શોધખોળ કરો

Crime News: ઘોર કળિયુગ! સુરતમાં ઘરે રહેવા આવેલી સંબંધીની 7 વર્ષની બાળકી પર નરાધમે વારંવાર ગુજાર્યો બળાત્કાર

Crime News: સુરતમાં બળાત્કારની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં બાળકીના નજીકના વ્યક્તિએ જ માસુમને હવશનો શિકાર બનાવતા ખળભળાટ મચી ગયો છે.

Crime News: સુરતમાં બળાત્કારની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં બાળકીના નજીકના વ્યક્તિએ જ માસુમને હવશનો શિકાર બનાવતા ખળભળાટ મચી ગયો છે. સચીન નવસારી મેઇન રોડ વિસ્તારમાં રહેતા ૪૪ વર્ષીય નરાધમે છેલ્લા બે માસથી રાત્રીના સુમારે તેના ઘરે રહેવા માટે આવેલ દુરના સંબંધીની સાત વર્ષની માસુમ બાળકી ઉપર બળાત્કાર કરતો હોવાનો ચોકાવનારો કિસ્સો પ્રકાશમાં આવતા પોલીસે ગુનો દાખલ કરી આગળ તપાસ હાથ ધરી છે.

સચીન નવસારી રોડ પાલ્મમેરા ખાતે રહેતા મોહમદ અનવરહુસૈન મોહમંદ યાસીન શેખએ સાત વર્ષની માસુમ બાળકી ઉપર દાનત બગાડી હતી. છેલ્લા બે મહિનાથી મોહમદ અનવરહુસૈન રોજ રાત્રીના સુમારે બાળકીને તેની હવસનો શિકાર બનાવતો હતો. બનાવ અંગે બાળકીએ તેના બિલ્ડીંગમાં રહેતા અન્ય લોકોને વાત કર્યા બાદ આખો મામલો બહાર આવતા પોલીસે ગુનો દાખલ કરી નરાધમ મોહમદ અનવરહુસૈન યાસીન શેખ સામે ગુનો નોધી ધરપકડ કરી છે. 

વધુમાં પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ નરાધમ મોહમદ અનવરહુસૈન શેખ લુમ્સના ખાતામાં નોકરી કરે છે અને ત્રણ છોકરાઓ પૈકી એક છોકરાના લગન થઇ ગયા છે. ભોગ બનનાર બાળકી તેની સંબંધીની જ છોકરી છે તેઓ આસામ રહેતા હોવાથી બાળકીને મોહમદ અનવરહુસેનના ઘરે એક વર્ષથી રહેવા માટે મુકી ગયા હતા. બાળકી મદરેસામાં અભ્યાસ કરે છે. પોલીસે મોહમદ અનવરહુસૈનની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતમાં લવ  જેહાદનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. સુરતમાં બારમાં ધોરણમાં ભણતી સગીરાને  હોટેલમાં લઇ જઇને વિધર્મી યુવકે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઇ છે. વિધર્મી યુવકે સગીરને પહેલા પ્રેમજાળમાં ફસાવી અને બાદ તેનું શારિરીક શોષણ કર્યાંની ફરિયાદ પીડિતાની માતાએ કરી છે.                                                                                                                                 

સુરતના  ઉમરા વિસ્તાર બાદ આજે  વેસુ વિસ્તારમાં લવ જેહાદની ઘટના સામે આવી છે. વેસુની સગીરાની સાથે  ઘોડદોડ રોડનાં યુવકે દુષ્કર્મ આચર્યાની   ફરિયાદ નોંધાઇ છે. પીડિતાની માતાની ફરિયાદ બાદ આરોપી  યુવક અશદ અલ્તાફ વિરાણીની ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર ઘટના વિશે વાત કરીએ તો પીડિતાની માતાની ફરિયાદ મુજબ બારમાં ધોરણમાં અભ્યાસ કરતી આ કિશોરીને  પહેલા મિત્રતા કરીને તેમને પ્રેમજાળમાં ફસાવી હતી બાદ તેમને ડુમસ હોટેલ લઇ જઇને તેમના પર દુષ્કર્મ આચર્યું હતું. છેલ્લા કેટલાક સમયથી દીકરી ફોનમાં વધુ વ્યસ્ત રહેતી હોવાથી માતાને શંકા જતાં તેમણે મોબાઇલ ચેક કર્યો હતો. જો કે મોબાઇલ ચેક કરતા બંનેના અશ્વિલલ ફોટો અને વીડિયો મળતા માતાના પગ તળેથી જમીન ખસી ગઇને તેમણે આરોપી યુવક વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગણતરીના કલાકમાં જ આરોપી યુવકની ધરપકડ કરી લીધી છે અને સઘન પૂછપરછ સાથે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ટોપ સ્ટોરી

નડિયાદ સ્ટેશન પર 2.7 કિલો સોનાની ફિલ્મી ઢબે લૂંટ: LCB PI ગઢવીનું રિયલ લાઈફ સિંઘમ ઓપરેશન!
નડિયાદ સ્ટેશન પર 2.7 કિલો સોનાની ફિલ્મી ઢબે લૂંટ: LCB PI ગઢવીનું રિયલ લાઈફ સિંઘમ ઓપરેશન!
રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ
રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ
અમદાવાદમાં બે રાજકીય પાર્ટીઓ દ્વારા 725 કરોડથી વધુનું બોગસ ડોનેશન કૌભાંડ ઝડપાયું, 9 આરોપીઓ સામે ફરિયાદ
અમદાવાદમાં બે રાજકીય પાર્ટીઓ દ્વારા 725 કરોડથી વધુનું બોગસ ડોનેશન કૌભાંડ ઝડપાયું, 9 આરોપીઓ સામે ફરિયાદ
SD Pay & APNA Pay કૌભાંડ: 1211 કરોડ ફ્રીઝ, અમરેલી સાયબર પોલીસનો મોટો પર્દાફાશ!
SD Pay & APNA Pay કૌભાંડ: 1211 કરોડ ફ્રીઝ, અમરેલી સાયબર પોલીસનો મોટો પર્દાફાશ!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન પટેલ એક 'બ્રાન્ડ'
Hun To Bolish : હું તો બોલીશ : માણસનો જીવ કોણ બચાવશે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના બચુભાઈ બેફામ
Mansukh Vasava : મનસુખ વસાવા થયા આક્રમક! વિપક્ષના નિવેદનો પર આપ્યો જડબાતોડ જવાબ
Shankar Chaudhary Praises Nitin Patel: નીતિન પટેલ પોતે એક બ્રાન્ડ છે: શંકર ચૌધરીએ કર્યા ભરપૂર વખાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'વિપક્ષના નેતાનું નિવેદન ભ્રામક છે', ચૂંટણી પંચે રાહુલ ગાંધીના નિવેદનનું કર્યું ફેક્ટ ચેક
'વિપક્ષના નેતાનું નિવેદન ભ્રામક છે', ચૂંટણી પંચે રાહુલ ગાંધીના નિવેદનનું કર્યું ફેક્ટ ચેક
ફક્ત વ્યાજથી જ 3,00,000ની કમાણી, શાનદાર છે Post Officeની આ યોજના, જાણો સંપૂર્ણ ગણિત
ફક્ત વ્યાજથી જ 3,00,000ની કમાણી, શાનદાર છે Post Officeની આ યોજના, જાણો સંપૂર્ણ ગણિત
આજનું રાશિફળ 6 ઓક્ટોબર 2026: જાણો 12 રાશિઓનું ભવિષ્ય અને આજનું પંચાંગ
આજનું રાશિફળ 6 ઓક્ટોબર 2026: જાણો 12 રાશિઓનું ભવિષ્ય અને આજનું પંચાંગ
અમદાવાદ નવરાત્રિ પર પોલીસની કડક ગાઇડલાઇન: ગરબા આયોજકો માટે આ 4 નિયમો બન્યા ફરજિયાત
અમદાવાદ નવરાત્રિ પર પોલીસની કડક ગાઇડલાઇન: ગરબા આયોજકો માટે આ 4 નિયમો બન્યા ફરજિયાત
'પુખ્ત વયની દીકરીઓને પોતાની સાથે રહેવા મજબૂર ના કરી શકે માતાપિતા,' અલ્હાબાદ હાઇકોર્ટની ટિપ્પણી
'પુખ્ત વયની દીકરીઓને પોતાની સાથે રહેવા મજબૂર ના કરી શકે માતાપિતા,' અલ્હાબાદ હાઇકોર્ટની ટિપ્પણી
Post Office Schemes: પોસ્ટ ઓફિસની આ પાંચ શાનદાર યોજના, સુરક્ષિત રોકાણની સાથે કમાણીની 'ગેરન્ટી'
Post Office Schemes: પોસ્ટ ઓફિસની આ પાંચ શાનદાર યોજના, સુરક્ષિત રોકાણની સાથે કમાણીની 'ગેરન્ટી'
શું લોન મોંઘી થશે? આજથી RBI MPC બેઠક શરૂ, 7 ઓક્ટોબરે લેવાશે રેપો રેટ પર મોટો નિર્ણય
શું લોન મોંઘી થશે? આજથી RBI MPC બેઠક શરૂ, 7 ઓક્ટોબરે લેવાશે રેપો રેટ પર મોટો નિર્ણય
મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો: યુપી રાજ્યસભાની યાદીમાંથી બે મોટા મંત્રીઓના નામ ગાયબ
મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો: યુપી રાજ્યસભાની યાદીમાંથી બે મોટા મંત્રીઓના નામ ગાયબ
Embed widget