શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Crime News: યુવતીને પ્રેમ કરવાની મળી સજા, વાળ કાપી,કપડા ઉતારી માર્યો ઢોરમાર, જાણો શું છે મામલો
તાપીના વ્યારામાં એક હૃદયદ્વાવક ઘટના બની છે. અહીં સરપંચના દીકરાને પ્રેમ કરતી યુવતી સાથે અમાનવિય ક્રૂર વ્યવહાર કર્યાનો કિસ્સો સામે આવ્યો છે.
Crime News: તાપીના વ્યારામાં એક કરૂણ ઘટના સામે આવી છે. અહીં સરપંચના દીકરાને પ્રેમ કરતી યુવતીને પ્રેમીના પિતા સહિતના તેમના પરિવારે માર માર્યાની ઘટના બની છે. બંનેનો પ્રેમ સંબંધ માતા પિતાને મંજૂર ન હોવાથી બંને યુવક યુવતી પરિવારથી દૂર ખુશાલપુર જતાં રહ્યાં હતા અને અહીં ભાડે મકાન રાખીને રહેતા હતા. જો કે આ દરમિયાન પ્રેમીના પિતાએ યુવતીને જબરદસ્તી કારમાં બેસાડીને નિર્જન જગ્યાએ ખેતરમાં લઇ ગયા અને અહીં તેમના કપડા ઉતારીને ઢોર માર માર્યો આટલું જ નહીં તેમના વાળ પણ કાપી નાખ્યા. સમગ્ર ઘટનાને લઇને પીડિતાએ સરપંચ સહિત 4 લોકો સામે પોલીસ ફરિયાદ કરી છે. નોંધી છે.
આ પણ વાંચો
Gujarat: ભારતીય જળસીમામાંથી ઝડપાયા 13 પાકિસ્તાની માછીમારો, વિવિધ એજન્સીઓએ શરૂ કરી તપાસ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion