શોધખોળ કરો

પત્નીના હત્યાના પ્રયાસમાં પતિને હાથમાં પહોંચી ઇજા, કોર્ટે પતિને 17 હજાર પાઉન્ડથી વધુનું વળતર આપવાનો આપ્યો આદેશ

અમેરિકામાં પોતાની પત્ની હત્યાનો પ્રયાસ કરતા સમયે ભૂલથી એક વ્યક્તિનો હાથ કપાઇ ગયો હતો. તેની ઇજાના બદલામાં કોર્ટે 17,500 પાઉન્ડનું વળતર ચૂકવવાનો કોર્ટે આદેશ આપ્યો હતો.

ન્યૂયોર્કઃ અમેરિકામાં પોતાની પત્ની હત્યાનો પ્રયાસ કરતા સમયે ભૂલથી એક વ્યક્તિનો હાથ કપાઇ ગયો હતો. તેની ઇજાના બદલામાં કોર્ટે 17,500 પાઉન્ડનું વળતર ચૂકવવાનો કોર્ટે આદેશ આપ્યો હતો. 36 વર્ષીય Dorinel Cojanu નામના આ વ્યક્તિને પોતાની પત્નીની હત્યાના પ્રયાસના ગુનામાં ડિસેમ્બર 2015માં 11 વર્ષની સજા થઇ હતી. Dorinel Cojanuએ ચાકૂ વડે તેની 35 વર્ષીય પૂર્વ પત્ની ડેનિએલા પર દારૂના નશામાં હુમલો કર્યો હતો. આ હુમલામાં તેની પત્ની ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ હતી કારણ કે ચાકૂ લીવર અને ફેફસામાં ઘૂસી ગયું હતું. હુમલા બાદ તેને લગભગ ચાર મહિના સુધી હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી.

 તેની પત્નીની હત્યા કરવાનો પ્રયાસ કરતી વખતે Cojanuને ભૂલથી પોતાના જમણા હાથની બે આંગળીઓ પણ કાપી નાખી હતી. તેનું તાત્કાલિક ઓપરેશન કરવું પડ્યું હતું. Cojanuએ NHS સામે વળતરનો દાવો દાખલ કર્યો અને કહ્યું કે જેલમાં પહોંચતા પહેલા તેની સારવાર કરવામાં ડોકટરોની નિષ્ફળતાને કારણે તેનો જમણા હાથ કામ કરી શકતો નથી.

મે, 2021 માં નોર્વિચ કાઉન્ટી કોર્ટમાં સુનાવણી દરમિયાન judge Mr Recorder Gibbons દ્વારા તેને £8,500 આપવામાં આવ્યા હતા. ગિબન્સે ક્લિનિકલ બેદરકારી માટેના તેના મોટાભાગના દાવાઓને એ આધાર પર ફગાવી દીધા હતા કે  Cojanu કેવી રીતે ઈજા થઈ તે અંગે ખોટું બોલતો હતો. બાદમાં Cojanuના વકીલોએ હાઇકોર્ટમાં અરજી કરી હતી જ્યાં મિસ્ટર જસ્ટિસ રિચીએ ચુકાદો આપ્યો કે તેમનું વળતર વધારીને £17,500 કરવામાં આવે. ન્યાયાધીશે કહ્યું: દાવેદાર (કોજાનુ) એ સાબિત કરવાની જરૂર ન હતી કે સિવિલ એક્શન જીતવા માટે તેને કેવી રીતે કાપવામાં આવ્યો હતો. જેલમાં પ્રવેશતા પહેલા તે ઘાયલ થયો હતો. તે સમયે તેને કોઈ પણ બાબત માટે દોષિત ઠેરવવામાં આવ્યો ન હતો."  મહત્વનું નથી કે તેને  ટીન ખોલતી વખતે, ગેંગવોરમાં અથવા તેની પત્નીની હત્યાનો પ્રયાસ કરતી વખતે ઈજા થઇ હતી કે કેમ?. મારા ચુકાદામાં તેણે તેની આંગળી કેવી રીતે કાપી છે તેની પદ્ધતિ દાવા અથવા તેની કોલેટરલ માટે આકસ્મિક છે."

Cojanuને વળતર આપવાના હાઈકોર્ટના નિર્ણયની ડેનિએલા દ્વારા ટીકા કરવામાં આવી હતી. ગુસ્સો વ્યક્ત કરતા કહ્યું કે 'આ અપમાનજનક અને ઘૃણાજનક છે. આ માણસ હિંસક, ઘરેલું દુર્વ્યવહાર કરનાર છે જેણે મને મારવાનો પ્રયાસ કર્યો હતો અને તેને પુરસ્કાર આપવામાં આવી રહ્યો છે, જ્યારે મને એક પણ પૈસો મળ્યો નથી. 'હું લગભગ ચાર મહિનાથી હોસ્પિટલમાં હતી. તે શરમજનક છે કે તેણે મારા પર હુમલો કર્યો ત્યારે તેને પોતાને થયેલી ઈજા માટે તેને પુરસ્કાર આપવામાં આવી રહ્યો છે.'

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More

ટોપ સ્ટોરી

GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત
Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત
Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત
Surya Nakshatra Gochar: દિવાળી પહેલા 4 રાશિઓની ચમકશે કિસ્મત, સૂર્ય ગોચરથી ધનલાભના યોગ 
Surya Nakshatra Gochar: દિવાળી પહેલા 4 રાશિઓની ચમકશે કિસ્મત, સૂર્ય ગોચરથી ધનલાભના યોગ 
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ
Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ
1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?
1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?
Embed widget