શોધખોળ કરો

પાલનપુરઃ બ્યુટી પાર્લર ચલાવતી યુવતી સાથે યુવકે પાર્લરમાં બાંધ્યા શારીરિક સંબંધ, પછી ક્યાં ક્યાં લઈ જઈ પરાણે માણ્યું શરીર સુખ ?

પાલનપુર પાસેના ગામની બ્યુટી પાર્લર સાથે સંકળાયેલી વિધવા યુવતી ગત 2019માં માલણ ગામના યુવકના સંપર્કમાં આવી હતી. યુવકે યુવતી સાથે પરિચય કેળવી અને તેની એકલતાનો લાભ લઈ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. આ પછી યુવતીને અલગ અલગ જગ્યાએ લઈ જઈ પરાણે શરીરસંબંધ બનાવ્યા હતા.

પાલનપુરઃ બનાસકાંઠાના પાલનપુર પાસેના ગામની બ્યુટીપાર્લરનું કામ કરતી યુવતી પર યુવકે અલગ અલગ જગ્યાએ બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતા ભારે ચકચાર મચી ગઈ છે. આ અંગે યુવતીએ માલણ ગામના શખ્સ સામે પોલીસ ફરિયાદ કરતા પાલનપુર તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ અંગેની વિગતો એવી છે કે, પાલનપુર પાસેના ગામની બ્યુટી પાર્લર સાથે સંકળાયેલી વિધવા યુવતી ગત 2019માં માલણ ગામના યુવકના સંપર્કમાં આવી હતી. યુવકે યુવતી સાથે પરિચય કેળવી અને તેની એકલતાનો લાભ લઈ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. આ પછી યુવતીને અલગ અલગ જગ્યાએ લઈ જઈ પરાણે શરીરસંબંધ બનાવ્યા હતા. એટલું જ નહીં, યુવતી પાસેથી 1.65 લાખ રૂપિયા પણ પડાવ્યા હતા. યુવતીએ યુવક સાથે શરીરસંબંધ બાંધવાનો ઇનકાર કરતાં આ શખ્સે યુવતીને સમાજ અને તેના બાળકો સામે બદનામ કરવાની ધમકી આપી હતી. આ પછી પણ યુવતીની મરજી ન હોવા છતાં વારંવાર શરીરસંબંધ બાંધ્યા હતા. અંતે યુવકની હરકતોથી કંટાળેલી વિધવા યુવતે માલણના યુવક સામે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Dahod News: ઝાલોદમાં સામૂહિક આત્મહત્યાથી અરેરાટી, 23 વર્ષીય માતાએ બે માસૂમ બાળકીઓ સાથે કૂવામાં ઝંપલાવ્યું
Dahod News: ઝાલોદમાં સામૂહિક આત્મહત્યાથી અરેરાટી, 23 વર્ષીય માતાએ બે માસૂમ બાળકીઓ સાથે કૂવામાં ઝંપલાવ્યું
પત્નીને પતિના પગારના કેટલા ટકા ભરણપોષણ તરીકે મળવું જોઈએ? જાણો અલ્હાબાદ હાઈકોર્ટનો આદેશ
પત્નીને પતિના પગારના કેટલા ટકા ભરણપોષણ તરીકે મળવું જોઈએ? જાણો અલ્હાબાદ હાઈકોર્ટનો આદેશ
માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી
માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી
Ketan Murder Case: લોહગઢ કિલ્લામાં ફરી કેતન મર્ડરનું રિક્રિએશન, 300 ફૂટની ખીણમાં ફેંકાઇ ડમી
Ketan Murder Case: લોહગઢ કિલ્લામાં ફરી કેતન મર્ડરનું રિક્રિએશન, 300 ફૂટની ખીણમાં ફેંકાઇ ડમી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આતંકીઓ ક્યાં ફોડવાના હતા બોમ્બ ?
Hun To Bolish : હું તો બોલીશ : દીકરીઓને વાસી ભોજન કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ અમેરિકા
Ambalal Patel Forecast: 20 જુલાઈ બાદ જામશે વરસાદી માહોલ : અંબાલાલ પટેલની આગાહી
Geniben Thakor : કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે ફરી અંધશ્રદ્ધા મુદ્દે મહિલાઓને કરી ટકોર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે, IMD અપડેટ 
કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે, IMD અપડેટ 
Earthquake: મેક્સિકોના દરિયાકાંઠે 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી 
Earthquake: મેક્સિકોના દરિયાકાંઠે 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી 
Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી
Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી
ક્રિકેટના સૌથી 'મહાન ઓલરાઉન્ડર'નું 89 વર્ષની વયે નિધન, ક્રિકેટ જગતમાં શોકનો માહોલ
ક્રિકેટના સૌથી 'મહાન ઓલરાઉન્ડર'નું 89 વર્ષની વયે નિધન, ક્રિકેટ જગતમાં શોકનો માહોલ
Valsad Rain: વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, સ્થાનિક નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ
Valsad Rain: વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, સ્થાનિક નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ
Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
COVID-19 Cases: સાવધાન, કોરોનાની રિએન્ટ્રી, આંધ્રપ્રદેશમાં નોંધાયા 12 નવા કેસ, 4 દર્દીના મૃત્યુ
COVID-19 Cases: સાવધાન, કોરોનાની રિએન્ટ્રી, આંધ્રપ્રદેશમાં નોંધાયા 12 નવા કેસ, 4 દર્દીના મૃત્યુ
સોનમ વાંગચુકનો નવો વીડિયો આવ્યો સામે- 'હું 20 જુલાઈ સુધી જીવતો રહીશ, ત્યારબાદ ભૂત બનીને...'
સોનમ વાંગચુકનો નવો વીડિયો આવ્યો સામે- 'હું 20 જુલાઈ સુધી જીવતો રહીશ, ત્યારબાદ ભૂત બનીને...'
Embed widget