શોધખોળ કરો

Surendranagar: હે રામ! અપશુકનિયાળ કહીને માતા-પિતાએ દોઢ વર્ષની સગી દીકરીને ઉતારી મોતને ઘાટ

Crime News: સુરેન્દ્રનગરના સાપર પાસે મળી આવેલ એકથી દોઢેક વર્ષની મૃત બાળકીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. દોઢ વર્ષની બાળકીને મોતને ઘાટ ઉતારનાર માતા પિતાની પોલીસે ધરપકડ કરી લીધી છે.  

Crime News: સુરેન્દ્રનગરના સાપર પાસે મળી આવેલ એકથી દોઢેક વર્ષની મૃત બાળકીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. દોઢ વર્ષની બાળકીને મોતને ઘાટ ઉતારનાર માતા પિતાની પોલીસે ધરપકડ કરી લીધી છે.  જો કે, ચોંકાવનારી વાત એ છે કે, માતા-પિતાએ એમ કહીને બાળકીને મોતને ઘાટ ઉતારી હતી કે, તે અપશુકનિયાળ છે.  21મી સદીમાં પણ માતાપિતા આ રીતે પોતાના જ સંતાનને મોતને ઘાટ ઉતારી દે એ વાતને લઈને સમગ્ર પંથકમાં અરેરાટી મચી ગઈ છે. બાળકીનું ગળું દબાવીને મોત નિપજાવનાર માતા-પિતા સામે ચોટીલા પોલીસે ફરિયાદ દાખલ કરી છે. તમને જણાવી દઈએ કે, શુક્રવારના રોજ સાયલા પોલીસને સાપર પાસેના નાળામાંથી બાળકી મળી આવી હતી. બન્ને માતાપિતાની પોલીસે ધરપકડ કરી આગળની કાર્યાવાહી હાથ ધરી છે.

મોટા ભાઈએ નાના ભાઈને ઉતાર્યો મોતને ઘાટ

ગુસ્સો અને પ્રેમ બંને અઢી અક્ષરના શબ્દ છે ,પરંતુ જો કુટુંબમાં પ્રેમના સંબંધો હોય તો માણસો જીવન તરી જતા હોય છે. પરંતુ જો સંબંધોમાં ગુસ્સો પ્રવેશ કરે છે ત્યારે બધું ખેદાન મેદાન થઈ જતું હોય છે. આજના આધુનિક યુગમાં ભાઈ ભાઈના સંબંધોમાં પહેલી જેવી મીઠાશ રહી નથી. નાની અમથી વાતમાં બે ભાઈઓ વચ્ચે ધીંગાણું થઈ જતું હોય છે. ત્યારે આવી જ ઘટના રાજ્યના છેવાડે આવેલ ઔદ્યોગીક નગરી વાપીમાં બની છે. જ્યાં એક મોટાભાઈએ જ નાના ભાઈનું ઢીમ ઢાળી નાખ્યું છે .શું હતો આખો મામલો જોઈએ આ અહેવાલમાં.

ઔદ્યોગિક નગરી વાપી પાસે આવેલા બલિઠા ગામમાં ગત મોડી રાત્રે ખૂની ખેલ ખેલાયો હતો. બલીઠા વિસ્તારમાં શિલ્પેશ પટેલ નામના એક યુવકની ઘાતકી હત્યા કરી દેવામાં આવી હતી. શિલ્પેશ પટેલની હત્યાના મામલે જિલ્લા પોલીસ દોડતી ગઈ હતી. વાપી ટાઉન પોલીસે શિલ્પેશ પટેલની હત્યાના મામલે આરોપી સચિન પટેલની ધરપકડ કરી લીધી છે. પરંતુ ચોકાવનારી બાબતે છે કે મૃતક શિલ્પેશ પટેલની હત્યા તેના જ મોટાભાઈ સચિન પટેલે કરી હોવાનું બહાર આવ્યું છે. વાપી ટાઉન પોલીસે પણ ગણતરીના સમયમાં આરોપી સચિનની ધરપકડ કરી લીધી છે.

મામુલી બાબતે સચિને તેના નાના ભાઈની શિલ્પેશ પટેલની હત્યા કરી નાખી છે. વાપી ટાઉન પોલીસે ગણતરીના સમયમાં આરોપી સચિનની ધરપકડ કરી લીધી છે. સચિનની કડક પૂછપરછ કરતા હત્યાનું કારણ જાણીને પોલીસ પર ચોકી ગઈ હત . કારણ કે સચિને તેના નાના ભાઈ શિલ્પેશની હત્યા કરવાનું પાછળ જર જમીન કે જોરુ નહીં પણ આવેશમાં ગુસ્સામાં આવીને સચિને માથામાં સળીયો મારીને નાના ભાઈની હત્યા કરી હતી. 

મૃતક શિલ્પેશ પટેલ તેના ઘરે તેની પત્ની સાથે રાત્રિના સમયે મીઠી નીંદર માણી રહ્યો હતો. ત્યારે અચાનક જ મધરાતે તેનો મોટો ભાઈ સચિન તેના ઘરે આવી ચડેલો અને તેના ભાઈને તેની સાથે લઈ જવા માટે કહ્યું હતું. સચિન અને શિલ્પેશની એક પિતરાઈ બહેનના એક સંબંધી ઈસમ સાથે સંબંધો હતા. આ સંબંધોને લઈને નારાજ સચિન હાથમાં ઘાતક શસ્ત્ર લઈ પહેલા મૃતક શિલ્પેશ ના ઘરે આવ્યો હતો અને શિલ્પેશ પટેલને ફરજ પાડી હતી કે તું પણ મારી સાથે ચાલ અને આપણે બંને આપણી બહેન સાથે સંબંધ રાખનારને કડક સબક શીખવાડીએ. પરંતુ અચાનક ઊંઘમાંથી ઉઠેલ શિલ્પેશ પટેલ તેના મોટા ભાઈ સચિનની વાતથી સહમત થયો ન હતો અને બે ભાઈઓ વચ્ચે બબાલ થઈ હતી. આ બબાલમાં જ મોટાભાઈએ નાનાભાઈનું ટીમ ઢાળી નાખ્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Forecast: રાજ્યમાં આગામી 4 દિવસ આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, આજે 3 જિલ્લામાં રેડ એલર્ટ
Weather Forecast: રાજ્યમાં આગામી 4 દિવસ આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, આજે 3 જિલ્લામાં રેડ એલર્ટ
IND vs ZIM 1st T20: ઝિમ્બાબ્વે સામે શ્રેયસની અગ્નિપરીક્ષા, વૈભવ સૂર્યવંશી પર રહેશે તમામની નજર
IND vs ZIM 1st T20: ઝિમ્બાબ્વે સામે શ્રેયસની અગ્નિપરીક્ષા, વૈભવ સૂર્યવંશી પર રહેશે તમામની નજર
શું શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આપશે રાજીનામું? NEET વિવાદ પર જેપી નડ્ડાએ આપ્યો જવાબ
શું શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આપશે રાજીનામું? NEET વિવાદ પર જેપી નડ્ડાએ આપ્યો જવાબ
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?

વિડિઓઝ

South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ માખી
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાંક જળબંબાકાર, ક્યાંક સુકુભઠ્ઠ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Forecast: રાજ્યમાં આગામી 4 દિવસ આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, આજે 3 જિલ્લામાં રેડ એલર્ટ
Weather Forecast: રાજ્યમાં આગામી 4 દિવસ આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, આજે 3 જિલ્લામાં રેડ એલર્ટ
IND vs ZIM 1st T20: ઝિમ્બાબ્વે સામે શ્રેયસની અગ્નિપરીક્ષા, વૈભવ સૂર્યવંશી પર રહેશે તમામની નજર
IND vs ZIM 1st T20: ઝિમ્બાબ્વે સામે શ્રેયસની અગ્નિપરીક્ષા, વૈભવ સૂર્યવંશી પર રહેશે તમામની નજર
શું શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આપશે રાજીનામું? NEET વિવાદ પર જેપી નડ્ડાએ આપ્યો જવાબ
શું શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આપશે રાજીનામું? NEET વિવાદ પર જેપી નડ્ડાએ આપ્યો જવાબ
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
Commonwealth Games 2026: ભારતનું સંપૂર્ણ શિડ્યુલ જાહેર, જાણો TV પર ફ્રીમાં ક્યાંથી લાઈવ જોવું
Commonwealth Games 2026: ભારતનું સંપૂર્ણ શિડ્યુલ જાહેર, જાણો TV પર ફ્રીમાં ક્યાંથી લાઈવ જોવું
Rain Update: છેલ્લા 24 કલાકમાં 213 તાલુકાઓમાં મુશળધાર વરસાદ, ઉમરગામમાં 35.67 ઇંચ વરસતા જળબંબાકાર
Rain Update: છેલ્લા 24 કલાકમાં 213 તાલુકાઓમાં મુશળધાર વરસાદ, ઉમરગામમાં 35.67 ઇંચ વરસતા જળબંબાકાર
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, હિંસા કરનારા પોલીસ પર કાર્યવાહી અને PM મોદી..., રાહુલ ગાંધીએ સરકાર સામે રાખી 3 માંગ
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, હિંસા કરનારા પોલીસ પર કાર્યવાહી અને PM મોદી..., રાહુલ ગાંધીએ સરકાર સામે રાખી 3 માંગ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાનું એલર્ટ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાનું એલર્ટ
Embed widget