શોધખોળ કરો
ગોધરાઃ પત્નીને અન્ય યુવક સાથે સેક્સસંબંધની પતિને હતી શંકા, શું આવ્યો કરુણ અંજામ?
1/4

તપાસ દરમિયાન પોલીસને મડા મહુડી ગામમાં ખેતરના કુવામાંથી મહેશની લાશ મળી આવી હતી. આમ, પિતાએ પત્નીના આડાસંબંધની શંકામાં દીકરાની હત્યા કર્યા પછી પોતે પણ કુવામાં કૂદી આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે હત્યા અને આત્મહત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
2/4

બીજી તરફ પત્ની જતાં ઉશ્કેરાટમાં મહેશે ધ્રુવની ગળું દબાવીને હત્યા કરી નાંખી હતી અને પછી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ અંગે મહેશના માતા-પિતાએ ગોધરા તાલુકા પોલીસમાં ફરિયાદ કરતાં આરોપી પિતાને ઝડપી પાડવાં પોલીસે તપાસ હાથ ધરી હતી.
Published at : 11 Sep 2018 10:42 AM (IST)
Tags :
Wife Extra Marital AffairView More





















