શોધખોળ કરો

ડેન્ટિસ્ટને આસિસ્ટન્ટ સાથે બંધાયા શારીરિક સંબંધ, ક્લિનિકમાં જ માણતો શરીર સુખ, અચાનક યુવતી થઈ ગઈ ગાયબ ને...

આસિસ્ટન્ટે લાંબા સમયના સંબધ પછી તેની સાથે લગ્નની જીદ પકડતાં ડેન્ટિસ્ટે તેની હત્યા કરીને લાશને દફનાવી દીધી હતી. યુવતીનાં માતા-પિતાને તેણે ખોટી માહિતી આપીને ત્રણ મહિના સુધી દોડાવ્યાં હતાં.

ભોપાલઃ મધ્ય પ્રદેશના સતનામાં એક ડેન્ટિસ્ટને તેની આસિસ્ટન્ટ સાથે શારીરિક સંબંધ બંધાયા હતા. ડેન્ટિસ્ટ તેની સાથે ક્લિનિકમાં જ શરીર સુખ માણતો હતો. આસિસ્ટન્ટે લાંબા સમયના સંબધ પછી તેની સાથે લગ્નની જીદ પકડતાં ડેન્ટિસ્ટે તેની હત્યા કરીને લાશને દફનાવી દીધી હતી. યુવતીનાં માતા-પિતાને તેણે ખોટી માહિતી આપીને ત્રણ મહિના સુધી દોડાવ્યાં હતાં. છેવટે પોલીસે આકરી પૂછપરછ કરતાં તેમનો ભાંડો ફૂટી ગયો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે વિભા કેવટ  નામની 24 વર્ષની યુવતી એલએલબીની વિદ્યાર્થીની હતી અને સતનામાં કલેક્ટોરેટ ભવન પાસે ફેમિલી ડેન્ટલ હોસ્પિટલમાં ડો.આશુતોષ ત્રિપાઠીની ક્લિનિક પર આસિસ્ટન્ટનું કામ કરતી હતી. ડોક્ટરે તેને પ્રેમ જાળમાં ફસાવીને તેની સાથે શરીર સંબંધ બાંધ્યા હતા. લાંબા સમય સુધી તે ક્લિનિકમાં જ વિભા સાથે શરીર સુખ માણતો હતો. યુવતીએ લાંબા સંબંધના કારણે  તેને લગ્ન કરવા કહેવા માંડ્યું હતું પણ ત્રિપાઠી લગ્ન કરવા ઈચ્છતો ન હતો. યુવતીનું દબાણ વધતા એક દિવસ દિવસ ત્રિપાઠીએ યુવતીની ગળુ દબાવીને હત્યા કરી નાંખી હતી. એ પછી  મૃતદેહ ક્લિનિકની પાસે સુલભ શૌચાલયની પાસે ખાડો ગાળીને દફનાવી દીધો હતો. 14 ડિસેમ્બર,2020ના રોજ યુવતી લાપતા થઈ પછી પરિવારે દિકરીનો ફોન કરવા માંડ્યા હતા પણ ફોન ના લાગતાં ડોક્ટરને પૂછપરછ કરી હતી. તેણે કહ્યું કે, તમારી દિકરીની નોકરી લાગી ગઈ છે પણ નોકરી ક્યાં લાગી છે તેની  જાણકારી આપી નહોતી. દિકરી સાથે વાત ન થતા નિરાશ પરિવાર પોલીસ પાસે પહોંચ્યે અને 1 ફેબ્રુઆરીના રોજ દિકરી ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી પોલીસે વિભાના કોલની ડિટેલ કાઢી તો ખબર પડી કે કોલ ડો.આશુતોષ ત્રિપાઠીના મોબાઈલ પર ગયો હતો. પોલીસે આશુતોષની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી તો પહેલાં તો ડોક્ટરે  પોલીસને રોપી ગેરમાર્ગે દોરી પણ  પોલીસે કડક પૂછપરછ કરતા ગુનાની કબુલાત કરી લીધી હતી. તેણે પોલીસને માહિતી આપી કે 14 ડિસેમ્બરે તેણે વિભાની હત્યા કરી દીધી હતી. પોલીસે જણાવ્યું કે આરોપીએ આસિસ્ટેન્ટની હત્યા દુપટ્ટાથી ગળુ દબાવીને કરી હતી. દુર્ગંધને લીધે લોકોને ઘટનાની જાણ ન થાય એટલે તેણે મજૂરોની મદદથી ખાડો ખોદાવ્યો હતો. મીંઠાની બોરી નાખીને તેની સાથે મૃતદેહને દફનાવી દીધો હતો અને  તેની ઉપર માટી નાંખી દીધી. ત્યાર બાદ મરેલા કુતરાને પણ દફનાવી દીધો કે જેથી દુર્ગંધ આવવાના સંજોગોમાં કોઈ જોવા જાય તો તેને યુવતીના મૃતદેહ અંગે આશંકા ન જાય.

ટોપ સ્ટોરી

Surat News: સુરતમાં સગીરાને નશાયુક્ત ચોકલેટ ખવડાવી આચર્યું દુષ્કર્મ, ન્યૂડ ફોટા પાડી કરી બ્લેકમેઇલ
Surat News: સુરતમાં સગીરાને નશાયુક્ત ચોકલેટ ખવડાવી આચર્યું દુષ્કર્મ, ન્યૂડ ફોટા પાડી કરી બ્લેકમેઇલ
લિવ ઇન રિલેશનશિપમાં ખેલાયો ખૂની ખેલ, ભાવનગર એસટી ડેપોમાં મહિલાની જાહેરમાં હત્યા, લોકો બન્યા મૂકદર્શક
લિવ ઇન રિલેશનશિપમાં ખેલાયો ખૂની ખેલ, ભાવનગર એસટી ડેપોમાં મહિલાની જાહેરમાં હત્યા, લોકો બન્યા મૂકદર્શક
ધોરાજી-જૂનાગઢ હાઇવે પર ઓવરટેક મુદ્દે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી, અજાણ્યા શખ્સોના ઢોર મારથી યુવકનું મોત
ધોરાજી-જૂનાગઢ હાઇવે પર ઓવરટેક મુદ્દે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી, અજાણ્યા શખ્સોના ઢોર મારથી યુવકનું મોત
Ahmedabad: ચાંદખેડામાં પિતાએ 17 વર્ષીય દીકરીને 2 મહિના સુધી બનાવી હવસનો શિકાર,સગીરાએ માસીને વાત કરતા ફૂટ્યો ભાંડો
Ahmedabad: ચાંદખેડામાં પિતાએ 17 વર્ષીય દીકરીને 2 મહિના સુધી બનાવી હવસનો શિકાર,સગીરાએ માસીને વાત કરતા ફૂટ્યો ભાંડો

વિડિઓઝ

Abp Asmita Impact: 'ભૂતિયા વિદ્યાર્થીઓ' વાળી શાળાઓ સામે હવે થશે કાર્યવાહી! શિક્ષણમંત્રીની મોટી ખાતરી
Ahmedabad Bomb Threat : કોર્ટને બોમ્બની ધમકી મળતા અફરાતફરી! પોલીસ અને બોમ્બ સ્ક્વોડની તપાસ શરૂ
Hun To Bolish : હું તો બોલીશ : મેળામાં સાવધાન !
Hun To Bolish : હું તો બોલીશ : માણસ કે મડદા ?
Sagbara Forest Land Dispute : સાગબારામાં જંગલની જમીનનો ફરી વિવાદ! વનવિભાગે રોપા વાવતા ખેડૂતોમાં રોષ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગની નવી આગાહી: આગામી 7 દિવસ કેવો રહેશે માહોલ?
ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગની નવી આગાહી: આગામી 7 દિવસ કેવો રહેશે માહોલ?
ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાદ વધુ એક શંકાસ્પદ મોત: કેફી પીણું પીધા બાદ યુવાનનું નિધન
ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાદ વધુ એક શંકાસ્પદ મોત: કેફી પીણું પીધા બાદ યુવાનનું નિધન
અમદાવાદમાં ફરી બોમ્બની ધમકીથી દોડધામ, અમદાવાદ-સુરતની કોર્ટને ઉડાવી દેવાની ધમકીભર્યો મળ્યો ઇમેલ
અમદાવાદમાં ફરી બોમ્બની ધમકીથી દોડધામ, અમદાવાદ-સુરતની કોર્ટને ઉડાવી દેવાની ધમકીભર્યો મળ્યો ઇમેલ
ચમત્કાર! નેપાળમાં પૂરના 11 દિવસ બાદ કાટમાળમાંથી મહિલા જીવતી મળી; જુઓ Video
ચમત્કાર! નેપાળમાં પૂરના 11 દિવસ બાદ કાટમાળમાંથી મહિલા જીવતી મળી; જુઓ Video
આ ઓટો કંપની 100,000 લોકોને નોકરીમાંથી કાઢી મૂકશે, ભારતમાં તમારા વાહન પર શું અસર થશે?
આ ઓટો કંપની 100,000 લોકોને નોકરીમાંથી કાઢી મૂકશે, ભારતમાં તમારા વાહન પર શું અસર થશે?
દિલ્હીમાં સ્વતંત્ર ભારદ્વાજના સમર્થનમાં વિરોધ પ્રદર્શન, સમર્થકોએ ક્રોસ FIR ની કરી માગ
દિલ્હીમાં સ્વતંત્ર ભારદ્વાજના સમર્થનમાં વિરોધ પ્રદર્શન, સમર્થકોએ ક્રોસ FIR ની કરી માગ
શેરબજારમાં દેવું થઈ જતાં આત્મહત્યા કરવા નિકળ્યો યુવક,ત્યારે જ દેવદૂત બનીને આવી કાગડાપીઠ પોલીસ
શેરબજારમાં દેવું થઈ જતાં આત્મહત્યા કરવા નિકળ્યો યુવક,ત્યારે જ દેવદૂત બનીને આવી કાગડાપીઠ પોલીસ
8મું પગાર પંચ: 39 વર્ષ જૂના નિયમથી પેન્શનરોને મોટો ફટકો, જાણો શું છે મામલો
8મું પગાર પંચ: 39 વર્ષ જૂના નિયમથી પેન્શનરોને મોટો ફટકો, જાણો શું છે મામલો
Embed widget