શોધખોળ કરો

અમદાવાદઃ નશામાં ચૂર પ્રેમી સાથે પરીણિત યુવતી મનાવી રહી હતી રંગરેલિયાં ને આવી ગયો પતિ , પછી શું થયું ?

1/8
પોલીસ આવતાં જ હીના મહેશને કગરવા લાગી હતી અને ભૂલ બદલ માફી માગી હતી. પ્રેમી પ્રભાકર વશિષ્ઠે દારૂ પીધો હોવાથી પોલીસે તેની સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી. મધરાતે બનેલી આ ઘટનાના કારણે હોટેલમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો.

2/8
મહેશે પણ આ હાલતમાં પત્નિને જોઈને હોબાળો મચાવ્યો હતો. મહેશે પોલીસ કંટ્રોલ રુમમાં ફોન કરતા નવરંગપુરા પોલીસ તુરંત હૉટલ ઉપર દોડી ગઈ હતી. હૉટલના રૂમમાં મહેશ તેના પ્રેમી પ્રભાકર ઓમકાર વશિષ્ઠ (ઉ.૩૦ રહે. આતિથ્ય રેસીડેન્સી, કોટેશ્વર રોડ, મોટેરા) સાથે મળી આવી હતી.

3/8
મહેશે થોડીક રાહ જોઈ અને પછી આખરે રાત્રે બે વાગે હીના તેના પ્રેમી સાથે જે રૂમ નંબર 806માં રોકાઈ હતી ત્યાં પહોંચી જઈને ડોરબેલ વગાડી હતી. હીનાનો પ્રેમી દારૂ પીધેલો હોવાથી હીના બારણું ભોલવા પોતે આવી હતી. અર્ધનગ્નાવસ્થામાં તેણે બારણું ખોલ્યું ને સામે પતિને જોતાં તેના હોશ ઉડી ગયા હતા.

4/8
ગઈકાલે હીનાએ ઓફિસમાં મોડું થશે તેવું બહાનુ કાઢતાં મહેશને શંકા ગઈ હતી અને તેણે હીનાના કેટલાક મિત્રો પાસેથી માહિતી મેળવી હીનાનો પીછો કર્યો હતો. હીના એક અજાણ્યા શખ્સ સાથે કારમાં બેસીને નીકળતાં મહેશ તેમની પાછળ લાગી ગયો હતો. મધરાત્રિ બાદ હીના તેના પ્રેમી સાથે મીઠાખળીની લેમન ટ્રી હૉટલમાં ગઈ હતી.

5/8
મહેશ અને હીના બંને ૩૦ વર્ષની આસપાસ છે. આ વયે આ પ્રકારની ઘટનાઓ વારંવાર બનતાં મહેશને હીના પર શંકા ગઈ હતી. એક દિવસ અચાનક હીનાનો મોબાભીલ જોતાં તેમાં અશ્લીલ તસવીરો અને મેસેજ મળ્યા હતા. મોબાઈલ ફોને હીનાની પોલ ખોલી નાંખતા મંથન તેને રંગે હાથ પકડવા મક્કમ બન્યો હતો.

6/8
આ ઘટનાની વિગત એવી છે કે, શહેરના પોશ વિસ્તારમાં રહેતા બિઝનેસમેન મહેશ પટેલનાં લગ્ન હીના સાથે થયાં હતાં. હીના નોકરી કરે છે તેથી આખો દિવસ બહાર રહેતી. છેલ્લા કેટલાક દિવસોથી હીના મહેશ સાથે શારીરિક સંબંધો બાંધવાની આનાકાની કરતી તેથી લગ્નજીવનમાં છેલ્લા કેટલાક સમયથી ખટાશ આવી ગઈ હતી.

7/8
શહેરના પોશ વિસ્તારમાં આવેલી એક હોટલમાં એક યુવતી પોતાના પ્રેમી સાથે રંગરેલિયાં મનાવતી હતી. અચાનક જ રૂમની ડોરબેલ વાગી હતી. પ્રેમિકાએ પોતે જ દરવાજો ખોલ્યો અને સામે જ તેનો પતિ ઉભો હતો તે જોઈને તેના હોશ ઉડી ગયા. બાકી હતું તે પતિએ ફોન કરીને પોલીસને બોલવાતાં ભારે તમાશો થયો હતો.

8/8
અમદાવાદઃ સમાજમાં લગ્નેતર સંબંધોનું પ્રમાણ વધતું જાય છે અને પરણેલાં સ્ત્રી-પુરૂષ પોતાની શારીરિક ભૂખ સંતોષવા જીવનસાથી સિવાયનાં પાત્રો સાથે સંબંધો રાખે છે. જો કે ક્યારેક આ પ્રકારના સંબંધોના કારણે મુસ્કેલી સર્જાય છે ને આવી જ એક ઘટના અમદાવાદમાં બની બતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ

નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું

100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?

Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 

વિડિઓઝ

No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?

8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર

Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 

Embed widget