શોધખોળ કરો
ટ્રેનની છત કાપીને લૂટ્યાં'તા 5.78 કરોડ રૂપિયા, નાસાએ સેટેલાઇટથી ઓળખ્યા લૂંટારૂઓને
1/4

પોલીસનો દાવો છે કે ઘટનામાં સામેલ લોકોને જલ્દી પકડી લેવામાં આવશે. ઘટના ત્યારે બની જ્યારે ટ્રેન સલેમ અને વૃંદાવનમ સ્ટેશનોની વચ્ચે એક જગ્યાએ સિગ્નલ મળવાની રાહ જોઇને ઉભી હત. લૂંટારુઓએ ત્યારે ટ્રેનની છત કાપીને આરબીઆઇના 5.78 કરોડ રૂપિયા લૂંટી લીધા હતા.
2/4

નવી દિલ્હીઃ તામિલનાડુ પોલીસે સલેમ-ચેન્નાઇ ઇગ્નૉર એક્સપ્રેસમાં થયેલી 5.78 કરોડ રૂપિયાની લૂંટનો ભેદ ઉકેલ્યા છે, પોલીસે બે વર્ષ બાદ નાસાની મદદથી આ કેસને સૉલ્વ કર્યો છે. પોલીસની સીઆઇડી બ્રાન્ચે નાસાની સેટેલાઇટ તસવીરોને જોઇ, બાદમાં ખબર પડી કે લૂંટારુઓ મધ્યપ્રદેશ અને બિહારના હતા.
Published at : 28 Aug 2018 12:34 PM (IST)
View More





















