શોધખોળ કરો

પ્રેમિકા સાથે રહેવા યુવકે ચોરી કરી 50 બાઇક, છતાં અન્ય સાથે ભાગી ગઇ

1/5
રમણ મોટરસાઇકલને અનલોક કરવા માટે એક માસ્ટર કીનો ઉપયોગ કરતો હતો. તેના બંને સાથીઓ સ્પેરપાર્ટ્સ અલગ અલગ કરીને વેચી દેતા હતા.

2/5
પોલીસે રમણ અને તેના બંને સાથીઓને પકડીને તેમની પાસેથી 12 બાઇક જપ્ત કર્યા બાદ તેને સ્થાનિક કોર્ટમાં રજૂ કર્યો. પૂછપરછ દરમિયાન રમેશે પોલીસને તેની આપવીતિ વર્ણવી હતી, જે સાંભળીને થોડીવાર પોલીસ પણ વિમાસણમાં મૂકાઈ ગઈ હતી.

3/5
પંચાયતે રમણને 40,000 રૂપિયાનો દંડ કર્યો હતો. દંડની રકમ ચૂકવવા માટે તેણે અન્ય બે લોકો સાથે મળીને 50 બાઈકની ચોરી કરી. પરંતુ જે છોકરી માટે તેણે આ બધું કર્યું તે અન્ય કોઇ સાથે ભાગી ગઈ.

4/5
22 વર્ષીય રમણ (નામ બદલવામાં આવ્યું છે)ની 1 વર્ષ પહેલા એક મહિલા સાથે મુલાકાત થઈ હતી અને બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. જે બાદ બંને ભાગી ગયા અને સાથે રહેવા લાગ્યા. ગુસ્સામાં આવીને મહિલાના પરિવારજનોએ પંચાયત બોલાવી.

5/5
ઉદયપુરઃ રાજસ્થાનના ઉદયપુરમાં એક પ્રેમીએ પ્રેમ કરવાની મોટી કિંમત ચૂકવવી પડી. પ્રેમિકા સાથે રહેવા માટે તેણે 50 બાઇક ચોરી કરી અને તેને વેચી દીધી. પરંતુ પ્રેમિકા તેને છોડીને અન્ય યુવક સાથે જતી રહી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ

અમદાવાદમાં બે રાજકીય પાર્ટીઓ દ્વારા 725 કરોડથી વધુનું બોગસ ડોનેશન કૌભાંડ ઝડપાયું, 9 આરોપીઓ સામે ફરિયાદ

SD Pay & APNA Pay કૌભાંડ: 1211 કરોડ ફ્રીઝ, અમરેલી સાયબર પોલીસનો મોટો પર્દાફાશ!

Arvalli Crime: અરવલ્લીમાં બિશ્નોઈ ગેંગનો પોલીસ પર ફિલ્મી ઢબે હુમલો: PI નું 2 રાઉન્ડ ફાયરિંગ, 2 આરોપી ફરાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : બાપુ આવે છે ?
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપા માટે ચિત્ર સ્પષ્ટ,130 ઉમેદવારો વચ્ચે જામશે જંગ
Gujaratis Kidnapped on 'Dunki' Route: અમેરિકા જવાની લાલચ બની મુસીબત! 3 ગુજરાતીઓનું અપહરણ
Shankersinh Vaghela: ગુજરાતની રાજનીતિમાં મોટા સમાચાર! શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં પરત ફરશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
માર્યો ગયો પાકિસ્તાની આતંકી મૂસા, સુરક્ષા દળોએ કાશ્મીરમાં અડધી રાત્રે કર્યો ઠાર

બાળકોના ભવિષ્ય માટે આજથી કરો બચત, પોસ્ટ ઓફિસની આ યોજનામાં બનશે મોટું ફંડ

Cheapest 7 Seater Car In India: આ છે ભારતની સૌથી સસ્તી 7 સીટર કાર, જુઓ લિસ્ટ

CEC જ્ઞાનેશ કુમારને હટાવવા ડ્રાફ્ટ તૈયાર, નિશાના પર ભાજપ; INDIA ગઠબંધનની બેઠકમાં મોટો નિર્ણય

જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં CISF જવાનો વચ્ચે લોહિયાળ ગોળીબાર: 4 જવાનોનાં કરુણ મોત

ભારત vs પાકિસ્તાન મહામુકાબલો! ફાઇનલ કે બ્રોન્ઝ મેડલ મેચ? જાણો સેમિફાઇનલનું ગણિત

આવતીકાલનું હવામાન: દિલ્હી, યુપી સહિત 20 રાજ્યોમાં વરસાદ ખાબકશે, દક્ષિણમાં એલર્ટ

Embed widget