શોધખોળ કરો

Crime: નરાધમે લગ્નની લાલચે યુવતીને બનાવી હવસનો શિકાર, મેટ્રિમોનિયમ સાઇટથી આવ્યા હતા સંપર્કમાં

Crime: શહેરના ગોપીપુરાની યુવતીએ ફરિયાદ નોંધાવી હતી કે 34 વર્ષીય અમિત મહેતાએ તેને લગ્નની લાલચ આપીને હવસનો શિકાર બનાવી હતી.

Crime: સુરતમાં એક યુવતીને લગ્નની લાલચે હવસનો શિકાર બનાવવા મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવામા આવી હતી. મળતી જાણકારી અનુસાર, શહેરના ગોપીપુરાની યુવતીએ ફરિયાદ નોંધાવી હતી કે 34 વર્ષીય અમિત મહેતાએ તેને લગ્નની લાલચ આપીને હવસનો શિકાર બનાવી હતી.

પીડિતાએ કહ્યું કે તે અને અમિત એક મેટ્રિમોનિયલ સાઈટના માધ્યમથી સંપર્કમાં આવ્યા હતા. અમિત મહેતા હરિયાણાનો રહેવાસી છે. અમિતે તેની સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું અને અમિતે ગાંધીનગરમાં નોકરી અને લગ્નની લાલચ આપી વારંવાર દુષ્કર્મ આચર્યુ હતું. જોકે થોડા સમય બાદ આરોપી અમિત અચાનક ગુમ થઇ ગયો હતો. ફરિયાદમાં યુવતીએ કહ્યું કે તેને યુવકને શોધવા માટે હરિયાણા ગઇ હતી જ્યાં તપાસ કરતા જાણવા મળ્યું કે અમિત પહેલેથી પરિણીત છે. હાલમાં આ કેસમાં પોલીસે અમિત મહેતા નામના શખ્સ વિરુદ્ધ બળાત્કારનો ગુનો નોંધ્યો હતો.

થોડા દિવસ અગાઉ અમદાવાદમાં પણ દુષ્કર્મ અને લગ્નનો કિસ્સો બન્યો હતો અને આ મામલે અમદાવાદના વાસણા પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. માહિતી છે કે, એક યુવકે ખુદને હિન્દુ પંડિતની ઓળખ આપીને હિન્દુ સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ છે. હિન્દુ સગીરાને આ કિસ્સામાં સૌથી પહેલા પોતાની બહેણપણીના ભાઇએ મિત્રતા કેળવી હતી, બાદમાં તેને ખુદને હિન્દુ પંડિત ગણાવ્યો અને હિન્દુ સગીરાને લલચાવી ફોસલાવીને પોતાની જાળમાં ફસાવી હતી. યુવકે હિન્દી સગીરા સાથે અનેકવાર શરીર સંબંધો બંધ્યા અને દુષ્કર્મ આચર્યુ હતુ. ખાસ વાત છે કે, યુવક અને હિન્દુ સગીરાએ ગયા સપ્ટેમ્બર 2023ના મહિનામાં કોર્ટ મેરેજ પણ કરી લીધા હતા. જોકે, આ સમગ્ર ઘટનાનો ભંડાફોડ ત્યારે થયો જ્યારે હિન્દુ સગીરાએ યુવકનું આધાર કાર્ડ જોયુ હતુ. હાલમાં આ સમગ્ર મામલે વાસવા પોલીસે યુવક વિરૂદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. 

પાલીતાણાની વાળુકડ લોક વિદ્યાલય સંસ્થાનાં ગૃહપતિની કાળી કરતુત બહાર આવી છે. શિક્ષણ જગતને લાક્ષન લગાડનાર સંસ્થાના ગૃહપતિ દ્વારા એક અનાથ દીકરી સાથે દુષ્કર્મ ગુજારીને ગર્ભ રાખી દેવામાં આવ્યો છે. જે બાદ નરાધમ ગૃહપતિ અને વિનુ મિસ્ત્રી નામના શખ્સને જેલ હવાલે કરવામાં આવ્યા છે. સરસ્વતીના ધામમાં શિક્ષણ મેળવવા માટે આવતી વિદ્યાર્થિની સાથે આ ઢગો રાઘવજી ધામેલીયા પોતાની ઓફિસમાં બોલાવીને દુષ્કર્મ ગુજારતો હતો. જેનો ભાંડો ફૂટતા વાળુકડ સંસ્થાને પણ કલંકિત કરી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વિધાનસભામાં કલાકારોને આમંત્રણનો વિવાદઃ ઠાકોર સમાજ બાદ હવે આદિવાસી કલાકારોની ઉપેક્ષાનો ચૈતર વસાવાનો આરોપ

SRH vs LSG live score: લખનઉએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો, હૈદરાબાદ સામે પ્લેઇંગ 11માં મોટો ફેરફાર

World News: ઇજિપ્તમાં મોટી દૂર્ઘટના! 44 લોકો સાથે દરિયામાં ડૂબી સબમરીન

ભારત આવી રહ્યાં છે પુતિન, રશિયા-યૂક્રેન યુદ્ધ વચ્ચે મોટો પ્રવાસ, પીએમ મોદીને લઇને કહી દીધી આ વાત

ABP Premium

વિડિઓઝ

Surat: પૂર્વ કોર્પોરેટરની ખંડણીના કેસમાં ધરપકડ કરવા SOGની ટીમ ઘુસી બાલ્કનીમાંથી ઘરમાં.. જુઓ વીડિયોમાંSurat: AAPના 8 કોર્પોરેટર સહિત 9 લોકો સામે નોંધાઈ રાયોટિંગની ફરિયાદ, જુઓ વીડિયોમાંAhemdabad: પનીર ખરીદતા પહેલા ચેતી જજો, શ્રીકિષ્ના ડેરીમાંથી ઝડપાયો નકલી પનીરનો જથ્થોSurat Crime: લગ્નની લાલચ આપી ઓળખ છુપાવી નરાધમે આચર્યુ મહિલા પર દુષ્કર્મ, જાણો આખો મામલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિધાનસભામાં કલાકારોને આમંત્રણનો વિવાદઃ ઠાકોર સમાજ બાદ હવે આદિવાસી કલાકારોની ઉપેક્ષાનો ચૈતર વસાવાનો આરોપ
વિધાનસભામાં કલાકારોને આમંત્રણનો વિવાદઃ ઠાકોર સમાજ બાદ હવે આદિવાસી કલાકારોની ઉપેક્ષાનો ચૈતર વસાવાનો આરોપ
SRH vs LSG live score: લખનઉએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો, હૈદરાબાદ સામે પ્લેઇંગ 11માં મોટો ફેરફાર
SRH vs LSG live score: લખનઉએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો, હૈદરાબાદ સામે પ્લેઇંગ 11માં મોટો ફેરફાર
World News: ઇજિપ્તમાં મોટી દૂર્ઘટના! 44 લોકો સાથે દરિયામાં ડૂબી સબમરીન
World News: ઇજિપ્તમાં મોટી દૂર્ઘટના! 44 લોકો સાથે દરિયામાં ડૂબી સબમરીન
ભારત આવી રહ્યાં છે પુતિન, રશિયા-યૂક્રેન યુદ્ધ વચ્ચે મોટો પ્રવાસ, પીએમ મોદીને લઇને કહી દીધી આ વાત
ભારત આવી રહ્યાં છે પુતિન, રશિયા-યૂક્રેન યુદ્ધ વચ્ચે મોટો પ્રવાસ, પીએમ મોદીને લઇને કહી દીધી આ વાત
વલસાડના ઉમરગામમાં હૃદયદ્રાવક ઘટના: પતિ, પત્ની અને બાળકની સામૂહિક આત્મહત્યા

Gandhinagar: ' હવે સરકાર ઉતારશે લોકોની ચરબી',  CMની અધ્યક્ષતામાં “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત' માટે સ્ટીયરિંગ કમિટીની રચના

સરકાર શરુ કરશે Ola-Uber-Rapido જેવી Taxi સર્વિસ, અમિત શાહે કરી મોટી જાહેરાત

Nikki Sharma: રણવીર અલ્હાબાદિયા પર તૂટ્યો વધુ એક પહાડ! વિવાદ બાદ હવે ગર્લફ્રેન્ડ સાથે થઈ ગયું બ્રેકઅપ?

Embed widget