શોધખોળ કરો

Delhi : દિલ્હીમાં વધુ એક કાળજુ કંપાવી દેતો હત્યાકાંડ, યુવકે પરિવારના 4 સભ્યોને ઉતાર્યા મોતને ઘાટ

આરોપી યુવક નશાની લતથી પીડિત છે અને તાજેતરમાં જ નશા મુક્તિ કેન્દ્રમાંથી બહાર આવ્યો હતો. પોલીસે આરોપી યુવકની ઓળખ પણ કરી લીધી છે. આરોપીનું નામ કેશવ છે.

Delhi Boy Killed Family Members: શ્રદ્ધા વાલ્કર હત્યા કેસને લઈને વિવાદ હજી સમ્યો નથી ત્યાં રાજધાની દિલ્હીમાં જ વધુ એક રૂંવાડા ઉભા કરી નાખે તેવી ઘટનાએ સનસનાટી મચાવી દીધી છે. દિલ્હીના સાઉથ વેસ્ટ જીલ્લાના પાલમ વિસ્તારમાં એક ઘરમાંથી 4 લોકોની હત્યા નિપજાવવામાં આવી હોવાની જઘન્ય ઘટના સામે આવી છે. આશ્ચર્યજનક વાત એ છે કે, પરિવારના જ યુવકે ચારેય પરિજનોની હત્યા નિપજાવી હોવાની પોલીસને આશંકા છે. 

પોલીસના જણાવ્યા પ્રમાણે એક યુવકે જ પોતાના માતા-પિતા, એક બહેન અને તેની દાદીની હત્યા કરી હતી. ચારે ચાર લોકોની ચાકુ મારીને હત્યા નિપજાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા પ્રમાણે તેમને આ ઘટનાની જાણકારી મંગળવાર રાત્રે 10:31 વાગ્યે મળી હતી. 

આરોપી યુવક નશાની લતથી પીડિત છે અને તાજેતરમાં જ નશા મુક્તિ કેન્દ્રમાંથી બહાર આવ્યો હતો. પોલીસે આરોપી યુવકની ઓળખ પણ કરી લીધી છે. આરોપીનું નામ કેશવ છે, જેની ઉંમર 25 વર્ષ છે અને તેની પણ ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે પોલીસે આ મામલે વધુ કોઈ માહિતી આપી નથી.

મૃત્યુ પામેલા લોકોના નામ

આરોપીના પિતા 42 વર્ષીય દિનેશ કુમાર
દિવાનો દેવી, આરોપીની દાદી
આરોપીની માતા દર્શન સૈની (40)
ઉર્વશી, આરોપીની બહેન (22)
દિલ્હીમાં ગુનાખોરીનો ગ્રાફ વધી રહ્યો છે

જાહેર છે કે, દિલ્હીનો શ્રદ્ધા મર્ડર કેસ પણ હાલમાં ચર્ચામાં છે. શ્રદ્ધાની તેના લિવ-ઇન પાર્ટનર આફતાબ પૂનાવાલા દ્વારા નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી અને તેના શરીરના 35 ટુકડા કરવામાં આવ્યા હતા. શ્રદ્ધાના હત્યારા આફતાબે પણ પોતાનો ગુનો કબૂલી લીધો છે અને દિલ્હી પોલીસ આ મામલે ગંભીરતાથી તપાસ કરી રહી છે. પોલીસ શ્રદ્ધાના મૃતદેહના ટુકડા શોધવાનો પ્રયાસ કરી રહી છે. મંગળવારે કોર્ટે આફતાબના પોલીસ રિમાન્ડમાં 4 દિવસનો વધારો કર્યો હતો.

આફતાબનો પોલીગ્રાફ ટેસ્ટ કરવામાં આવ્યો

હત્યાના આરોપી આફતાબ અમીન પૂનાવાલાનો પોલીગ્રાફ ટેસ્ટ મંગળવારે સાંજે કરવામાં આવ્યો હતો. શહેરની અદાલતે દિલ્હી પોલીસને પરવાનગી આપી હતી. પોલીસને શ્રદ્ધા અને પૂનાવાલા જે ફ્લેટમાં રહેતા હતા ત્યાં લોહીના ડાઘા મળ્યા છે. આ સાથે પોલીસને અન્ય પુરાવા પણ મળ્યા છે. બચાવ પક્ષના વકીલના જણાવ્યા અનુસાર, જજે પૂનાવાલાને પૂછ્યું હતું કે, તમે જાણો છો કે તમે શું કર્યું છે. જવાબ આપતા પૂનાવાલાએ કોર્ટને કહ્યું હતું કે તેણે "ઈરાદાપૂર્વક" આ કૃત્ય નથી આચર્યું પરંતુ "હિટ ઓફ ધ મૂવમેંટ" માં આવીને આ ગુનો આચર્યો હતો. 

ટોપ સ્ટોરી

વડોદરાની હોટેલ વિન્ટેજ ઈનમાં યુવકનું શંકાસ્પદ મોત: ડેટિંગ એપથી મિત્રતા, રાત્રે 3 વાગ્યે એન્ટ્રી અને પછી...
વડોદરાની હોટેલ વિન્ટેજ ઈનમાં યુવકનું શંકાસ્પદ મોત: ડેટિંગ એપથી મિત્રતા, રાત્રે 3 વાગ્યે એન્ટ્રી અને પછી...
નવસારીના ચીખલીમાં ચકચાર: માતાને બચાવવા પડેલા પુત્રની પિતાએ છરીના ઘા ઝીંકી કરી ઘાતકી હત્યા
નવસારીના ચીખલીમાં ચકચાર: માતાને બચાવવા પડેલા પુત્રની પિતાએ છરીના ઘા ઝીંકી કરી ઘાતકી હત્યા
પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
Bank Locker Tips: બેંક લોકરમાંથી પૈસા ગાયબ થઈ જાય તો શું કરવું, ક્યાંથી પાછા મળશે?
Bank Locker Tips: બેંક લોકરમાંથી પૈસા ગાયબ થઈ જાય તો શું કરવું, ક્યાંથી પાછા મળશે?
Embed widget