શોધખોળ કરો

Crime News: આ કેન્દ્રીય મંત્રીના ઘરે યુવકની હત્યા, નેતાના પુત્રએ ફાયરિંગ કર્યાનો આરોપ

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉથી મોટા સમાચાર સામે આવ્યા છે. ઉત્તર પ્રદેશના મોહનલાલ ગંજ સીટના કેન્દ્રીય રાજ્ય મંત્રી અને સાંસદ કૌશલ કિશોરના ઘરે હત્યાની ઘટના બની છે.

Crime News:ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉથી મોટા સમાચાર સામે આવ્યા છે. ઉત્તર પ્રદેશના મોહનલાલ ગંજ સીટના કેન્દ્રીય રાજ્ય મંત્રી અને સાંસદ કૌશલ કિશોરના ઘરે હત્યાની ઘટના બની છે.ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં સાંસદ કૌશલ કિશોરના ઘરે ફાયરિંગ થયું હતું જેમાં  એક વ્યક્તિનું મોત થયું છે. મૃતકનું નામ વિનય શ્રીવાસ્તવ હોવાનું સામે આવ્યું છે. 

આ ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. પોલીસને ઘટના સ્થળેથી સરકારી પિસ્તોલ પણ મળી આવી હતી.

આ સમગ્ર મામલો ઠાકુરગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના બેગરિયા ગામનો જણાવવામાં આવી રહ્યો છે. મૃતક વિનય શ્રીવાસ્તવના પરિજનોએ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. તેમનું કહેવું છે કે કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોરના પુત્ર વિકાસ કિશોર દ્વારા કરવામાં આવેલ ફાયરિંગમાં  વિનયનું મૃત્યુ થયું છે.

જણાવવામાં આવી રહ્યું છે કે મૃતક વિનય શ્રીવાસ્તવ કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોરના પુત્ર વિકાસ કિશોરનો નજીકનો મિત્ર હતો. અહેવાલ મુજબ ગોળી ચલાવવામાં આવી ત્યારે ઘરમાં ઘણા લોકો હાજર હતા.એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે વિનયનું મોત ગોળી વાગવાથી થયું હતું. ગોળી સીધી તેના માથામાં વાગી હતી. મામલાની માહિતી મળતા જ પોલીસ પહોંચી ગઈ, તેની સાથે ફોરેન્સિક ટીમને પણ બોલાવવામાં આવી છે.

આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. ગોળી કેવી રીતે ચલાવવામાં આવી, કોણે ફાયરિંગ કર્યું, કયા સંજોગોમાં ફાયરિંગ કર્યું તે અંગેની માહિતી પોલીસ એકત્ર કરી રહી છે.આ મામલે મંત્રી કૌશલ કિશોરે કહ્યું છે કે, તેમને આ સમાચારની જાણ થતાં જ તેમણે તરત જ પોલીસ કમિશનર અને અન્ય વરિષ્ઠ અધિકારીઓને જાણ કરી હતી.                 

આ પણ વાંચો 

રાજ્યમાં શહેરીજનોની સુવિધા વધારવા માટે સરકારે લીધો આ મહત્વપૂર્ણ નિર્ણય, 33 કરોડનો કરશે ખર્ચ

કેન્દ્ર સરકારે 'One nation, One election માટે કમિટી બનાવી, પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને બનાવ્યા અધ્યક્ષ

Aditya-L1 Launch: ઈસરોના વૈજ્ઞાનિકોની ટીમ આદિત્ય એલ1ના લોન્ચિંગ પહેલા તિરુપતિ મંદિર પહોંચી

Startup Layoffs: ભારતીય સ્ટાર્ટઅપ્સમાંથી બે વર્ષમાં 1 લાખ લોકોએ નોકરી ગુમાવી! 1,400 થી વધુ કંપનીઓએ છૂટા કર્યા

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
Sabarkantha Rain: હિંમતનગર, તલોદ અને પ્રાંતિજમાં મેઘરાજા મન મૂકી વરસ્યા 
Sabarkantha Rain: હિંમતનગર, તલોદ અને પ્રાંતિજમાં મેઘરાજા મન મૂકી વરસ્યા 
Rajkot Rain: રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ 
Rajkot Rain: રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Police | સુરતમાં ડ્રગ્સના ચાર ગુનામાં ફરાર મુખ્ય સૂત્રધાર અનીશ ખાનની ધરપકડGujarat Rain Forecast | આજે ગુજરાતમાં ક્યાં ક્યાં તૂટી પડશે ભારેથી અતિ ભારે વરસાદ? જુઓ મોટી આગાહીNavratri 2024 | ગરબા રમવા માટે થનગની રહેલા ખેલૈયાઓ માટે ખુશીના સમાચાર | જુઓ સરકારે શું કરી જાહેરાતHemprabhu Surishwarji Maharaj  | પૂજ્ય હેમપ્રભુ સુરીશ્વરજી મહારાજ કાળધર્મ પામ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
Sabarkantha Rain: હિંમતનગર, તલોદ અને પ્રાંતિજમાં મેઘરાજા મન મૂકી વરસ્યા 
Sabarkantha Rain: હિંમતનગર, તલોદ અને પ્રાંતિજમાં મેઘરાજા મન મૂકી વરસ્યા 
Rajkot Rain: રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ 
Rajkot Rain: રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ 
Liver Disease: લિવરની બીમારીથી ભારતમાં દર વર્ષે કેટલા લોકોના થાય છે મોત? જાણો ચોંકાવનારા આંકડા
Liver Disease: લિવરની બીમારીથી ભારતમાં દર વર્ષે કેટલા લોકોના થાય છે મોત? જાણો ચોંકાવનારા આંકડા
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો  મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
Election: મહારાષ્ટ્રમાં ક્યારે યોજાશે વિધાનસભા ચૂંટણી? ચૂંટણી પંચે આપી મોટી જાણકારી
Election: મહારાષ્ટ્રમાં ક્યારે યોજાશે વિધાનસભા ચૂંટણી? ચૂંટણી પંચે આપી મોટી જાણકારી
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Embed widget