શોધખોળ કરો

Airtelએ ગ્રાહકોની મંજૂરી વગર જ ખોલ્યા પેમેન્ટ બેંકમાં ખાતા, UIDAIએ મોકલી નોટિસ

1/4
 લોકોની ફરિયાદ બાદ માલુમ પડ્યું કે એરટેલ સ્ટોર્સ આધાર આધારિત સિમ વેરિફિકેશન માટે પહોંચી રહેલા ગ્રાહકોના એરટેલ પેમેન્ટ્સ એકાઉન્ટ્સ ખોલી રહ્યા છે. એવું માની શકાય છે કે ગ્રાહકોના આધાર વેરિફિકેશનનો લાભ ઉઠાવીને એરટેલ પોતાના ખાતા ધારકોની સંખ્યા વધારવા આમ કરી રહ્યું છે.

2/4
નવી દિલ્હીઃ આધાર જારી કરનારી સંસ્થા UIDAIએ પોતાના ગ્રાહકોની મંજૂરી વગર કથિત રીતે પેમેન્ટ બેંકમાં ખાતા ખોલવા પર ભારતી એરટેલ અને એરટેલ પેમેન્ટ્સ બેંકને મોટિસ ફટકારી છે. આરોપ છે કે એરટેલ પોતાને ત્યાં આધાર આધારિત મોબાઈલ સિમ વેરિફિકેશન માટે આવનાર ગ્રાહકોના પેમેન્ટ બેંકમાં ખાતા ખોલી રહી છે અને આ અંગે ગ્રાહકોની મંજૂરી પણ લેવામાં આવી નથી.

3/4
 આ મામલો સામે આવતા જ UIDAIએ એરટેલને આ બાબતે નોટિસ મોકલી છે. આધાર ઓથોરિટીએ તેને ગેરકાનૂની ગણાવતા તરત જ તેને બંધ કરવાનો આદેશ આપ્યો છે. UIDAIએ પોતાની નોટિસમાં કહ્યું છે કે, એવી ફરિયાદો મળી રહી છે કે એરટેલ રિટેલ સ્ટોર આધાર વેરિફિકેશન માટે આવેલા લોકો પાસેથી એરટેલ પેમેન્ટ્સ બેન્ક ખોલાવી રહ્યા છે. લોકોએ એવી પણ ફરિયાદ કરી છે કે પહેલા તેમની પરવાનગી વિના જ એરટેલ પેમેન્ટ એકાઉન્ટ ખુલી રહ્યા છે અને બાદમાં તેને એલપીજી ગેસ સબસીડી સાથે જોડવામાં આવી રહ્યા છે.

4/4
 મીડિયાની જાણકારી અનુસાર એરટેલ પ્રવક્તાએ આ મામલે કહ્યું કે, એરટેલ પેમેન્ટ્સ બેન્ક આરબીઆઈ અને UIDAIની ગાઈડલાઈન્સનું પાલન કરી રહ્યું છે. તેમણે જણાવ્યું કે, અમે ગ્રાહકોને આ સંબંધમાં જાણકારી આપીશું અને પારદર્શિતા બનાવી રાખવા માટે જરૂરી પગલા ઉઠાવીશું. તેમણે દાવો કર્યો કે, એરટેલ પેમેન્ટ્સ બેન્ક ગ્રાહકોની સહમતિ બાદ જ તેમના ખાતા ખોલી રહ્યું છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ

પોસ્ટ ઓફિસની બેસ્ટ સ્કીમ: માત્ર 5 વર્ષમાં મેળવો ₹5.55 લાખનું વ્યાજ, અને ₹15 લાખ પણ પાછા મળશે!

8મું પગાર પંચઃ 52,600 રૂપિયા લઘુત્તમ પગારની માંગ! જાણો હવે સરકાર આગળ શું કરશે?

Polymer Banknotes: પ્લાસ્ટિકની 1 અબજ નૉટ બનશે, 10 અને 20 રૂપિયાની કરન્સીના ટ્રાયલને મંજૂરી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી

આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ

મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ

ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ

ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી

Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ

Embed widget