શોધખોળ કરો

Crime News:  લગ્ન માટે પ્રેમિકા કરતી હતી દબાણ, પ્રેમીએ સાઇકલ પર સુમસામ જગ્યાએ લઈ જઈ માણ્યું શરીર સુખને પછી.....

આ બેગના આધારે પોલીસને મૃતકની ઓળખ કરી હતી. આ મહિલાની ઓળખ વોર્ડ નંબર-3માં રહેતી સાનિયા તરીકે થઈ હતી

Crime News: રાજધાની નવી દિલ્હીના વસંત કુંજ વિસ્તારમાં રહેતા 38 વર્ષીય વ્યક્તિએ તેની ગર્લફ્રેન્ડને માથામાં ઈંટોના ઘા મારી મોતને ઘાટ ઉતારી હતી. મહિલા અને આરોપી વચ્ચે આડાસંબંધ હતા અને તે આરોપી પર લગ્નનું દબાણ કરતી હતી. મહિલા પરિણીત હતી અને તેને બાળકો પણ છે. પોલીસે હત્યાના આરોપીની ધરપકડ કરી છે.

શું છે મામલો

પોલીસે જણાવ્યું કે, વસંત કુંજના મસૂદપુર ગામમાં રહેતા સંજયની 2011માં પત્નીની હત્યાના આરોપમાં ધરપકડ કરાઈ હતી. તેણે આઠ વર્ષ જેલમાં વીતાવ્યા હતા.24 મે ના જ વસંત કુંજના ચર્ટ રોડ પર એક પ્લોટમાંથી મહિલાની લાશ મળી હતી. જેની ઓળખ થઈ શકી નહોતી. વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું, જે સ્થળેથી લાશ મળી તે સડકથી થોડું દૂર હતું અને માત્ર આસપાસ રહેતા લોકો જ ત્યાં શઈ શકે તેમ હતા. પોલીસને લાશ પાસેથી મહરોલીની દુકાનમાંથી ખરીદેલી એક બેગ પણ મળી હતી.

આ બેગના આધારે પોલીસને મૃતકની ઓળખ કરી હતી. આ મહિલાની ઓળખ વોર્ડ નંબર-3માં રહેતી સાનિયા તરીકે થઈ હતી. તે 22 મેથી ઘરેથી લાપતા થઈ હતી. પોલીસે જણાવ્યું કે, પતિ, માતા-પિતા અને બાળકોની પૂછપરછ કરાઈ. જેમાં તે વસંત કુંજ વિસ્તારના ચર્ચ રોડ સ્થિત શાંતિ કુંજમાં નોકરાણી તરીકે કામ કરતી હોવાનું જાણવા મળ્યું.

પોલીસને સીસીટીવી ફૂટેજમાં મૃતક મહિલા એક અજાણ્યા વ્યક્તિ સાથે જતી જોવા મળી હતી. આ વ્યક્તિની અટકાયત કરી પૂછપરછ કરતાં તેણે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું ઘણા સમયથી મહિલા સાથે આડાસંબંધ હતા. જ્યારે તેણે લગ્ન માટે દબાણ શરૂ કર્યુ ત્યારે તેનાથી છુટકારો મેળવવા કાવતરું રચ્યું. જે મુજબ તેણે હત્યા કરતાં પહેલા દારૂ પીધો અને મૃતકને સાઇકલ દ્વારા હત્યાની જગ્યાએ લઈ ગયો. જ્યાં તેણે મહિલાની સહમતિથી શારીરિક સંબંધ બાંધ્યો અને બાદમાં માથામાં ઈંટોના ઘા મારી હત્યા કરી.

Nitish Kumar Takes Oath: નીતિશ કુમારે આઠમી વખત સીએમ તરીકે શપથ લીધા, તેજસ્વી યાદવ ડેપ્યુટી સીએમ બન્યા

Updates: સ્ક્રીનશૉટથી લઇને સ્ટેટસ સુધીના WhatsAppમાં આવી રહ્યાં છે આ ત્રણ ધાંસૂ ફિચર, જાણો દરેક વિશે...........

Photos: ટીવીની હૉટ એક્ટ્રેસે શૉર્ટ ડ્રેસમાં ઇન્ટરનેટ પર શેર કર્યા ફોટોઝ, બ્લેક લૂકમાં લાગી સિઝલિંગ, જુઓ

Jio Independence Offer: જિયોની આ શાનદાર ઓફરમાં ફ્રી કૉલિંગ, ડેટા અને SMS સાથે વધારાના 3 હજાર રૂપિયાના કુપન મળશે, જાણો પ્લાન વિશે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત,  મૃતકોની સંખ્યા વધવાની આશંકા
Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત, મૃતકોની સંખ્યા વધવાની આશંકા
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
GST: થિયેટર્સમાં પૉપકૉર્ન પર કેટલો લાગશે GST? જાણો તેના પર શું લેવાયો નિર્ણય
GST: થિયેટર્સમાં પૉપકૉર્ન પર કેટલો લાગશે GST? જાણો તેના પર શું લેવાયો નિર્ણય
ભારતીય ક્રિકેટરના પિતાને સાત વર્ષની સજા, જાણો 11 વર્ષ બાદ ક્યા કેસમાં આપી કોર્ટે સજા
ભારતીય ક્રિકેટરના પિતાને સાત વર્ષની સજા, જાણો 11 વર્ષ બાદ ક્યા કેસમાં આપી કોર્ટે સજા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'પાવરફુલ' દાદાHun To Bolish : હું તો બોલીશ : કેટલી વધી મોંઘવારી?Saurashtra Express Train Derailment : કીમ રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી!Botad Accident News: બોટાદના ખસ રોડ ઉપર ગમખ્વાર અકસ્માત, બેફામ આઈસર ચાલકે અડફેટે લેતા બાઈક ચાલકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત,  મૃતકોની સંખ્યા વધવાની આશંકા
Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત, મૃતકોની સંખ્યા વધવાની આશંકા
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
GST: થિયેટર્સમાં પૉપકૉર્ન પર કેટલો લાગશે GST? જાણો તેના પર શું લેવાયો નિર્ણય
GST: થિયેટર્સમાં પૉપકૉર્ન પર કેટલો લાગશે GST? જાણો તેના પર શું લેવાયો નિર્ણય
ભારતીય ક્રિકેટરના પિતાને સાત વર્ષની સજા, જાણો 11 વર્ષ બાદ ક્યા કેસમાં આપી કોર્ટે સજા
ભારતીય ક્રિકેટરના પિતાને સાત વર્ષની સજા, જાણો 11 વર્ષ બાદ ક્યા કેસમાં આપી કોર્ટે સજા
Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 
રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 
Baba Vanga Predictions 2025: બાબા વેંગા અનુસાર 2025માં આ રાશિઓ પર રહેશે માતા લક્ષ્મીની કૃપા, જાણો
Baba Vanga Predictions 2025: બાબા વેંગા અનુસાર 2025માં આ રાશિઓ પર રહેશે માતા લક્ષ્મીની કૃપા, જાણો
Embed widget