શોધખોળ કરો
દેવગઢ બારીયાઃ યુવકે યુવતી સાથે કારમાં બાંધ્યા શારીરિક સંબંધ, સુરત જતાં રસ્તામાં પણ માણ્યું શરીર સુખ ને પછી....
દેવગઢ બારિયાની સાલીયા ખાતે યુવતી પર બળાત્કારની ઘટના સામે આવી છે. 30 વર્ષીય યુવતી સાથે ગામના જ યુવકે બળાત્કાર ગુજાર્યો હતો. આ શખ્સે યુવતીને પત્ની તરીકે રાખવા માટે બોલેરોમાં અપહરણ કરાયું હતું.
![દેવગઢ બારીયાઃ યુવકે યુવતી સાથે કારમાં બાંધ્યા શારીરિક સંબંધ, સુરત જતાં રસ્તામાં પણ માણ્યું શરીર સુખ ને પછી.... Man kidnapped girl in car, woman police complaint against kidnapper દેવગઢ બારીયાઃ યુવકે યુવતી સાથે કારમાં બાંધ્યા શારીરિક સંબંધ, સુરત જતાં રસ્તામાં પણ માણ્યું શરીર સુખ ને પછી....](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/12/03173508/girl.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
પ્રતિકાત્મક તસવીર.
દાહોદઃ જિલ્લાના દેવગઢ બારીયામાં યુવતી સાથે બળાત્કારની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. યુવતીનું કારમાં અપહરણ કરીને તેના પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. આ અંગે યુવતીએ દેવગઢ બારિયા પોલીસમાં ફરિયાદ નોંધાવતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે.
આ અંગેની વિગતો એવી છે કે, દેવગઢ બારિયાની સાલીયા ખાતે યુવતી પર બળાત્કારની ઘટના સામે આવી છે. 30 વર્ષીય યુવતી સાથે ગામના જ યુવકે બળાત્કાર ગુજાર્યો હતો. આ શખ્સે યુવતીને પત્ની તરીકે રાખવા માટે બોલેરોમાં અપહરણ કરાયું હતું. આ પછી તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. 30 વર્ષની યુવતીને અલગ-અલગ જગ્યાએ લઇ જઇને બળાત્કાર ગુજાર્યો હતો. દેવગઢ બારિયાની આ યુવતીને સુરત સહિતના અલગ-અલગ વિસ્તારોમાં લઇ જઇ બળાત્કાર ગુજાર્યો હતો. આ અંગે યુવતીએ દેવગઢ બારિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સમાચાર
ગુજરાત
દુનિયા
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)