શોધખોળ કરો

પ્રેમીએ અનેક વાર શરીર સુખ માણી છોડી દઈ પ્રેમિકાનો મોબાઇલ નંબર કરી દીધો બ્લોક, ને પછી.....

યુવતીના આપઘાત પછી પરિવારને દીકરીએ લખેલી સુસાઈડ નોટ મળતાં કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સામે આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી યુવકની અટકાયત કરી હતી.

હાલોલઃ હાલોલના કોપરેજ ગામની 20 વર્ષીય કોલેજિયન યુવતીને પોતાના જ ગામના યુવક સાથે શારીરિક સંબંધ બંધાયો હતો. બંને રોજ મળીનો શરીર સુખ માણતાં હતાં પણ પ્રેમીએ તેનો ઉપભોગ કરીને લગ્નની ના પાડી દેતાં યુવતીએ આપઘાત કરી લીધો હતો. યુવકે પ્રેમના નામે શારીરિક સંબંધો બાંધી તરછોડી દેતાં કોલેજીયન યુવતીએ કેનાલમાં કૂદી આપઘાત કર્યો હતો. યુવતીના આપઘાત પછી પરિવારને દીકરીએ લખેલી સુસાઈડ નોટ મળતાં કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સામે આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી યુવકની અટકાયત કરી હતી.  યુવતીએ પોતાની સુસાઈડ નોટમાં ઘણા ચોંકાવનારા આક્ષેપ કર્યા છે. કોલેજીયન ગર્લની સુસાઈડ નોટ અક્ષરશઃ નીચે પ્રમાણે છે. હેલ્લો, આઈ એમ .............. આજે મારી લાઈફનો લાસ્ટ ડે છે. હું સુસાઈડ કરવા જઈ રહી છું. હું કોપરેજ ગામથી બિલોંગ કરું છું. મારું સુસાઈડ કરવાનું રિઝન રિલેશનશીપ છે.  મારું કોપરેજ ગામના સોલંકી રાહુલકુમાર નગીનભાઈ છે. એક્ચ્યુલી તેને મારી સાથે સેક્સુઅલ રિલેશન છે. તેને મને ખોટી ખોટી વાતોમાં પહેલા તો ફસાઈ. તે ડેઈલી મને મળતો હતો અને સેક્સ કરતો હતો. હું આને લવ સમજી બેઠી.તેને મારી સાથે વન યર ઉપર રિલેશનશીપ રાખ્યા. જ્યારે તો તેને કહ્યું કે તારે જે કરવું હોય તે કરી શકે છે એમ અને ગામમા તેને આ વાત કરી કે હું તેની સાથે મેરેજ માટે બ્લેકમેલ કરુ છું. આવી રીતે અને બીજું કે હું તેના પૈસા જોઈને તેની લાઈફમાં આયેલી આ વાત કરી તેના કારણે હું ગામમાં ફેસ દેખાડવા લાયક નથી રહી તો હું કામ કરું છું. પ્રેમીએ અનેક વાર શરીર સુખ માણી છોડી દઈ પ્રેમિકાનો મોબાઇલ નંબર કરી દીધો બ્લોક, ને પછી..... તેની લાઈફમાં બીજી ગર્લ્સ આઈ તો મને ઈગ્નોર કરવા લાગ્યો. મારું વોટ્સએપ નંબર બ્લોક કરી દીધું. તેના મારા પહેલા પણ બવ ગર્લ્સ હતી. લાઈફમાં મને ખબર નહોતી કે તે ગર્લ્સનો યુઝ કરીને છોડી દે છે. જ્યારે મે તેને કીધું તો તે બહાના બનાવા લાગ્યો તો મારી પાસે ફોટોઝ હતા તો અપલોડ કર્યા હતા. તો તેને જ પણ ફોટો હાતા મારા ફોનમાં તેને ડિલિટ કરવા માટે તો મને મળ્યો હતો. 22 જાન્યુઆરી રિસ્ટાર્ટ કરીને છોડી દીધી રસ્તામાં અને તેને મારો બહુ જ યુઝ કર્યો હતો એટલા માટે હું છોડી શકી નહીં. મેં ફર્સ્ટ ટાઈમ કોઈના પર ટ્રસ્ટ કર્યો. તેના માટે મારું કેરીયર, ફ્યુચર મારા પપ્પાના ડ્રીમ, ટ્રસ્ટ બધું જ ઓવર કરી નાખ્યું હતું. એટલા માટે મેં તેના અને મારા ફોટોઝ અપલોડ કરી દીધા બિકોઝ તેણે મારો યુઝ પણ કર્યો અને ગામમાં મારી જ ગાંડી વાત કરતો હતો. મને ખબર નહતી. તેને મારા જ માટે મને સેકન્ડમાં મરવા માટે છોડી દીધી. તેને ખબર છે હું આ કામ કરવાની છું. પ્રેમીએ અનેક વાર શરીર સુખ માણી છોડી દઈ પ્રેમિકાનો મોબાઇલ નંબર કરી દીધો બ્લોક, ને પછી..... મે ગામમાં તો શું મારી ફેમિલીને ફેસ દેખાડવા નથી રહી બિકોઝ પપ્પાને પ્રોમિસ કર્યું હતું કે મારી ઈમેજ ખરાબ નઈ થવા દઉં. તમને કોઈ કમ્પલેન નઈ આવે. બટ હુ સ્ટડી માટે પૂના ગઈ હતી. તે બોયઝ માટે હું ઘરે આઈ ગઈ, બટ તે મારો યુઝ કરતો હતો. મને ખબર નહતી. હુ મારી ફેમિલીની માફી માગુ છું કે તમારી ઈમેજ ખરાબ કરી. ઓલ ગર્લ્સ પ્લીઝ કોઈ બોયઝ માટે પપ્પાના ડ્રીમ પર પાણી ના ફેરવતાં એન્ડ પ્લીઝ ઓલ બોયઝને હું રિક્વેસ્ટ કરું છું પોતાના ટાઈમપાસ હવસ પૂરી કરવા માટે કોઈ ગર્લ્સની લાઈફ ઓવર ના કરશો. પ્રેમીએ અનેક વાર શરીર સુખ માણી છોડી દઈ પ્રેમિકાનો મોબાઇલ નંબર કરી દીધો બ્લોક, ને પછી..... મેં તે બોયઝ માટે મારી લાઈફ ઓવર નથી કરતી બટ હુ ક્યાંય ફેસ દેખાડવા લાયક નથી છોડી તેણે અને ફેમિલીનો ટ્રસ્ટ તોડ્યો છે, એટલા માટે હું આ સ્ટેપ ભરું છું. તેની લાઈફમાં હું તેના પર ટ્રસ્ટ કરીને ગઈ હતી બટ તેણે ફાયદો ઉઠાવી અનલિમિટેડ સેક્સ કર્યો છે. તેનું કામ પૂરું થતાં મને છોડી દીધી અને મારી જ ગામમાં ગંદી વાત કરી તેનાથી મારી ફેમિલીની ઈમેજ ખરાબ થઈ તેનું રિઝન હું છું. તો મારી લાઈફ અહીંયાં સ્ટોપ કરી દઉ છું. પ્રેમીએ અનેક વાર શરીર સુખ માણી છોડી દઈ પ્રેમિકાનો મોબાઇલ નંબર કરી દીધો બ્લોક, ને પછી..... પ્રેમીએ અનેક વાર શરીર સુખ માણી છોડી દઈ પ્રેમિકાનો મોબાઇલ નંબર કરી દીધો બ્લોક, ને પછી.....

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
Commonwealth Games 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે મળ્યો 8મો ગોલ્ડ, જેસ્મિન લામ્બોરિયાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ
Commonwealth Games 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે મળ્યો 8મો ગોલ્ડ, જેસ્મિન લામ્બોરિયાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ

વિડિઓઝ

Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
Commonwealth Games 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે મળ્યો 8મો ગોલ્ડ, જેસ્મિન લામ્બોરિયાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ
Commonwealth Games 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે મળ્યો 8મો ગોલ્ડ, જેસ્મિન લામ્બોરિયાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
મોરબી જિલ્લામાં આકાશી આફત: મચ્છુ-2 અને મચ્છુ-3 ડેમના દરવાજા ખોલાયા, નદી બે કાંઠે વહેતા બેઠો પુલ બંધ
મોરબી જિલ્લામાં આકાશી આફત: મચ્છુ-2 અને મચ્છુ-3 ડેમના દરવાજા ખોલાયા, નદી બે કાંઠે વહેતા બેઠો પુલ બંધ
અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ
અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ
રેશન મળવામાં તકલીફ છે? હવે WhatsApp પર કરો ફરિયાદ, આ રહ્યો સરકારી નંબર
રેશન મળવામાં તકલીફ છે? હવે WhatsApp પર કરો ફરિયાદ, આ રહ્યો સરકારી નંબર
Embed widget