શોધખોળ કરો

કૉચિંગ ક્લાસની વિદ્યાર્થીની પર ચાર યુવકોએ ગેંગરેપ ગુજાર્યો, તો પોલીસે ચારેયનું જાહેરમાં સરઘસ કાઢ્યું, જાણો વિગતે

1/7
શૈલેન્દ્ર વિદ્યાર્થીનીનું અપહરણ કરીને તેને અપ્સરા ટૉકીઝની પાસે એક રૂમમાં લઇ ગયો. ત્યાં ત્રણ લોકો પહેલાથી હાજર હતા. શૈલેન્દ્રએ ધીરજ સાથે મળીને ગેંગરેપની ઘટનાનો અંજામ આપ્યો હતો. બે લોકો બહારથી વૉચ રાખી રહ્યાં હતા. એમપી નગર પોલીસે ચારેયને ઝડપી લીધા છે. આરોપી શૈલેન્દ્ર, ધીરજ રાજપૂત અને ચિમન મિસરોદ ટૉલનાકા પર બાઉન્સર છે, જ્યારે સોનુ આઇટીઆઇ કરી રહ્યો છે.

2/7
"આના કારણે હું દિવાલ સાથે ટકારઇ ગઇ, થોડીવાર બાદ ધીરજે મને મારી, ત્યારબાદ બન્નેએ મારી સાથે વારાફરથી જબરદસ્તી કરી. ચીમન અને સોનું રૂમની બહાર ચોકીદારી કરી રહ્યાં હતા. જબરદસ્તી કર્યા બાદ શૈલેન્દ્ર અને તેના મિત્રોએ મને કહ્યું કે આ વાત કોઇને કહી તો તારા પરિવારને જાનથી મારી નાંખીશું."
3/7
ધરપકડ બાદ રવિવારે લગભગ સાંજે સાડા પાંચ વાગે અમપી નગર પોલીસે ચારેય આરોપીઓનું સરઘસ કાઢ્યું હતું. ટીમે તેને બોર્ડ ઓફિસ ચોક, જ્યોતિ ટૉકીઝ, એપમી નગર ઝોન-1 થઇને પાછી લઇને આવી હતી. આ દરમિયાન પોલીસની હાજરીમાં ભીડે પણ આરોપીઓ પર હાથ ચાલાકી કરી હતી. રસ્તાંમાં આરોપીઓને કાન પકડાવીને ઉઠક બેઠક પણ કરાવાઇ હતી.

4/7
5/7
પીડિત વિદ્યાર્થીએ પોલીસ એફઆઇઆરમાં જણાવ્યું કે
પીડિત વિદ્યાર્થીએ પોલીસ એફઆઇઆરમાં જણાવ્યું કે "હું શનિવારે સવારે એમપી નગરના એક કૉચિંગ સેન્ટરમાં બેન્કના કૉચિંગ માટે આવી હતી, કૉચિંગ પુરી થયા પછી લગભગ 11:30 વાગે મિલન રેસ્ટૉરન્ટ પાસે ઉભી હતી. ત્યારે મારી સાથે કૉલેજમાં ભણી ચૂકેલો શૈલેન્દ્ર દાંગી ત્યાં આવ્યો, તેને પોતાની સાથે આવવા કહ્યું તો હું મે ના પાડી દીધી. તેને મારો મોબાઇલ ફોન ઝૂંટવી લીધો"
6/7
આ પછી તેને પોતાની સાથે આવવા મજબૂર કરી, પોતાની બાઇકથી તે મને અપ્સરા ટૉકીઝની પાસે એક રૂમમાં લઇ ગયો. અહીં પહેલાથી શૈલેન્દ્રના ત્રણ મિત્રો ધીરજ રાજપૂત, ચિમન અને સોનુ હાજર હતા. રૂમમાં ઘૂસતા જ શૈલેન્દ્રએ મિત્રોની સામે મને બે-ચાર થપ્પડો ઠોકી દીધી.

7/7
ભોપાલઃ શહેરમાં બેન્કના કૉચિંગ કરીને પરત ફરી રહેલી યુવતી સાથે ગેંગરેપનો મામલો સામે આવ્યો છે. છોકરી બીએસસીની વિદ્યાર્થીની છે, આ ઘટના શનિવારે ઘટી છે. કૉલેજમાં તેનો સીનિયર રહેલો એમબીએ પાસ શૈલન્દ્ર દાંગી તેને એમપી નગર ઝોન-1 માંથી વિદ્યાર્થીનું અપહરણ કર્યા બાદ ગેંગરેપ ગુજાર્યો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત

IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું

નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ

ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો

Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ

Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ

શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ

Embed widget