શોધખોળ કરો

પતિ બન્યો હેવાનઃ ગર્ભવતી પત્નીને સ્ક્રુડ્રાઈવર અને છરી વડે ઢોર માર માર્યો, 70 ટાંકા લેવા પડ્યા

Buxar Crime: બક્સરમાં આપસી વિવાદમાં એક પતિ હૈવાનિયત પર ઉતરી આવ્યો. તેણે પોતાની પત્નીને ધારદાર વસ્તુઓથી પ્રહાર કરીને અધમૂઈ કરી દીધી. મહિલાની સ્થિતિ ચિંતાજનક બની રહી છે.

Husband Injured His Wife By Stabbing With Knife: બક્સર જિલ્લાથી એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે, જ્યાં એક નિર્દયી પતિએ પોતાની પત્ની સાથે હૈવાનિયતની બધી હદો પાર કરી દીધી. વ્યક્તિએ પોતાની ગર્ભવતી પત્નીને સ્ક્રુડ્રાઈવર અને છરી માર મારીને અધમૂઈ કરી દીધી. ઘટના પછી મરણાસન્ન સ્થિતિમાં તેને સદર હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવી, જ્યાં તેને 70 ટાંકા લગાવવામાં આવ્યા. બીજી તરફ પોલીસે ત્વરિત કાર્યવાહી કરતાં મહિલાના પતિ રવિ ચૌધરીની ધરપકડ કરી લીધી છે. આ ઘટના મંગળવારની રાતની છે.

ગર્ભવતી પત્ની પર કર્યો જીવલેણ હુમલો

જાણકારી મુજબ જિલ્લાના મુફસ્સિલ થાણા વિસ્તારના પાંડેય પટ્ટી ગામમાં રવિ ચૌધરી નામના એક વ્યક્તિએ પોતાની ગર્ભવતી પત્નીને આપસી વિવાદને કારણે પેચકસ, છરી અને સ્ક્રુડ્રાઈવર ભોંકીને અધમૂઈ કરી દીધી. મહિલાની ઉંમર 23 વર્ષ છે અને એક વર્ષ પહેલાં જ તેનાં લગ્ન રવિ સાથે થયાં હતાં. રવિ ચૌધરીએ પોતાની પત્નીને પહેલાં રૂમમાં બંધ કરી અને તેને ખૂબ માર માર્યો. તે પછી તેના પર ધારદાર વસ્તુઓથી હુમલો કરી ઘાયલ કરી દીધી.

આસપાસના લોકોને જ્યારે આની જાણકારી મળી તો તાત્કાલિક મહિલાને સદર હોસ્પિટલમાં પહોંચાડી, જ્યાં ચિકિત્સકોએ તેની પ્રાથમિક સારવાર કરી. મહિલાની સ્થિતિ ચિંતાજનક બની રહી છે. આ સમગ્ર મામલા અંગે સદર હોસ્પિટલના ચિકિત્સક ડૉ. એસ.કે. મિશ્રાએ જણાવ્યું કે મહિલાની સ્થિતિ ક્રિટિકલ છે. અમે લોકોએ પ્રાથમિક સારવાર કરી તેને ઉચ્ચ કેન્દ્રમાં રેફર કરી દીધી છે. આ લોકો રાત્રે લઈ ગયા નહીં. આજે સવારે આ લોકો લઈ જઈ રહ્યા છે.

બેરોજગાર છે પતિ રવિ કુમાર ચૌધરી

ડૉક્ટરે જણાવ્યું કે મહિલા ગર્ભવતી છે, અંતિમ સમય ચાલી રહ્યો છે. જોવાથી લાગે છે કે કોઈ અણીદાર કે ધારદાર વસ્તુથી તેને મારવામાં આવી છે. આ મામલા અંગે પડોશી દિલીપ કુમારે જણાવ્યું કે શોરબકોર સાંભળીને અમે લોકો ત્યાં પહોંચ્યા, તો જોયું કે પોતાની પત્નીને રવિ કુમાર ચૌધરીએ ધારદાર હથિયારથી મારી છે. મહિલાને લઈને અમે લોકો સદર હોસ્પિટલ પહોંચ્યા છીએ. રવિ કુમાર ચૌધરી કમાતો પણ નથી. હોસ્પિટલમાં ડૉક્ટરોએ ઓછામાં ઓછા 70 ટાંકા લગાવ્યા છે. પોલીસ આગળની કાર્યવાહીમાં લાગી છે.

આ પણ વાંચોઃ

કંગના રનૌતે ફરી એવો તે શું બફાટ કર્યો કે BJP એ સામે આવીને સ્પષ્ટતા કરવી પડી

ટોપ સ્ટોરી

વડોદરાની હોટેલ વિન્ટેજ ઈનમાં યુવકનું શંકાસ્પદ મોત: ડેટિંગ એપથી મિત્રતા, રાત્રે 3 વાગ્યે એન્ટ્રી અને પછી...
વડોદરાની હોટેલ વિન્ટેજ ઈનમાં યુવકનું શંકાસ્પદ મોત: ડેટિંગ એપથી મિત્રતા, રાત્રે 3 વાગ્યે એન્ટ્રી અને પછી...
નવસારીના ચીખલીમાં ચકચાર: માતાને બચાવવા પડેલા પુત્રની પિતાએ છરીના ઘા ઝીંકી કરી ઘાતકી હત્યા
નવસારીના ચીખલીમાં ચકચાર: માતાને બચાવવા પડેલા પુત્રની પિતાએ છરીના ઘા ઝીંકી કરી ઘાતકી હત્યા
પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
Embed widget