કારણે કાવેરી નદીની સપાટીમાં વધારો, તડકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ

Highest Farming Subsidy: કઈ યોજનામાં ખેડૂતોને મળે છે સૌથી વધુ સબસિડી? જાણો યોજનાઓના નામ

8th Pay Commission: ફક્ત એક નિર્ણય... અને 51,000 વધી જશે પગાર, શું સરકાર સ્વીકારશે માંગણી?

Embed widget