શોધખોળ કરો

પ્રેમમાં પાગલ યુવકે પ્રમિકાના ઘરે જઇને પોતાની જાતને ચાંપી આગ, બચાવવા જતાં યુવતીના પિતાનું પણ કરૂણ મોત

વાંસદામાં પ્રેમ પ્રકરણમાં એક કરૂણ ઘટના સામે આવી છે. પ્રેમ સંબંધમાં બંને પરિવારે એક-એક સ્વજન ગુમાવતાં બંને પરિવારમાં માતમ પ્રસરાઇ ગયું હતું.. જાણીએ શું છે સમગ્ર મામલો

વાંસદામાં પ્રેમ પ્રકરણમાં એક કરૂણ ઘટના સામે આવી છે. પ્રેમ સંબંધમાં બંને પરિવારે એક-એક સ્વજન ગુમાવતાં બંને પરિવારમાં માતમ પ્રસરાઇ ગયું  હતું.. જાણીએ શું છે સમગ્ર મામલો

વાંસદમાં રહેતા યુવકના પ્રેમ પ્રકરણે એક નહી બે-બે જિદગીનો ભોગ લીધો. વાંસદામાં રહેતા રિતેશ નામના યુવકને કિશોરી સાથે પ્રેમ થઇ ગયો હતો. કિશોરીના પિતાએ આ સંબંધ મજૂર ન હતો. જેના પગલે આવેગમાં આવીને યુવક યુવતીના ઘરે ગયો અને  જ્વલનશીલ પદાર્થ છાંટીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો. રિતેશની પ્રેમિકાના પિતા આ સમયે મોજૂદ હતા અને તેમણે રિતેશને બચાવ્યો પરંતુ આ સમય દરમિયાન આગની ઝપેટમાં કિશોરીના પિતા પણ આવી જતાં ગંભીર રીતે દાઝી ગયા હતા. જો કે રિતેશને બચાવી શકાયો નહિ અને તેનું ધટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે  કિશોરીના પિતાને તાબડતોબ હોસ્પિટલમાં સારવાર માટે  દાખલ કરવામાં આવ્યા હતા. જો કે બદનસીબે સારવાર દરમિયાન પિતાનું પણ મૃત્યુ થયું હતું.  પ્રેમ સંબંધના એક ઇન્કારે બે પરિવારને વિખેરીય નાખ્યાં.

Accident:રાજકોટમાં રોડ ક્રોસ કરતા વિદ્યાર્થીઓને કારે લીધા અડફેટે, 1 વિદ્યાર્થીનું મૃત્યુ

રાજકોટમાં કુવાડવાના મધરવાડા રોડ પર રોડ ક્રોસ કરતા વિદ્યાર્થીઓને કારે અડફેટે લેતા એક મોત થયું છે.

રાજકોટમાં હિટ એન્ડ રનની ઘટના બની છે. રાજકોટ રસ્તો ક્રોસ કરતા ધોરણ 4ઓએ એક સ્પીડમાં આવતી કારે અફેટે લેતા 4માંથી એકનું મોત થયુ છે. ઘટના બાદ કાર ચાલક કાર છોડીને નાસી ગયો હતો.

રાજકોટમાં હિટ એન્ડ રનની ઘટના બની છે. રાજકોટ રસ્તો ક્રોસ કરતા ધોરણ 4ઓએ એક સ્પીડમાં આવતી કારે અફેટે લેતા 4માંથી એકનું મોત થયુ છે. ઘટના બાદ કાર ચાલક કાર છોડીને નાસી ગયો હતો. આ ઘટના રાજકોટના કુવાડવાના મધરવાડા રોડ પર બની હતી. જે કારે અકસ્માત સર્જયો તેના નંબર GJ3HR 5584 છે. ઘટનાની નોંધ લેતા કુવાડવા પોલીસે તપાસ હાથ ધરી છે.

દેવાયત ખવડે જેલમાંથી બહાર આવતા જાણો શું આપી પ્રથમ પ્રતિક્રિયા

રાજકોટ:  દેવાયત ખવડ અંતે 72 દિવસ બાદ જેલમુક્ત થયો છે.  મયુરસિંહ રાણા પર હુમલો કરવાના કેસમાં દેવાયત ખવડ રાજકોટની મધ્યસ્થ જેલમાં બંધ હતો.  આખરે હાઇકોર્ટ દ્વારા રાજકોટમાં છ મહિના સુધી પ્રવેશ ન કરવાની શરતે જામીન આપવામાં આવ્યા છે.  

જેલમાંથી બહાર આવ્યા બાદ સૌપ્રથમ તેણે જેલના પંટાગણમાં આવેલા માતાજીના મંદિરે શીશ ઝૂકાવ્યું હતું. ગત સાતમી ડિસેમ્બરે દેવાયત ખવડ સહિતના વ્યક્તિઓએ મયુરસિંહ રાણા ઉપર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સર્વેશ્વર ચોક નજીક હુમલો કર્યો હતો. જે અંતર્ગત દેવાયત ખવડ સહિત ત્રણ આરોપીઓ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશન મથકમાં આઇપીસીની કલમ 307 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ત્યારે જેલમાંથી મુક્તિ મેળવવા બાબતે દેવાયત ખવડ દ્વારા હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જે અંતર્ગત આજરોજ હાઇકોર્ટ દ્વારા દેવાયત ખવડને છ માસ સુધી રાજકોટમાં પ્રવેશ ન કરવાની શરત સાથે જામીન આપ્યા છે.

શાયરાના અંદાઝમાં વાતચીત 

દેવાયત ખવડ જેલમાંથી બહાર આવતા મીડિયા સાથેની વાતચીત કરતા તેને સૌપ્રથમ પોતાના અઢારે વર્ણના ચાહક વર્ગ તેમજ માતાજીનો આભાર માન્યો હતો.  ત્યારબાદ અમૃત ઘાયલની રચનાથી તેને મીડિયા સાથે પોતાની વાતચીત શરૂ કરી હતી. અમૃત ઘાયલની રચના કહેતા તેણે શેર કહ્યો હતો કે, ‘જેમની સંસારમાં વસમી સફર હોતી નથી, તેમને શું છે જિંદગી તેની ખબર હોતી નથી’.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
દુષ્કર્મ કેસમાં તરૂણ તેજપાલ દોષિત જાહેર, બોમ્બે હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટનો નિર્ણય બદલ્યો
દુષ્કર્મ કેસમાં તરૂણ તેજપાલ દોષિત જાહેર, બોમ્બે હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટનો નિર્ણય બદલ્યો
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર

વિડિઓઝ

Narmada Tribal Protest : આદિવાસી દિવસે જ આદિવાસીઓના ગુજરાતમાં ધરણા
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Gandhinagar Crime News : ગાંધીનગરમાં સગીરાનું મોત, પ્રેમી પર દુષ્કર્મનો આરોપ
Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

Embed widget