શોધખોળ કરો

Crime News: માનસિક અસક્ષમ સગીરા પર 5 નરાધમોએ 1 વર્ષ સુધી આચર્યું દુષ્કર્મ, ગર્ભવતી બનતા પાપનો ભાંડો ફૂ્ટ્યો

Crime News: ભરૂચના અંકલેશ્વર તાલુકાના એક ગામની માનસિક અસક્ષમ સગીરા સાથે એક આધેડ, બે સગીર અને બે યુવા દુષ્કર્મીઓએ એક વર્ષ સુધી દુષ્કર્મ ગુજાર્યો હોવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે.

સગીરા તેના પરિવાર સાથે રહેતી હતી. જોકે તેની માનસિક અસક્ષમતાનો ગેરલાભ ઉઠાવી પાંચેય આરોપીઓએ એક વર્ષ સુધી સગીરાનું શારીરિક શોષણ કર્યું હતું. આખરે સગીરાને ગર્ભ રહી જતા સમગ્ર ઘટના સામે આવી છે. સગીરાને ધમકાવી એક વર્ષમાં પાંચેય આરોપીઓએ તેના પર દુષ્કર્મ આચર્યું હતું. પીડિતાને ગર્ભ રહી જતા આ તમામ નરાધમોનું પાપ લોકોની સામે આવ્યું હતું. 

સગીરા પર પાંચેય નરાધમોએ એક વર્ષમાં આચરેલા દુષ્કર્મમાં હાલ તેને 6 મહિનાનો ગર્ભ છે. અંકલેશ્વર તાલુકા પોલીસે દુષ્કર્મી આધેડ, બે સગીર અને બે નરાધમ યુવાનો સામે પોકસો એક્ટ હેઠળ ગુનો નોંધી તેઓને હીરાસતમાં લઈ લીધા છે. પીડિત સગીરા અને આરોપીઓનું તબીબી પરિક્ષણની કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ ચલાવાઈ રહી છે.

રાજકોટમાં ફરી હત્યાની ઘટના સામે આવી છે. રાજકોટ-ભાવનગર રોડ પર શક્તિ સોસાયટીમાં ડબલ મર્ડરની ઘટના સામે આવી છે. શક્તિ સોસાયટીમાં આવેલા MBS ઓર્નામેન્ટ કારખાનમાં બે પરપ્રાંતિય મજૂરોની હત્યા કરવામાં આવી છે. ચોરીની આશંકાએ માર મારતા હત્યા કરાઇ હોવાનું પ્રાથમિક અનુમાન છે. ઘટનાની જાણ થતા ડીસીપી,ક્રાઇમ બ્રાન્ચ સહિત પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. રાહુલ અને મીનુ નામના બે યુવકોની હત્યા કરવામાં આવી છે. હત્યાની ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી મચી જવા પામી છે.

ડબલ મર્ડરની ઘટના મામલે DCP ઝોન-1 સજ્જન સિંહ પરમારે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, મૃતક રાહુલ mbs ઓર્નામેન્ટ નામના કારખાનામાં કામ કરતો હતો. મૃતક રાહુલ ચોરી કરેલો માલ મીનુને પહોંચાડતો હતો. રાહુલ ચાંદી ચોરતા પકડાતા રાહુલ અને મીનુને લઇ અવાયા હતા.

Crime News: માનસિક અસક્ષમ સગીરા પર 5 નરાધમોએ 1 વર્ષ સુધી આચર્યું દુષ્કર્મ, ગર્ભવતી બનતા પાપનો ભાંડો ફૂ્ટ્યો

કારખાનાનાં માલિક સાગર સાવલિયા,મેનેજર વિપુલ મોલિયા, હિમાલય, ધવલ તેની સાથે મજૂરો કોન્ટ્રાકટર તન્મય અને પ્રદીપે લાકડાના ધોકા અને પાઇપથી માર માર્યો હતો. તન્મય અને વિપુલને કારખાનામાંથી ત્રણ કિલો ચાંદી ઓછી હોવાનું જાણવા મળ્યું હતું. રાહુલ પર વોચ રાખતા તેની પાસેથી 100 ગ્રામ ચાંદી મળી આવી હતી. ત્યાર બાદ બંન્નેને કારખાને લઇ જઇ માર મારવામાં આવ્યો હતો. જો કે, વધુ પડતો માર મારવાને કારણે બન્નેના મોત થયા હતા. આ આ ઘટના હત્યામાં પરિણમી હતી. આ ઉપરાંત હજુ પણ આ મામલે કોઈની સંડોવણી છે કે કેમ સમગ્ર મામલે તપાસ ચાલુ છે. અત્યાર સુધી કુલ છ લોકોની અટકાયત કરવામાં આવી છે. 

Crime News: માનસિક અસક્ષમ સગીરા પર 5 નરાધમોએ 1 વર્ષ સુધી આચર્યું દુષ્કર્મ, ગર્ભવતી બનતા પાપનો ભાંડો ફૂ્ટ્યો

જે બાદ બંને મજૂરને માર માર્યા બાદ તેના મોત થયાની અને ડબલ મર્ડરની વિગતો જાહેર થતાં ડીસીપી ઝોન-૧ સજ્જનસિંહ પરમાર, ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ અને એસીપી ક્રાઇમ બીબી બસીયા સહિત અન્ય પોલીસના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. જે બાદ સમગ્ર ઘટનાની જીણભરી તપાસ શર કરવામાં આવી હતી.

ટોપ સ્ટોરી

Rajkot: રાજકોટમાં પાડોશી બન્યો હેવાન, પત્નીની હાજરીમાં જ 14 વર્ષીય સગીરા પર આચર્યું દુષ્કર્મ
Rajkot: રાજકોટમાં પાડોશી બન્યો હેવાન, પત્નીની હાજરીમાં જ 14 વર્ષીય સગીરા પર આચર્યું દુષ્કર્મ
નડિયાદ સ્ટેશન પર 2.7 કિલો સોનાની ફિલ્મી ઢબે લૂંટ: LCB PI ગઢવીનું રિયલ લાઈફ સિંઘમ ઓપરેશન!
નડિયાદ સ્ટેશન પર 2.7 કિલો સોનાની ફિલ્મી ઢબે લૂંટ: LCB PI ગઢવીનું રિયલ લાઈફ સિંઘમ ઓપરેશન!
રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ
રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ
અમદાવાદમાં બે રાજકીય પાર્ટીઓ દ્વારા 725 કરોડથી વધુનું બોગસ ડોનેશન કૌભાંડ ઝડપાયું, 9 આરોપીઓ સામે ફરિયાદ
અમદાવાદમાં બે રાજકીય પાર્ટીઓ દ્વારા 725 કરોડથી વધુનું બોગસ ડોનેશન કૌભાંડ ઝડપાયું, 9 આરોપીઓ સામે ફરિયાદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
Embed widget