નવી દિલ્હીઃ અરૂણ જેટલીએ સામાન્ય બજેટમાં ઇનકમ ટેક્સમાં રાહતની જાહેરાત કરી છે. પહેલા અઢી લાખ રૂપિયા સુધી ઇનકમ પર કોઈ ટેક્સ લાગતો ન હતો. પરંતુ હવે જો તમારી વાર્ષિક આવક 3 લાખ રૂપિયા હશે તો તમારે કોઈ ટેક્સ ચૂકવવું નહીં પડે. આગળ વાંચો જુદા જુદા ટેક્સ સ્લેબમાં તમને કેટલી બચત થશે.