શોધખોળ કરો

Crime News: લગ્ન માટે રુપિયાની જરુર હોવાથી લૂંટના ઈરાદે મહિલાના રુમમાં ઘૂસ્યા, દાનત બગડતા નરાધમોએ આચર્યું દુષ્કર્મ

Crime News: અમદાવાદના બોપલ વિસ્તારમાં એક ગેંગ રેપની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આરોપીએ લગ્ન કરવા માટે પૈસાની જરુર હોવાથી લૂંટના ઈરાદે મહિલાના ઘરમાં ઘૂસ્યા હતા જો કે, ઘરમાં ઘૂસી મહિલાને હવસનો શિકાર બનાવી હતી. 

આ ઘટના અંગે  અમદાવાદ જિલ્લા પોલીસ વડા અમિત વસાવાએ પત્રકાર પરિષદમાં કેટલાક ઘટસ્ફોટ કર્યો છે. તેમણે કહ્યું કે, બનાવ ગંભીર  હતો, પોલીસને જાણ થતાં ઘટના સ્થળે પહોંચ્યા હતા. 2 મહિલા સાથે બનાવ બન્યો હતો. આરોપીઓને બનાસકાંઠા પોલીસ સાથે સંકલન કરી ઝડપી પાડયા છે.

નરાધમ પાંચ આરોપીની પૂછપરછમાં થયો ચોંકાવનારો ખુલાસો

મુખ્ય આરોપી મનજીત જોહારનાં લગ્ન હોવાથી લૂંટનું ષડયંત્ર રચ્યું હતું. મહિલા રિયલ એસ્ટેટનો બિઝનેસ કરતી હોવાથી તેને ટાર્ગેટ કરવામાં આવી હતી. જે માટે આરોપીએ ઓનલાઈન નકલી ગન મંગાવી હતી. નકલી ગન બતાવી મહિલા અને યુવતી પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. હાલમાં ગેંગરેપને અંજામ આપનાર પાંચેય આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.

14 હજાર કેશ, લેપટોપ લૂંટી ગયા હતા

આરોપીઓએ ગેંગરેપ કર્યો બાદ 14 હજાર કેશ, લેપટોપ લૂંટી ગયા હતા. આ ઉપરાંત ATMમાંથી પણ આરોપીઓએ અલગ અલગ વિસ્તારમાંથી પૈસા  ઉપડ્યા હતા. ટ્રેન મારફતે જવા રેલવે સ્ટેશન પર આરોપીઓ પહોંચ્યા હતા, પણ ટ્રેન ન મળતા શ્રીનાથજી ટ્રાવેલ્સમાં બનાસકાંઠા તરફ જવા રવાના થયા હતા. સિક્યોરિટી એજન્સી ચલાવનારની તપાસ કરતા, તેના ઘરે Asi નો યુનિફોર્મ મળી આવ્યો હતો.

પ્રેમ લગ્ન કરવાના હતા, પણ પરિવારજનો રાજી ન હતા

જે બાદ સિક્યોરિટી એજન્સીનું લાયસન્સ રદ કરવાની પ્રક્રિયા કરવામાં આવી છે. પોલીસે વધુમાં કહ્યું કે, હરીઓમ અને રાહુલ નામના વ્યકિતએ ગેંગરેપ કર્યો હતો. મુખ્ય આરોપી મનજીત જોહલ છે. તેમણે જ લૂંટનો પ્લાન બનાવ્યો હતો. ડિસેમ્બરમાં તેના લગ્ન હતા. પ્રેમ લગ્ન કરવાના હતા, પણ પરિવારજનો રાજી ન હતા, જેથી વતનમાં પરિવારજનોને પૈસા બતાવી પ્રભાવિત કરવા માટે લૂંટ ચલાવી હતી. જ્યાં ઘટના બની ત્યાં 36 ફ્લેટ છે, જેમાંથી 6 લોકો જ રહેવા આવ્યા હતા. લૂંટ કર્યા બાદ ફ્લેટ બંધ કરી ભાગ્યા હતા. આરોપીઓનો પહેલા ઈરાદો લૂંટનો હતો, જોકે હવસના માર્યા રેપ કર્યો. આરોપીઓ ગુનો કર્યા બાદ પંજાબ ભગવાન હતા.

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું

શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો

આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 

Embed widget