શોધખોળ કરો

Crime News: પ્રેમિકા ઘરમાં જ પ્રેમી સાથે માણતી હતી શરીરસુખ, ભાડુઆત જોઈ ગયા ને પછી.....

UP Crime News: વિદ્યાર્થીનીએ બદનામીના ડરથી આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી લાશને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી હતી.

UP Crime News:  ઉત્તર પ્રદેશના ઔરૈયામાં બીએની એક વિદ્યાર્થીનીએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. વિદ્યાર્થીએ તેના બોયફ્રેન્ડને ઘરે બોલાવ્યો હતો. બંને શરીર સુખ માણતા હતા ત્યારે પરિવારજનો આવી પહોંચ્યા હતા. જે બાદ વિદ્યાર્થીનીએ બદનામીના ડરથી આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી લાશને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી હતી. પોલીસ આ કેસની તપાસમાં લાગી ગઈ છે.

ક્યાંની છે ઘટના

આ ઘટના ઉત્તરપ્રદેશના ઔરૈયાના દિબિયાપુર પોલીસ સ્ટેશન વિસ્તારની છે. જ્યાં બી.એ.નો અભ્યાસ કરતી વિદ્યાર્થીની તેના માસીના ઘરે રહેતી હતી. ત્યાં અન્ય એક વિદ્યાર્થી ભાડાના મકાનમાં રહીને  પોલિટેકનિકનો અભ્યાસ કરતો હતો.

માસી તેની ભાભીની ડિલિવરી માટે ગઈ હતી

મૃતકની માસી તેની ભાભીની ડિલિવરી માટે ઈટાવા ગઈ હતી. આ દરમિયાન વિદ્યાર્થીની અને યુવક વધારે નજીક આવ્યા હતા. કાકીની ગેરહાજરીમાં વિદ્યાર્થીનીએ પ્રેમીને  રાત્રે ઘરે બોલાવ્યો હતો. આ અંગે ભાડે રહેતી અન્ય યુવતીને જાણ થઈ હતી. જે બાદ તેણે યુવતીની કાકીને ફોન કરીને આ અંગે જાણ કરી અને રૂમને બહારથી તાળું મારી દીધું. વિદ્યાર્થીના પરિવારજનો ત્યાં પહોંચે તે પહેલા પ્રેમી દરવાજો તોડીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

વિદ્યાર્થીનીના પગલાંથી પરિવારજનો સ્તબ્ધ

પ્રેમી ફરાર થયા બાદ BA વિદ્યાર્થિનીએ અપશબ્દો અને પરિવારજનોના ડરથી રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. વિદ્યાર્થિનીના મોત બાદ પરિવારજનો રડતા-રડતા હાલતમાં છે. હજુ સુધી પરિવાર તરફથી પોલીસને કોઈ ફરિયાદ આપવામાં આવી નથી.

પોલીસે શું કહ્યું

આ મામલાની માહિતી આપતા ડેપ્યુટી એસપીએ કહ્યું કે એક વિદ્યાર્થીનીએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. ગઈકાલે રાત્રે યુવતીના ઘરે કોઈ ન હતું, ત્યારબાદ તેણે તેના બોયફ્રેન્ડને ઘરે બોલાવ્યો. ભાડા પર રહેતી અન્ય એક વિદ્યાર્થીનીએ તેના પરિવારજનોને આ અંગે જાણ કરી હતી, જેના કારણે તેણે બદનામીના ડરે આ પગલું ભર્યું હતું. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. પરિવારના સભ્યો તરફથી હજુ સુધી કોઈ નિવેદન આવ્યું નથી. પોલીસ ઘટનાની તપાસમાં લાગેલી છે.

ટોપ સ્ટોરી

વડોદરાની હોટેલ વિન્ટેજ ઈનમાં યુવકનું શંકાસ્પદ મોત: ડેટિંગ એપથી મિત્રતા, રાત્રે 3 વાગ્યે એન્ટ્રી અને પછી...
વડોદરાની હોટેલ વિન્ટેજ ઈનમાં યુવકનું શંકાસ્પદ મોત: ડેટિંગ એપથી મિત્રતા, રાત્રે 3 વાગ્યે એન્ટ્રી અને પછી...
નવસારીના ચીખલીમાં ચકચાર: માતાને બચાવવા પડેલા પુત્રની પિતાએ છરીના ઘા ઝીંકી કરી ઘાતકી હત્યા
નવસારીના ચીખલીમાં ચકચાર: માતાને બચાવવા પડેલા પુત્રની પિતાએ છરીના ઘા ઝીંકી કરી ઘાતકી હત્યા
પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  
Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
Embed widget