શોધખોળ કરો

Airtelએ ગ્રાહકોને જણાવ્યા વગર ખોલ્યા પેમેન્ટ બેંક ખાતા! આધાર એક્ટના ઉલ્લંઘનમાં UIDAIએ શરૂ કરી તપાસ

1/4
નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની એરટેલ પર આરોપ છે કે તેણે પોતાના યૂઝર્સને જાણ કર્યા વગર તેના પેમેન્ટ બેંક ખાતા ખોલ્યા છે. અંગ્રેજી અખબારમાં પ્રકાશિત અહેવાલ અનુસાર એરટેલ પર આરોપ છે કે તેણે આ પ્રાકરનું કામ કરતાં આધાર એક્ટનું ઉલ્લંઘન કર્યું છે અને આધારનું સંચાલન કરતી સંસ્થા UIDAI એ આ મામલે એરટેલ વિરૂદ્ધ તપાસ શરૂ કરી છે. જો આરોપ સાબિત થશે તો એરટેલ પર દંડ લાગી શકે છે.

2/4
 અહેવાલ અનુસાર આ કેસ ત્યારે સામે આવ્યો જ્યારે કેટલાક એરટેલ યૂઝર્ઝની એલપીજી સબસિડી એરટેલ દ્વારા ખોલવામાં આવેલ પેમેન્ટ બેંક ખાતામાં ટ્રાન્સફર થઈ, ગ્રાહકોની ગેસ સબસિડી જ્યારે તેના દ્વારા લિંક કરવામાં આવેલ સામાન્ય બેંક ખાતમાં જમા નથઈ તો તેણે તેની ફરિયાદ કરી, ફરિયાદ બાદ જાણવા મળઅયું કે, ગેસ સબસિડી પેમેન્ટ બેંક ખાતામાં જમા થઈ છે. જેની આગળ તપાસ કરતાં ખબર પડી કે ગ્રાહકોને પોતાના પેમેન્ટ બેંક ખાતા વિશે કોઈ જાણકારી નથી.

3/4
 એરટેલ પર આરોપ છે કે, તેણે મોબાઈલ નંબરને આધાર સાથે જોડવા માટે યૂઝર્સ પાસે આધાર નંબર માગ્યા અને તેની મંજૂરી વગર જ તેને પેમેન્ટ બેંક ખાતા ખોલી નાંખ્યા. અહેવાલ અનુસાર ડાયરેક્ટર બેનિફિટ ટ્રાન્સફર સ્કીમ અંતર્ગત અત્યાર સુધી બેંક ખાતામાં અંદાજે 40 કરોડ રૂપિયા ટ્રાન્સફર થઈ ગયા છે.

4/4
 અહેવાલ અનુસાર UIDAIના સીઈઓ અજય ભૂષણ પાંડેએ કહ્યું કે, તેને આ પ્રકારની ફરિયાદની જાણકારી મળી છે અને આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, તપાસ થવા પર જો આ મામલે પુષ્ટિ થશે તો આ ખૂબ જ સંવેદનશીલ કેસ હશે. અહેવાલ અનુસાર એરટેલે તેના પર સ્પષ્ટતા કરતાં કહ્યું કે, કંપનીએ તમામ પેમેન્ટ બેંક ગ્રાહકોની મંજૂરી બાદ જ ખોલ્યા છે. એરટેલે એ પણ કહ્યું કે, એલપીજી સબસિડી માટે ગ્રાહકો પાસેથી અલગથી મંજૂરી લેવામાં આવી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પોસ્ટ ઓફિસની સુપર સ્કીમ: દર મહિને મળશે ₹9,250 ની નિશ્ચિત આવક, જાણો કેવી રીતે?

ઓગસ્ટથી મોંઘવારીનો માર: સાબુ, ડિટર્જન્ટ, મીઠું અને પેઇન્ટ સહિતની વસ્તુઓ થશે મોંઘી

શેરબજારનું જોખમ ભૂલી જાવ! SBI ની આ યોજનામાં રોકાણ કરીને મેળવો ગેરંટીડ લાખોનું ફંડ

આજથી 10 મોટા ફેરફારો: LPG સસ્તું, ITR દંડ અને તત્કાલ ટિકિટ સહિતના ખાસ નિયમો બદલાયા

વિડિઓઝ

Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે

ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!

Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી

ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ

Commonwealth Games 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે મળ્યો 8મો ગોલ્ડ, જેસ્મિન લામ્બોરિયાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ

ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ

મોરબી જિલ્લામાં આકાશી આફત: મચ્છુ-2 અને મચ્છુ-3 ડેમના દરવાજા ખોલાયા, નદી બે કાંઠે વહેતા બેઠો પુલ બંધ

અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ

Embed widget