યુવતી બોયફ્રેન્ડ સાથે ઘરમાં માણી રહી હતી શરીર સુખ ને પતિએ પકડીને ગ્રામજનોને ભેગા કરતાં ગ્રામજનોએ શું લીધો નિર્ણય ?
મહિલા છેલ્લા ઘણા દિવસોથી તેના પતિ અને સાસરિયાઓની ગેરહાજરીમાં બોયફ્રેંડ સાથે રહેતી હતી. ગ્રામીણોએ શંકાના આધારે મહિલાની ધરપકડ કરી હતી.
ઝારખંડના પલામુમાં એક પરિણીત મહિલાને તેના પતિએ પોતાની સાથે રાખવાની ના પાડી દીધી છે. ખરેખર, મહિલા છેલ્લા ઘણા દિવસોથી તેના પતિ અને સાસરિયાઓની ગેરહાજરીમાં બોયફ્રેંડ સાથે રહેતી હતી. ગ્રામીણોએ શંકાના આધારે મહિલાની ધરપકડ કરી હતી.
શું છે મામલો
આ મામલો તરહસી પોલીસ સ્ટેશન અંતર્ગત આવતાં ગોઈંદી ગામનો છે. મહિલાનો પતિ મજૂરી અર્થે બહાર રહેતો હતો અને સાસુ-સસરા પણ છેલ્લા થોડા દિવસોથી ઘરે નહોતા. આ લોકો ઘરેથી ચાર કિલોમીટર દૂર તિલદાગમાં ઈંટના ભઠ્ઠા પર મજૂરી કરવા ગયા હતા. જ્યારે મહિલાના પતિને આ વાતની ખબર પડી ત્યારે તેણે પત્નીને સાથે રાખવાની ના પાડી દીધી. જે બાદ શુક્રવારે ગામના લોકોએ બેઠક બોલાવી. જેમાં મહિલાને તેના બોયફ્રેંડના ઘરે રહેવાનો આદેશ અપાયો. ઉપરાંત તેની દીકરી પણ બંને સાથે જ રહેશે.
ક્યારે થયા હતા લગ્ન
યુવકના લગ્ન 2017માં થયા હતા. તે કામ અર્થે મોટાભાગે બહાર રહેતો હતો. આ દરમિયાન છેલ્લા બે વર્ષથી પત્નીનું અફેર એક સાથે થઈ ગયું હતં. જ્યારે ગામ લોકોને આ વાતની ગંધ આવી ત્યારે તેમણે ગામનો માહોલ સારો રાખવા આ નિર્ણય લીધો. એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે મહિલા અને તેના પતિ વચ્ચે અવારનવાર લડાઈ ઝઘડો થતો હતો. જેને લઈ પંચાપત પણ થઈ હતી પરંતુ કોઈ સમાધાન નહોતું થયું. જ્યારે મહિલાના બોયફ્રેંડને લઈ પંચાયત મળી અને પતિએ મંજૂરી આપ્યા બાદ તેને બોયફ્રેંડ સાથે રહેવા મોકલી દેવામાં આવી.
આ પણ વાંચોઃ ભારતમાં સતત ચોથા દિવસે નોંધાયા ત્રણ લાખથી વધુ નવા કેસ, જાણો આજનો લેટેસ્ટ આંકડો
Covid-19 Omicron: શું એક જ વ્યક્તિને બે વખત સંક્રમિત કરી શકે છે ઓમિક્રોન ? જાણો વિગત