શોધખોળ કરો

Dahod : નદીમાંથી યુવકનો મૃતદેહ મળી આવતાં ખળભળાટ, હત્યા કે આત્મહત્યા તેને લઈને તપાસ શરૂ

ફતેપુરા ગામ સ્થિત વળાઈ નદીમાંથી યુવકનો મૃતદેહ મળ્યો છે. નદીના પટમાંથી યુવકનો મૃતદેહ મળતાં સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

દાહોદઃ ફતેપુરા ગામ સ્થિત વળાઈ નદીમાંથી યુવકનો મૃતદેહ મળ્યો છે. નદીના પટમાંથી યુવકનો મૃતદેહ મળતાં સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. યુવક સ્થાનિક ફતેપુરા નો હોવાનું બહાર આવ્યું છે. ફતેપુરા પોલીસે યુવકના મૃતદેહ હો કબ્જો મેળવી વધુ તપાસ હાથ ધરી. યુવકની હત્યા થઈ છે કે આત્મહત્યા તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. 

Rajkot : આપઘાતના આગલા દિવસે યુવકને સુધા-સાગરીતોએ આપી હતી ધમકી 

રાજકોટઃ યુનિવર્સિટી રોડ પર ભીડભંજન સોસાયટીમાં રહેતા જય રાઠોડ નામના યુવકની આર્થિક ભીંસથી કંટાળીને ગળે ફાંસો લગાવીને આત્મહત્યા કરી છે. જોકે, પરિવારજનોએ ડ્રગ પેડલર સુધાના ત્રાસથી આત્મહત્યા કરી હોવાનો આક્ષેપ કર્યો છે. હાલમાં યુનિવર્સિટી પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસના પ્રાથમિક નિવેદનમાં આર્થિક ભીંસથી કંટાળીને યુવકે આત્મહત્યા કરી.

પરિવારજનોના વિશેષ નિવેદનમાં આત્મહત્યા માટે મજબુર કરનાર વિરુધ્ધ ફરિયાદ નોંધાઇ શકે છે. સુધા રાજકોટમાં ડ્ગ્સનો વેપાર કરતી કુખ્યાત મહિલા છે. આત્મહત્યાના એક દિવસ પહેલા યુવકને મળી માથાકૂટ કરી હોવાનો પરિવારજનોનો આક્ષેપ છે. જય રાઠોડને સુધા અને તેના સાગરીતોએ ધમકી આપી હતી. આપઘાત કરનાર જય રાઠોડના ભાઈ અને માતાએ ડ્રગ્સ પેડલર પર કર્યા આક્ષેપ. માતાએ રડતા રડતા કહ્યું પોલીસ અમને ન્યાય આપે.

Surat : બે સંતાનની માતા યુવતીને ફ્રેન્ડનો ભાઈ જોબના બહાને હોટલમાં લઈ ગયો, ચપ્પુ બતાવીને મોંમાં ડૂચો મારીને માણ્યું શરીર સુખ ને......

સુરતઃ કપોદ્રામાં પરિણીતા પર દુષ્કર્મ થયું હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. આ અંગે પરણીતાએ કાપોદ્રા પોલીસમાં ફરિયાદ નોંધાવતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે. બહેનપણીના માનીતા ભાઈએ દુષ્કર્મ આચર્યું હતું. નોકરીની લાલચે કાપોદ્રાની હોટલમાં બોલાવી દુષ્કર્મનો વીડિયો ઉતાર્યો હતો. વરાછાની પીડિતાની બહેનપણીના માનીતા ભાઈનું કૃત્ય સામે આવ્યું છે.  દીકરીનું ગળું કાપવાનું કહી વારંવાર કુકર્મ આચર્યું હતું. પોદ્રા પોલીસે ફરિયાદ નોંધી નરાધમ ની શોધખોળ આરંભી છે. 

આ અંગેની વિગતો એવી છે કે, કાપોદ્રામાં 31 વર્ષીય પરિણીતાને નોકરીના બહાને હોટલમાં બોલાવીને નરાધમે પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હતા. કાપોદ્રા પોલીસ પાસેથી મળેલી વિગતો પ્રમામે નાના વરાછામાં 31 વર્ષીય  પરણીતા પરિવાર સાથે રહે છે. પરણીતાને લગ્નથી 2 દીકરીઓ છે. પતિ રત્ન કલાકાર છે. 2 વર્ષ પહેલા યુવતી નર્સરીમાં નોકરી કરતી હતી.

જોકે, કોરોનામાં નર્સરી બંધ થતા બેકાર થઈ હતી. બહેનપણીને વાત કરતાં તેણીએ માનેલા ભાઈનો નંબર આપ્યો હતો. તેથી યુવતીએ યુવકને નોકરી માટે વાત કરી હતી. આથી યુવકે ડી.આર.વર્લ્ડમાં એક નોકરી છે એવું કહીને યુવતીને WOW હોટલ લઈ ગયો હતો. અહીં એક રૂમમાં બેસાડીને કહ્યું કે શેઠ બાજુના હોલમાં છે ત્યાં તમને બોલાવશે.

આ પછી યુવતીને ચપ્પુ બતાવી તેમજ બંને દીકરીઓને મારી નાંખવાની ધમકી આપી યુવતીના મોઢે રૂમાલનો ડૂચો મારી દુષ્કર્મ ગુજાર્યું હતું અને તેનો વીડિયો બનાવી લીધો હતો. આ પછી તો વીડિયો વાયરલ કરવાની ધમકી આપી વારંવાર પરાણે શરીરસુખ માણ્યું હતું. અંતે કંટાળીને પરણીતાએ પતિને વાત કરતાં કાપોદ્રા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. 

ગત 6 નવેમ્બર 2021માાં યુવતીએ એક દીકરીને જન્મ આપ્યો હતો. દરમિયાન 10 જાન્યુઆરીએ યુવકે પરણીતાને ફોન કરી મળવા બોલાવી હતી. જોકે, યુવતીએ ઇનકાર કરી દેતાં તેણે દીકરીને ઉપાડી જવાની ધમકી આપી હતી. આથી પરણીતા બે મહિનાની દીકરીને લઈને યુવક પાસે ગઈ હતી. ત્યારે પણ યુવકે યુવતીને હોટલનામાં રૂમમાં લઈ જઈ શરીરસુખ માણ્યું હતું. 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More

ટોપ સ્ટોરી

Crime: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા, એક જ પરિવારના 6 સભ્યોની હત્યામાં ફરાર આરોપી ઝડપાયો 
Crime: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા, એક જ પરિવારના 6 સભ્યોની હત્યામાં ફરાર આરોપી ઝડપાયો 
Rajkot: રાજકોટમાં પાડોશી બન્યો હેવાન, પત્નીની હાજરીમાં જ 14 વર્ષીય સગીરા પર આચર્યું દુષ્કર્મ
Rajkot: રાજકોટમાં પાડોશી બન્યો હેવાન, પત્નીની હાજરીમાં જ 14 વર્ષીય સગીરા પર આચર્યું દુષ્કર્મ
નડિયાદ સ્ટેશન પર 2.7 કિલો સોનાની ફિલ્મી ઢબે લૂંટ: LCB PI ગઢવીનું રિયલ લાઈફ સિંઘમ ઓપરેશન!
નડિયાદ સ્ટેશન પર 2.7 કિલો સોનાની ફિલ્મી ઢબે લૂંટ: LCB PI ગઢવીનું રિયલ લાઈફ સિંઘમ ઓપરેશન!
રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ
રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોનો મોહ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા આયોજકોની મનમાની
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ
કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
Embed widget