શોધખોળ કરો

Bhuj : બેકાર યુવકને અન્ય યુવતી સાથે હતા શારીરિક સંબંધ, પત્નિ યુવતીનો ફોટો જોઈ ગઈ પતિના મોબાઈલમાં ને............

દસ વર્ષ પહેલા દિનેશ અને હીનાએ પ્રેમલગ્ન કર્યા હતા. જોકે, લગ્ન પછી દિનેશ કોઈ કામ કરતો નહોતો અને પત્ની સાથે મારકૂટ કરતો. અનેકવાર પરિણીતાને પરાણે પિયર પણ મૂકી જતો હતો.

ભુજઃ શહેરના ગણેશનગરમાં પરણીત યુવતીના આત્મહત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. યુવતીએ આત્મહત્યા નહીં, પરંતુ તેની હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. તેમજ આ હત્યા બીજા કોઈ નહીં, પરંતુ તેના જ પતિએ કરી હોવાનું સામે આવ્યું છે. પતિના લગ્નેત્તર સંબંધ મુદ્દે બંને વચ્ચે બબાલ થતાં યુવકે પત્નીને ગળે ટૂંપો આપીને હત્યા કરી નાંખી હતી. પોલીસે ગણતરીના દિવસોમાં જ આ કેસ ઉકેલી નાંખ્યો છે. મળતી વિગતો પ્રમાણે, દસ વર્ષ પહેલા દિનેશ અને હીનાએ પ્રેમલગ્ન કર્યા હતા. જોકે, લગ્ન પછી દિનેશ કોઈ કામ કરતો નહોતો અને પત્ની સાથે મારકૂટ કરતો. અનેકવાર પરિણીતાને પરાણે પિયર પણ મૂકી જતો હતો. જોકે, દીકરીનો સંસાર બગડે નહીં, તે માટે તેઓ સમજાવીને તેને પતિ પાસે મોકલી આપતા હતા. છેલ્લા દોઢ વર્ષથી તેઓ ગણેશનગરમાં ભાડાના મકાનમાં રહેતા હતા. અહીં ત્રણ દિવસ પહેલા હિનાની રહસ્યમય હાલતમાં ઘરમાંથી લાશ મળી આવી હતી. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં ગળે ટૂંપો આપીને હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. જોકે, પતિ પત્નીએ આપઘાત કર્યો હોવાનું રટણ કરતો રહ્યો હતો. જોકે, પોલીસે લાલ આંખ કરતા દિનેશ ભાંગી પડ્યો હતો. તેમજ પોતે જ દુપટ્ટાથી ગળે ટૂંપો આપીને હત્યા કરી નાંખી હોવાનું સામે આવ્યું હતું. હીનાની માતાએ પોલીસને જણાવ્યું હતું કે, બનાવના દિવસ દીકરી પતિના મોબાઇલમાં અન્ય યુવતીનો ફોટો જોઇ ગઈ હતી. દીકરીએ આ ફોટો અને તેની સાથે ફોન પર થતી વાતો અંગે પૂછપરછ કરતાં પતિ મારકૂટ કરતો જણાવ્યું હતું. તેમજ યુવતીનો ફોટો મોકલ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું. આમ પતિએ અફેરને કારણે હત્યા કરી હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. જોકે, પતિએ પત્નીના મોતને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
દુષ્કર્મ કેસમાં તરૂણ તેજપાલ દોષિત જાહેર, બોમ્બે હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટનો નિર્ણય બદલ્યો
દુષ્કર્મ કેસમાં તરૂણ તેજપાલ દોષિત જાહેર, બોમ્બે હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટનો નિર્ણય બદલ્યો
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર

વિડિઓઝ

Narmada Tribal Protest : આદિવાસી દિવસે જ આદિવાસીઓના ગુજરાતમાં ધરણા
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Gandhinagar Crime News : ગાંધીનગરમાં સગીરાનું મોત, પ્રેમી પર દુષ્કર્મનો આરોપ
Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
Embed widget