શોધખોળ કરો

Patan: પાટણમાં વિદ્યાર્થીનીને ઘરે બોલાવી શિક્ષકે કર્યા શારીરિક અડપલાં, લોકોએ જાહેરમાં ચખાડ્યો મેથીપાક

Patan: પાટણમાં એક શિક્ષકે વિદ્યાર્થીનીને ઘરે બોલાવી જબરદસ્તી કરવાનો પ્રયાસ કર્યો હતો

Patan: પાટણમાં શિક્ષક જગતને કલંકિત કરતી ઘટના બની હતી. મળતી જાણકારી અનુસાર, પાટણમાં એક શિક્ષકે વિદ્યાર્થીનીને ઘરે બોલાવી જબરદસ્તી કરવાનો પ્રયાસ કર્યો હતો. આરોપી શિક્ષક ચૌધરી રણજિત નારાયણભાઈએ વિદ્યાર્થીનીને પેપર ચેક કરવાના બહાને પોતાના ઘરે બોલાવી હતી. દરમિયાન આરોપી શિક્ષકે વિદ્યાર્થીની સાથે જબરદસ્તી કરવાનો પ્રયાસ કર્યો હતો. જેનાથી ગભરાઇ ગયેલી વિદ્યાર્થીનીએ સમગ્ર ઘટનાની જાણ પોતાના પરિવારને કરી હતી.

Patan: પાટણમાં વિદ્યાર્થીનીને ઘરે બોલાવી શિક્ષકે કર્યા શારીરિક અડપલાં, લોકોએ જાહેરમાં ચખાડ્યો મેથીપાક

ઘટનાની જાણ થતા વિદ્યાર્થીનીના પરિવારના સભ્યો શિક્ષકના ઘરે પહોંચ્યા હતા અને શિક્ષકને જાહેરમાં મેથીપાક ચખાડ્યો હતો. વિદ્યાર્થીની છેડતી મામલે આરોપી શિક્ષક ચૌધરી રણજિત નારાયણભાઈ વિરુદ્ધ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.

સુરતમાં વારંવાર વસ્તુઓ માંગતા કંટાળેલી ભાભીએ 8 વર્ષની બાળકીને ગળાફાંસો આપ્યો

સુરતમાં આજે સવારે એક ચોંકાવનારી હત્યાની ઘટના ઘટી છે, અહીં પોતાના જ ઘરના સભ્યે બીજા સભ્યની હત્યા કરી હોવાની વાત સામે આવી છે. ખરેખરમાં, શહેરના ભેસ્તાન વિસ્તારમાં આઠ વર્ષની બાળકીની હત્યાનો આરોપ પોતાની જ ભાભી પર લાગ્યો છે. બાળકીને ઘરમાં જ દોરી વડે ગળાફાંસો આપીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી છે. આ મામલે હાલમાં પોલીસે ગુનો નોંધીને ભાભીની ધરપકડ કરી છે.

સુરતમાંથી સનસનીખેજ હત્યાની ઘટનાથી પોલીસ પણ દંગ રહી ગઇ છે, ખરેખરમાં, શહેરના ભેસ્તાન વિસ્તારમાં આજે સવારે આઠ વર્ષીય નાની બાળકીની હત્યા થઇ હોવાની ફરિયાદ નોંધાઇ છે. આ ફરિયાદના આધારે, શહેરમાં ભેસ્તાનમાં રહેતા એક પરિવારમાં એક નાની આઠ વર્ષની બાળકી હતી, જેને પોતાની જ ભાભીએ ગળાફાંસો આપીને મોતને ઘાટ ઉતારી દીધી છે. માહિતી છે કે, મૃતક બાળકી પોતાના પિતરાઇ ભાઇની પત્ની એટલે કે ભાભી પાસે વારંવાર જુદીજુદી ચીજવસ્તુઓની માંગણી કરતી હતી, આ વાત ભાભીને ગમી નહીં અને અંતે તેને કંટાળીને બાળકીની હત્યા કરી દીધી હતી. આ ઘટનામાં ભાભીએ બાળકીને ઘરમાં જ દોરી વડે ગળાફાંસો આપી દીધો જેનાથી તેનું મોત નિપજ્યુ હતુ. આ સમગ્ર ઘટનાનો ભેદ મૃતકના પૉસ્ટમૉર્ટમ બાદ ખુલ્યો હતો, જોકે, ભેસ્તાન પોલીસે આ ઘટનાને અંજામ આપનારી ભાભીની ધરપકડ કરી લીધી છે, અને આગળની કાર્યવાહી શરૂ કરી છે.                                   

ટોપ સ્ટોરી

SD Pay & APNA Pay કૌભાંડ: 1211 કરોડ ફ્રીઝ, અમરેલી સાયબર પોલીસનો મોટો પર્દાફાશ!
SD Pay & APNA Pay કૌભાંડ: 1211 કરોડ ફ્રીઝ, અમરેલી સાયબર પોલીસનો મોટો પર્દાફાશ!
Arvalli Crime: અરવલ્લીમાં બિશ્નોઈ ગેંગનો પોલીસ પર ફિલ્મી ઢબે હુમલો: PI નું 2 રાઉન્ડ ફાયરિંગ, 2 આરોપી ફરાર
Arvalli Crime: અરવલ્લીમાં બિશ્નોઈ ગેંગનો પોલીસ પર ફિલ્મી ઢબે હુમલો: PI નું 2 રાઉન્ડ ફાયરિંગ, 2 આરોપી ફરાર
સુરત આગકાંડ: માત્ર ₹10 હજારના વિવાદમાં એકાઉન્ટન્ટનો ખતરનાક બદલો, ₹150ના પેટ્રોલથી 14 દુકાનો સળગાવી
સુરત આગકાંડ: માત્ર ₹10 હજારના વિવાદમાં એકાઉન્ટન્ટનો ખતરનાક બદલો, ₹150ના પેટ્રોલથી 14 દુકાનો સળગાવી
દિલ્હી ફરી શર્મસાર! છઠ્ઠા ધોરણની માસૂમને બંધક બનાવી કર્યો રેપ, સામાન લેવા ગઈ હતી બાળકી
દિલ્હી ફરી શર્મસાર! છઠ્ઠા ધોરણની માસૂમને બંધક બનાવી કર્યો રેપ, સામાન લેવા ગઈ હતી બાળકી

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લાગવગશાહી નહીં ચાલે
Hun To Bolish | હું તો બોલીશ | ગરબાને લઈ વિવાદ કેમ ?
Rajkot News | રાજકોટમાં ગણેશ વિસર્જન દરમિયાન દુર્ઘટના,એક જ પરિવારના ત્રણ સભ્યના મોત
Noida Bus Fire: ગ્રેટર નોઈડામાં ડબલ ડેકર બસમાં લાગી આગ, 9 લોકોના મોત
Hun To Bolish | હું તો બોલીશ | હજુ પણ કેટલા કાંડ !

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાહુલ ગાંધીએ CEC જ્ઞાનેશ કુમારનું રાજીનામું માગ્યું, કહ્યું- 'BJP સામે એન્ટી-ઇન્કમ્બન્સી કેમ નથી?' મળી ગયો જવાબ'
રાહુલ ગાંધીએ CEC જ્ઞાનેશ કુમારનું રાજીનામું માગ્યું, કહ્યું- 'BJP સામે એન્ટી-ઇન્કમ્બન્સી કેમ નથી?' મળી ગયો જવાબ'
Monsoon: ગુજરાતમાંથી તબક્કાવાર ચોમાસાની વિદાય શરૂ, વાંચો હવામાનનું લેટેસ્ટ અપડેટ
Monsoon: ગુજરાતમાંથી તબક્કાવાર ચોમાસાની વિદાય શરૂ, વાંચો હવામાનનું લેટેસ્ટ અપડેટ
Shani Gochar 2026: 83 દિવસ 5 રાશિઓ પર મહેરબાન રહેશે શનિ, સુખ-સમૃદ્ધિમાં થશે વધારો!
Shani Gochar 2026: 83 દિવસ 5 રાશિઓ પર મહેરબાન રહેશે શનિ, સુખ-સમૃદ્ધિમાં થશે વધારો!
8th Pay Commission: શું લેવલ 8 ના કર્મચારીઓનો પગાર દર મહિને 1.52 લાખ રૂપિયા થશે?
8th Pay Commission: શું લેવલ 8 ના કર્મચારીઓનો પગાર દર મહિને 1.52 લાખ રૂપિયા થશે?
'CEC જ્ઞાનેશ કુમારનું 48 કલાકમાં રાજીનામું નહીં થાય તો દેશભરમાં કરશું આંદોલન', કોકરોચ જનતા પાર્ટીનું અલ્ટીમેટમ
'CEC જ્ઞાનેશ કુમારનું 48 કલાકમાં રાજીનામું નહીં થાય તો દેશભરમાં કરશું આંદોલન', કોકરોચ જનતા પાર્ટીનું અલ્ટીમેટમ
'વેલકમ' અભિનેતા મુશ્તાક ખાનનું નિધન, કેન્સર સામે જંગ હાર્યા 
'વેલકમ' અભિનેતા મુશ્તાક ખાનનું નિધન, કેન્સર સામે જંગ હાર્યા 
સનરુફ, 6 એરબેગ...Tata Punch ની બાદશાહત ખતમ કરશે Maruti  ની આ SUV?
સનરુફ, 6 એરબેગ...Tata Punch ની બાદશાહત ખતમ કરશે Maruti  ની આ SUV?
સિંગલ ચાર્જમાં આટલા KM લાંબી મુસાફરી કરી શકો, આ EVs ની રેન્જ જાણી દંગ રહી જશો
સિંગલ ચાર્જમાં આટલા KM લાંબી મુસાફરી કરી શકો, આ EVs ની રેન્જ જાણી દંગ રહી જશો
Embed widget