શોધખોળ કરો

મીઠાઈની લાલચ આપી માસૂમ સાથે કરી દુષ્કર્મની કોશિશ, જીવતી કૂવામાં ફેંકી

1/6
આરોપી સહિપત પહેલા પણ આવી ઘટનાને અંજામ આપી ચૂક્યો હતો. 2015માં જ તેણે ગામની એક 8 વર્ષીય બાળકીને ફોસલાવીને તેની સાથે રેપ કરીને હત્યા કરી દીધી હતી. પરંતુ અપૂરતા પુરાવાના કારણે તે નિર્દોષ છૂટી ગયો હતો. (તસવીરો/ગ્રાફિકસનો ઉપયોગ માત્ર પ્રસ્તુતીકરણ માટે કરવામાં આવ્યો છે)

2/6
આરોપીએ કહ્યું કે, તેણે મીઠાઇની લાલચ આપીને બાળકીને ફોસલાવી હતી અને તેને સાથે લઇને નિલગિરી જતો રહ્યો હતો. જ્યાં તેણે બાળકી સાથે રેપની કોશિશ કરી પરંતુ બાળકી જ્યારે વધારે ચીસો પાડવા લાગી ત્યારે ગુપ્તાંગમાં ઇજા કરી અને બાળકીને જીવતી કૂવામાં ફેંકી દીધી.

3/6
પોલીસે સ્થાનિક લોકોની પૂછપરછ કરી તો ખબર પડી કે 11 માર્ચે બાળકી ગામના જ રહેવાસી 24 વર્ષીય યુવક સહિપત પાછળ જતી જોવા મળી હતી. પોલીસે જ્યારે સહિપતની અટકાયત કરી પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે ગુનો કબૂલવાની ના પાડી હતી. પરંતુ પોલીસે ત્રીજું નેત્ર ખોલતાં જ ગુનો કબૂલી લીધો હતો.

4/6
ચાર દિવસ બાદ બાળકીની લાશ ગામથી દોઢ કિલોમીટર દૂર નિલગિરીમાં અનિલ અગ્રવાલના પ્લોટમાં આવેલા કૂવામાંથી મળી હતી. પોસ્ટમોર્ટમમાં બાળકીનું મોત શ્વાસ રૂંધાવાના કારણે થયું હોવાનું જણાયું હતું. ઉપરાંત તેના ગુપ્તાંગમાં પણ ઇજા હતી.

5/6
બિલાસપુરના ગૌરેલા સ્થિત ટિકરકલા ગામની બાળકી 11 માર્ચથી ગુમ હોવાની ફરિયાદ મળી હતી. ગામના રહેવાસી શેરસિંહ ભૈનાની 4 વર્ષની દીકરી સંજના 11 માર્ચે બપોરે 2 વાગ્યાથી લાપતા હતી. પરિવારજનોએ તેની શોધખોળ કરી પરંતુ બાળકીનો કોઇ પત્તો ન મળતાં તેમણે ફરિયાદ નોંધાવી હતી.

6/6
બિલાસપુરઃ છત્તીસગઢના બિલાસપુરમાં 4 વર્ષની માસૂમ બાળકી સાથે કુકર્મ અને નિર્દયતાથી હત્યાનો મામલો સામે આવ્યો છે. સ્થાનિક લોકોના નિવેદનના આધારે પોલીસે આરોપની ધરપકડ કરી છે. બાળકીની લાશ ગામથી દોઢ કિમી દૂર આવેલા એક કુવામાંથી મળી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર

સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં વધુ એક આરોપી ડૉ. અનુજ ઝડપાયો, ડૉ. નિરાલી હજુ ફરાર

ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ

Crime: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા, એક જ પરિવારના 6 સભ્યોની હત્યામાં ફરાર આરોપી ઝડપાયો 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજે અમિત શાહ ગુજરાત પ્રવાસે: માણસમાં કુળદેવીના કરશે દર્શન, ગાંધીનગર મેયરની પસંદગીમાં લઈ શકે છે ભાગ

અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ

ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA

24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 

હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ

Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત

આજીવન કેદની સજા પામેલા કેદીઓ જેલમાં કેટલા વર્ષ વિતાવે છે? જાણો નિયમ

EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 

Embed widget