શોધખોળ કરો

વિધર્મી યુવકે દુકાનમાં બોલાવી સગીરાના ફોટા પાડ્યા, વાયરલ કરવાની ધમકી આપી આચર્યું દુષ્કર્મ

મોરબીમાં વિધર્મી યુવકે સગીરાને ફસાવીને અવારનવાર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે

Crime News:   મોરબીમાં વિધર્મી યુવકે સગીરાને ફસાવીને અવારનવાર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. મળતી જાણકારી અનુસાર, મોરબીમાં એક વિધર્મી યુવકે સગીરાના ફોટો વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

આરોપી યુવકે  સોશિયલ મીડિયાના માધ્યમથી સગીરા સાથે મિત્રતા કેળવી હતી. બાદમાં લીવરપુલ કાપડની દુકાનમાં બોલાવી ફોટા પાડ્યા હતા. બાદમાં આરોપીએ ફોટા વાયરલ કરવાની અને માતાને મારી નાખવાની ધમકી પણ આપી હતી. એટલું જ નહી આરોપી સગીરાને ફૂડ એન્ડ જોય કાફે બોક્સમાં લઇ ગયો અને ત્યાં દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ આરોપીએ સગીરાને રમઝાન માસમાં સ્નેપ ચેટમાં કોલ કરી રોઝા રાખવા પણ ધમકી આપી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. સગીરાએ સમગ્ર ઘટના માતાને કહેતા આરોપી મુસ્તુફા દલવાણી સામે ફરિયાદ નોંધાવામાં આવી હતી.

Crime News: ભાવનગરમાં સામાન્ય બોલાચાલીમાં પિતાએ પુત્રને ઉતાર્યો મોતને ઘાટ

Crime News: ભાવનગરના સિહોર તાલુકાના સણોસરા ગામે સાવકા પિતાએ જુવાન જોધ દીકરાની હત્યા કરી નાખી છે. સામાન્ય બાબતે બોલાચાલી થતા ઉગ્ર થયેલા સાવકા પિતાએ આવેશમાં આવી કિશન હાવળિયા નામના દિકરાની માથામાં બોથડ પદાર્થ વડે જીવલેણ ઉમલો કરી હત્યા કરી નાખી છે. આ ઘટનાને લઈ જિલ્લાભરમાં ચકચાર મચી જવા પામી છે.

આ અંગે વિગતે વાત કરીએ તો, ભાવનગરના શિહોર તાલુકામાં આવેલ સણોસરા ગામે હત્યાનો બનાવ બન્યો છે. જેમાં મનસુખ હાવળિયા નામના સાવકા પિતાએ તેના પુત્રને માથાના ભાગે બોથડ પદાર્થ વડે ઉમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. જેનું બે દિવસ પહેલા સિહોર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા બાદ વધું સારવાર માટે ભાવનગર સીવીલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેનું આજે સારવાર દરમિયાન મોત થયું છે. મારીમારીની ઘટના હત્યામાં પરિણમતા સોનગઢ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આરોપીની અટકાયત કરી છે.

નવસારીમાં ઓનર કિલીંગની આશંકા?

નવસારીના ઓનર કિલિંગની આશંકાના કેસમાં આજે મૃતક યુવતીનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.  પ્રેમી બ્રિજેશ પટેલની ફરિયાદ બાદ સુરત રેન્જ આઈજીએ પોલીસને તપાસના આદેશ કરતા મંગળવારના પોલીસે કલથાણના કબ્રસ્તાનમાંથી પંચોની હાજરીમાં યુવતીના મૃતદેહને બહાર કાઢ્યો હતો. જ્યાંથી મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાત્રીના સુરત લવાયો હતો. આજે નિષ્ણાંતોની હાજરીમાં પોસ્ટમોર્ટમ કરાવવામાં આવશે. હાલ જલાલપોર પોલીસમાં જાણવાજોગ નોંધ કરી પોલીસે તપાસ શરૂ કરી હતી. ફોરેન્સિક પોસ્ટમોર્ટમના રિપોર્ટ બાદ જવાબદારો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવશે. નવસારીમાં યુવતીના મોતના રહસ્ય પરથી આજે પડદો ઉઠશે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો! હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, બેલેન્સ ચેક કરવાની ફી પણ વધી
આ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો! હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, બેલેન્સ ચેક કરવાની ફી પણ વધી

વિડિઓઝ

Rajkot Rape Case: રાજકોટના આટકોટમાં બાળકી પર દુષ્કર્મ આચરનારને કોર્ટે સંભળાવી ફાંસીની સજા
Gopal Italia: ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર સમાજને કેમ કરી ટકોર?
Kutch Earthquake : 4.1 ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઉઠી કચ્છ જિલ્લાની ધરતી
Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો! હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, બેલેન્સ ચેક કરવાની ફી પણ વધી
આ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો! હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, બેલેન્સ ચેક કરવાની ફી પણ વધી
"બહુ મોડું થઇ ગયું છે આપણો સમાજ પાછળ રહી ગયો" પરશોત્તમ રૂપાલા
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
Kutch Earthquake: કચ્છના ખાવડાથીમાં ફરી એકવાર ધરા ધ્રૂજી, ભૂકંપની તીવ્રતા 4.1ની મપાઇ
Kutch Earthquake: કચ્છના ખાવડાથીમાં ફરી એકવાર ધરા ધ્રૂજી, ભૂકંપની તીવ્રતા 4.1ની મપાઇ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Embed widget