શોધખોળ કરો
ટોયોટાની આ કારની નવી જનરેશન ભારતમાં થઈ લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ
1/6

ટોયોટાની નવી યારિસમાં 1.5 લીટરની ડુઅલ VVT-i પેટ્રોલ એન્જિન લગાવવામાં આવ્યું છે. જે 6 સ્પીડ મેન્યુઅલ અને 7 સ્પીડ સીવીટી ઓટોમેટિક ગિયરબોક્સથી લેસ છે. કારમાં લગાવેલું એન્જિન 108 bhp પાવર અને 140 Nm પીક ટોર્ક કરવાની ક્ષમતા રાખે છે.
2/6

ટોયોટા યારિસનો મુકાબલો મારુતિ સુઝુકી સિયાઝ, હોન્ડા સિટી, હ્યુન્ડાઇ વર્ના સાથે થશે.
Published at : 19 May 2018 03:11 PM (IST)
View More




















