શોધખોળ કરો
વોડાફોને ડિસ્કવરી સાથે કરી સમજૂતી, યૂઝર્સ વોડાફોન પ્લે પર જોઈ શકશે ડિસ્કવરીની 12 ચેનલ
1/4

નવી દિલ્હીઃ ટેલીકોમ સર્વિસ પ્રોવાઈડર વોડાફોને ડિસ્કવરી કોમ્યૂનિકશન્સની સાથે એક સમજૂતી કરી છે. તે અંતર્ગત કંપની પોતાના વોડાફોન પ્લે પ્લેટફોર્મ પર ડિસ્કવરીની 12 એચડી અને એસડી ચેનલને જોડશે, જેથી યૂઝર્સ તેના કન્ટેન્ટને પોતાના મોબાઈલ પર જોઈ શકશે.
2/4

વોડાફોને એક નિવેદનમાં કહ્યું કે, વોડાફોન પ્લે પર ડિસ્કવરી કોમ્યૂનિકેશન્સ ઇન્ડિયાની ડિસ્કવરી ચેનલ, ટીએલસી, એનીમલ પ્લાનેટ, ડિસ્કવરી એચડી વર્લ્ડ, ડિસ્કવરી સાઈસન્સ, ડિસ્કવરી ટર્બો, ડિસ્કવરી કિડ્સ, ઇન્વેસ્ટીગેશન ડિસ્કવરી આઈડી, એનીમલ પ્લાનેટ એચડી વર્લ્ડ, ટીએલસી એચડી વર્લ્ડ, ડિસ્કવરી તમિલ અને સ્પોર્ટ ચેનલ ડીસ્પોર્ડ ઉપલબ્ધ હશે.
Published at : 04 Aug 2017 07:10 AM (IST)
Tags :
VodafoneView More























