શોધખોળ કરો
આ દિવસે 4 રૂપિયામાં વેચાશે Xiaomiનાં TV અને સ્માર્ટફોન, જાણો શું છે બંપર ઓફર
1/6

12PM Blockbusters ઓફરમાં 10થી 12 જુલાઈની વચ્ચે બપોરે 12 કલાકની વચ્ચે સેલનું આયોજન થશે. આ સેલ અંતર્ગત યૂઝર્સ એમઆઈ એલઈડી સ્માર્ટ ટીવીને 13999 રૂપિયા અને રેડમી નોટ 5 પ્રોને 14999 રૂપિયામાં ખરીદી શકાશે.
2/6

ઉપરાંત રેડમી નોટ 5 અને વીઆર પ્લે કોમ્બો 9999 રૂપિયામાં ખરીદી શકાશે જ્યારે રેડમી વાય1 અને મી બ્લૂટૂથ હેડસેટ 8999 રૂપિયામાં ખરીદી શકાશે. મી એર પ્યૂરિફાયર 2 અને ફિલ્ટરને 11498 રૂપિયાની જગ્યાએ 8999 રૂપિયામાં ખરીદી શકાશે.
Published at : 09 Jul 2018 11:27 AM (IST)
View More





















