શોધખોળ કરો

Porbandar : રાણાવાવમાં પુરુષની બે શખ્સોએ માથામાં બોથડ પદાર્થના ઘા મારીને કરી નાંખી હત્યા ને પછી....

રાણાવાવના ગોપાલપરામાં ગત રાત્રીના સમયે હત્યાની ઘટના બની હતી. ઘરે એકલા રહેલા વૃધ્ધા ઉપર  બે શખ્સોએ હુમલો કરી લૂંટ કરી હતી. સોનાના ઘરેણાંની લૂંટ કરી હતી. માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી.

પોરબંદરઃ પોરબંદરના રાણાવાવમાં લૂંટ વિથ મર્ડરની ઘટના સામે આવી છે. રાણાવાવના ગોપાલપરામાં ગત રાત્રીના સમયે હત્યાની ઘટના બની હતી. ઘરે એકલા રહેલા વૃધ્ધા ઉપર  બે શખ્સોએ હુમલો કરી લૂંટ કરી હતી. સોનાના ઘરેણાંની લૂંટ કરી હતી. માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. રાજકોટમાં સારવાર દરમિયાન મોત થયું છે. 

લૂંટ અને હત્યામાં જાણભેદુ હોવાની આશંકા છે. વૃદ્ધાના પુત્ર અને પુત્રવધૂ બહાર હતા તે સમયે ઘટના બની હતી. રાણાવાવ પોલીસે તપાસ હાથ ધરી છે.

Ahmedabad: બિઝનેસમેન પાર્કમાં પ્રેમિકા સાથે પ્રેમાલાપમાં હતો વ્યસ્ત ને કોણ આવી પહોંચ્યું ? જાણો પછી શું થયું ?

 ગર્લફ્રેન્ડે ફોન કરીને બોલાવતાં મળવા માટે 22 વર્ષનો બિઝનેસમેન યુવક નવરંગપુરાના જોગર્સ પાર્કમાં ગયો હતો. યુવક ગર્લફ્રેન્ડ સાથે પ્રેમાલાપમાં વ્યસ્ત હતો ત્યારે યુવક સાથે થયેલા ભૂતકાળના ઝગડાનો બદલો લેવા આવી પહોંચેલા દસ શખ્સોએ યુવકને માર મારી કારમાં અપહરણ કર્યું હતું. ચાલુ કારે પગ દબાવડાવી અને અભદ્ર હરકતો કરીને તેનો વિડીયો ઉતારવામાં આવ્યો હતો. એ પછી યુવકને શાહીબાગ ઘેવર સર્કલ પાસે ઉતારીને આરોપીઓ કારમાં નાસી ગયા હતા.

આ ઘટનાની વિગત એવી છે કે, જમાલપુરમાં રહેતો 22 વર્ષનો નિખીલ નટવરભાઈ સરગરા ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરે છે. નિખીલે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, 4 ડીસેમ્બરે બપોરે 12-30 વાગ્યે ગર્લફ્રેન્ડનો ફોન આવતાં નિખીલ તેને મળવા નવરંગપુરા જોગર્સ પાર્ક પાસે ગયો હતો. નિખિલ ગર્લફ્રેન્ડ પાસે બેઠો હતો ત્યારે  બાપુનગરમાં રહેતા વિવેક પ્રજાપતિ અને અભિષેક આવ્યા હતા. વિવેકે નિખીલને ડોક પર લાકડી મારી હતી.

નિખીલ પડી જતાં બીજા દસ લોકો આવ્યા હતા અને ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા. નિખીલ જોગર્સ પાર્કથી કોમર્સ છ રસ્તા જતા રોડ પર ભાગવા લાગ્યો હતો પણ અમુલ પાર્લરથી થોડે દૂર નીચે પછડાયો હતો. તેની પાછળ આવતા લોકોએ નિખીલને બલેનો કારમાં નાંખ્યો હતો. વિવેક પ્રજાપતિ અને તેની સાથે રહેલા લોકો વાળ પકડીને મારવા લાગ્યા હતા. વિવેકે છરી બતાવી કારમાં બેસાડી દીધા પછી અશ્લીલ હરકત કરી હતી. તેણે નિખીલ પાસે હાથ જોડાવીને પગ દબાવડાવ્યા હતા અને પોતાના ફોનથી વિડીયો બનાવ્યો હતો. નિખીલને જાનથી મારી નાંખવા ધમકી આપી હતી.

આ રીતે માર માર્યા પછી નિખીલને શાહીબાગ ઘેવર સર્કલ પાસે ઉતારીને આરોપીઓ કારમાં નાસી ગયા હતા. વી.એસ. હોસ્પિટલમમાં સારવાર લઈ નિખિલે યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. યુનિવર્સિટી પોલીસે વિવેક પ્રજાપતિ, તેના ભાઈ સૌમિલ સહિત પાંચ શખ્સોને ઝડપી લીધા છે. પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે, ભૂતકાળમાં થયેલા ઝગડાનો બદલો લેવા આ હુમલો કરાયો હતો. 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More

ટોપ સ્ટોરી

રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં વધુ એક આરોપી ડૉ. અનુજ ઝડપાયો, ડૉ. નિરાલી હજુ ફરાર
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં વધુ એક આરોપી ડૉ. અનુજ ઝડપાયો, ડૉ. નિરાલી હજુ ફરાર
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
Crime: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા, એક જ પરિવારના 6 સભ્યોની હત્યામાં ફરાર આરોપી ઝડપાયો 
Crime: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા, એક જ પરિવારના 6 સભ્યોની હત્યામાં ફરાર આરોપી ઝડપાયો 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
Embed widget