શોધખોળ કરો

છોકરા સાથે ફોન પર વાત કરતી હતી સગીર પુત્રી, પિતાએ ભર્યું આ પગલું

1/7
ઘટનાનો ખુલાસો થયા બાદ આરોપીએ જણાવ્યું કે, તેની પુત્રી છોકરા સાથે વાત કરે તે પસંદ નહોતું. જેને લઈ ઘણી વખત તેને ટોકવામાં પણ આવી હતી. તેમ છતાં છોકરા સાથે વાત કરતી રહી અને ઘટનાના દિવસે પણ ખોટું બોલીને તેને મળવા પહોંચી ગઈ હતી. જેથી છોકરાને મારી નાંખવાનું મનોમન નક્કી કરી લીધું હતું પણ તે ભાગી ગયા બાદ પુત્રીને પાઠ ભણાવવાનું નક્કી કરી લીધું અને ઘટનાને અંજામ આપ્યો હતો. (તસવીરો પ્રતીકાત્મક છે)

2/7
જે બાદ પોલીસે ત્યાં જઈને આસપાસ લાગેલા સીસીટીવી ફૂટેજ ચેક કર્યા. જેમાં પુત્રી બાઇક પર બેસીને જતી જોવા મળી હતી. પોલીસને બાઇકચાલક સુદેશ જેવો લાગતો હતો. જેના કારણે પોલીસે આકરી પૂછપરછ કરતાં તે ભાંગી પડ્યો હતો અને ગુનો કબૂલી લીધો હતો.

3/7
ઘટનાને અંજામ આપ્યા બાદ સાંજે સુદેશે પોલીસમાં પુત્રી ગુમ થયાની ફરિયાદ નોંધાવી. તેની અરજીના આધારે પોલીસે ઘર અને માર્કેટમાં લાગેલા સીસીટીવી પણ ચેક કર્યા. પરંતુ તેમાં કંઇ હાથ ન લાગ્યું. શુક્રવારે આરોપી પિતાએ પોલીસને તેની દીકરીનો મૃતદેહ ટ્રોનિકા સિટી પાસે પડેલો હોવાનું જણાવ્યું.

4/7
તેનાથી અકળાયેલા સુદેશે પુત્રીને ટ્રોનિકા સિટી લઇ જઈને ચપ્પુના ઘા ઝિંકી મોતને ઘાટ ઉતારી દીધી. એટલું જ નહીં આરોપીએ હત્યા કરી તેને નજીકના એક ખાડામાં ફેંકી દીધી.

5/7
સુદેશને જ્યારે શંકા પડી ત્યારે ત્યારે તેણે પુત્રીનો પીછો કરવાનું શરૂ કરી દીધું. જ્યાં ઘરથી થોડે દૂર તે એક છોકરા સાથે વાત કરતી જોવા મળી હતી. છોકરો સુદેશને જોઈ ત્યાંથી ભાગી નીકળ્યો.

6/7
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કરાવલ નગર નિવાસી સુદેશ (40) દૂધની ડેરી ચલાવે છે. ઘટનાના દિવસે 7મા ધોરણમાં ભણતી તેની પુત્રી સાંજે ઘરેથી માર્કેટમાં ગઈ હતી. જોકે મોટાભાગે વંશિકા ઘરેથી બહાર નીકળતી ત્યારે નાના ભાઇને સાથે લઇ જતી હતી પરંતુ તે દિવસે ભાઇને લીધા વગર જ જતી રહી હતી.

7/7
નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીના કરાવલ નગર વિસ્તારમાં એક સનસનાટીપૂર્ણ ઘટના સામે આવી છે. અહીંયા એક પિતાએ તેની 13 વર્ષની પુત્રીનું ગળું કાપીને હત્યા કરી છે. સગીરાનો વાંક માત્ર એટલો જ હતો કે તે કોઈ છોકરા સાથે વાત કરતી હતી. પુત્રીનું કોઇ અજાણ્યા છોકરા સાથે વાત કરતી હોવાનું આરોપીને પસંદ ન હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rajkot: રાજકોટમાં પાડોશી બન્યો હેવાન, પત્નીની હાજરીમાં જ 14 વર્ષીય સગીરા પર આચર્યું દુષ્કર્મ

નડિયાદ સ્ટેશન પર 2.7 કિલો સોનાની ફિલ્મી ઢબે લૂંટ: LCB PI ગઢવીનું રિયલ લાઈફ સિંઘમ ઓપરેશન!

રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ

અમદાવાદમાં બે રાજકીય પાર્ટીઓ દ્વારા 725 કરોડથી વધુનું બોગસ ડોનેશન કૌભાંડ ઝડપાયું, 9 આરોપીઓ સામે ફરિયાદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’

IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું

નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ

ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...

શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો

Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ

Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ

શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ

Embed widget