શોધખોળ કરો

યુવકે મહારાષ્ટ્રની 1700 ફૂટ ઊંડી ખીણમાં લગાવી મોતની છલાંગ, આ પહેલા વીડિયો બનાવી કરી આ ગંભીર વાત

ભાવનગરના યુવકે મહારાષ્ટ્રના પર્વત પરથી1700 ફૂટ ઊંડી ખીણમાં કૂદી કર્યો આપઘાત, ઘટના પહેલા 13 મિનિટનો વીડિયો બનાવી પત્ની-સાસરિયાં પર ગંભીર આરોપ લગાવ્યા છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ભાવનગરના વિશ્વરાજસિંહે કોંકણકડા પર્વત પરથી ખીણમાં ઝંપલાવી આત્મહત્યા કરી.
  • પત્ની, સાસરીના ત્રાસથી 13 મિનિટનો ભાવુક વીડિયો બનાવ્યો હતો.
  • આઠ મહિના પહેલાં લગ્ન; નીલમબાગ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી.
  • વીડિયોમાં સ્ત્રીઓના કાયદાના દુરુપયોગ અંગે વ્યથા વ્યક્ત કરી.

ભાવનગરના વિશ્વરાજસિંહ ગોહિલ નામના યુવકે મહારાષ્ટ્રના પ્રખ્યાત કોંકણકડા પર્વત પરથી 17૦૦ ફૂટ ઊંડી ખીણમાં ખાબકીને આત્મહત્યા કરી લીધી છે. આ ઘાતક  પગલું ભરતા પહેલાં યુવકે 13 મિનિટનો ભાવુક વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો, જેમાં તેણે પત્ની અને સાસરી પક્ષના માનસિક ત્રાસનો ગંભીર આરોપ લગાવ્યો છે.

ભાવનગરના ટીંબા પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા વિશ્વરાજસિંહ ગોહિલ નામના યુવકના કરૂણ અંતથી પરિવાર અને સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. વિશ્વરાજસિંહે મહારાષ્ટ્રના કોંકણકડા પર્વત પરથી 1700 ફૂટ ઊંડી ખીણમાં ઝંપલાવીને અંતિમ પગલું ભરી લીધું છે. તપાસમાં સામે આવ્યું છે કે, વિશ્વરાજસિંહના લગ્ન આ જ વર્ષે 8 ફેબ્રુઆરી 2026ના રોજ થયા હતા. પરંતુ લગ્નના આઠ જ મહિનામાં દંપતી વચ્ચે ભારે વિવાદ સર્જાયો હતો. મૃતકે આ મામલે 12 સપ્ટેમ્બરના રોજ ઘરગથ્થુ હિંસા અને માનસિક ત્રાસ અંગે પોલીસમાં અરજી પણ કરી હતી. ત્યારબાદ 9 ઓક્ટોબરના રોજ કોર્ટમાં હાજરી આપ્યા બાદ વિશ્વરાજસિંહ ઘરેથી નીકળી ગયા હતા.                            

આ પણ વાંચો: Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા

જીવનનો અંત આણતા પહેલાં વિશ્વરાજસિંહે એક 13 મિનિટનો વીડિયો શૂટ કરીને વાયરલ કર્યો હતો. આ વીડિયોમાં તેણે પત્ની અને સાસરી પક્ષ દ્વારા આપવામાં આવતા ત્રાસ અને સતામણી વિશે ખુલીને વાત કરી હતી. ઘટના બાદ વાયરલ થયેલા આ વીડિયોના આધારે ભાવનગરની નિલમબાગ પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. વીડિયોમાં તમણે સ્ત્રીઓના રક્ષણ માટેના કાયદાનો દૂરપયોગ થતો હોવાની વ્યથા પણ રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે કાયદો સ્ત્રી અને પુરૂષ બંને માટે સમાન હોવો જોઇએ. કાયદામાં સ્ત્રી તરફનો ઝુકાવ કેટલાક પુરૂષોની જિંદગી એ કારણે લઇ લે છે. કારણ કે કાયદાનો દૂરપયોગ થાય છે.                                     

 

Advertisement

ટોપ સ્ટોરી

Junagadh: જૂનાગઢ કિન્નર અખાડામાં બબાલ, ગિરનારી માતા પર ગદાથી હુમલો કરી મહામંડલેશ્વર અને મહંતો ફરાર
Junagadh: જૂનાગઢ કિન્નર અખાડામાં બબાલ, ગિરનારી માતા પર ગદાથી હુમલો કરી મહામંડલેશ્વર અને મહંતો ફરાર
Lalit Vasoya: પ્રફુલ પટેલની એકતાની અપીલ પર લલિત વસોયાએ ઉઠાવ્યા સવાલ, - 'સમાજના નામે રાજકીય ગંધ'
Lalit Vasoya: પ્રફુલ પટેલની એકતાની અપીલ પર લલિત વસોયાએ ઉઠાવ્યા સવાલ, - 'સમાજના નામે રાજકીય ગંધ'
Gold Price: સોના-ચાંદીમાં સતત ઘટાડો, MCX પર સોનું 1,20,500 અને ચાંદી 1,41,000ને પર
Gold Price: સોના-ચાંદીમાં સતત ઘટાડો, MCX પર સોનું 1,20,500 અને ચાંદી 1,41,000ને પર
બનાવટી દેવી-દેવતાઓની પૂજા ટાળો: વિશ્વ ઉમિયાધામમાં શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીની મોટી અપીલ
બનાવટી દેવી-દેવતાઓની પૂજા ટાળો: વિશ્વ ઉમિયાધામમાં શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીની મોટી અપીલ
Advertisement

વિડિઓઝ

Surat: બારડોલી ટ્રિપલ મર્ડર કેસમાં પોલીસને સફળતા, મહારાષ્ટ્રથી 1 શખ્સની અટકાયત, વીમા વિવાદની આશંકા
3 ડિસેમ્બરે બેન્ક કર્મચારીઓની દેશવ્યાપી હડતાળ, જાણો કારણ
બદ્રીનાથ દાન ચોરી બાદ SITની તપાસ સમિતિએ શું આપ્યા મંદિર મેનેજમેન્ટને સૂચનો
પાટીદાર-ચૌધરી એકતાની હાંકલ પર પાટીદારના નેતાઓએ શું આપી પ્રતિક્રિયા
ચૌધરી અને પાટીદાર સમાજને એક થવા જાહેર મંચ પરથી પ્રફુલ્લ પટેલની હાંકલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Junagadh: જૂનાગઢ કિન્નર અખાડામાં બબાલ, ગિરનારી માતા પર ગદાથી હુમલો કરી મહામંડલેશ્વર અને મહંતો ફરાર
Junagadh: જૂનાગઢ કિન્નર અખાડામાં બબાલ, ગિરનારી માતા પર ગદાથી હુમલો કરી મહામંડલેશ્વર અને મહંતો ફરાર
Lalit Vasoya: પ્રફુલ પટેલની એકતાની અપીલ પર લલિત વસોયાએ ઉઠાવ્યા સવાલ, - 'સમાજના નામે રાજકીય ગંધ'
Lalit Vasoya: પ્રફુલ પટેલની એકતાની અપીલ પર લલિત વસોયાએ ઉઠાવ્યા સવાલ, - 'સમાજના નામે રાજકીય ગંધ'
Gold Price: સોના-ચાંદીમાં સતત ઘટાડો, MCX પર સોનું 1,20,500 અને ચાંદી 1,41,000ને પર
Gold Price: સોના-ચાંદીમાં સતત ઘટાડો, MCX પર સોનું 1,20,500 અને ચાંદી 1,41,000ને પર
બનાવટી દેવી-દેવતાઓની પૂજા ટાળો: વિશ્વ ઉમિયાધામમાં શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીની મોટી અપીલ
બનાવટી દેવી-દેવતાઓની પૂજા ટાળો: વિશ્વ ઉમિયાધામમાં શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીની મોટી અપીલ
રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટે આપી મોટી રાહત, HCનો CBI અને ED તપાસનો આદેશ કર્યો રદ
રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટે આપી મોટી રાહત, HCનો CBI અને ED તપાસનો આદેશ કર્યો રદ
ચૌધરી અને પાટીદાર સમાજને એક થવા જાહેર મંચ પરથી પ્રફુલ્લ પટેલની હાંકલ, શંકર ચૌધરીએ પણ આપ્યું સમર્થન!
ચૌધરી અને પાટીદાર સમાજને એક થવા જાહેર મંચ પરથી પ્રફુલ્લ પટેલની હાંકલ, શંકર ચૌધરીએ પણ આપ્યું સમર્થન!
Insurance: કાર અને બાઇક ઇન્શ્યૉરન્સ માટે સરકાર બદલી રહી છે કેટલાક નવા નિયમ, નહીં મળે પેટ્રૉલ
Insurance: કાર અને બાઇક ઇન્શ્યૉરન્સ માટે સરકાર બદલી રહી છે કેટલાક નવા નિયમ, નહીં મળે પેટ્રૉલ
ICC રેન્કિંગમાં જસપ્રીત બુમરાહે લગાવી લાંબી છલાંગ, બીજા સ્થાન પર પહોંચ્યો, રોહિત શર્માને નુકસાન
ICC રેન્કિંગમાં જસપ્રીત બુમરાહે લગાવી લાંબી છલાંગ, બીજા સ્થાન પર પહોંચ્યો, રોહિત શર્માને નુકસાન
Embed widget