શોધખોળ કરો
પાલનપુરઃ સંગીતા પૈસાદારોને ઘરે મજા કરવા બોલાવતી ને પછી ખેલતી એવો ખેલ.....
1/5

હવે પોલીસ બેડામાં એવી ચર્ચા જાગી છે કે, સંગીતાએ આ વેપારીઓને પણ મજા કરવા બોલાવી તેમનો તોડ કર્યો હોવો જોઇએ. જોકે, હાલ તો સંગીતા અને તેનો સાગરીત ફરાર છે. તેઓ પકડાયા પછી જ સાચી વિગતો સામે આવશે. પોલીસ ડાયરીમાં જે વેપારી-ડોક્ટરોના નામ છે, તેમની પણ પૂછપરછ કરી શકે છે.
2/5

સંગીતાએ દાંતીવાડાના યુવકને મજા કરવા બોલાવી તોડ કર્યો હતો. સંગીતાનું નામ ખૂલતાં પોલીસે તેના ઘરે તપાસ કરી હતી. તપાસ દરમિયાન તેના ઘરમાંથી એક ડાયરી મળી આવી હતી. આ ડાયરીમાં ડીસા અને પાલનપુરના અનેક વેપારીઓ અને ડોક્ટરોના નામ છે.
Published at : 05 Jun 2018 12:08 PM (IST)
View More




















