શોધખોળ કરો

Crime News: જયપુરમાં નિર્ભયા કાંડ, મહિલાનું અપહરણ કરી બસ ચાલકે દારૂ પીવડાવી દુષ્કર્મ આચરી રોડ પર ફેંકી દીધી

Rajasthan Crime News: ઘટનાના દિવસે પીડિતા તેની સાસુ સાથે બજારમાંથી પરત ફરી રહી હતી. આ દરમિયાન એક બસ ડ્રાઈવરે મહિલાનું અપહરણ કર્યું હતું.

Rajasthan News: રાજસ્થાનમાં (Rajasthan Crime News) ચૂંટણીની વચ્ચે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જયપુરમાં ફરી નિર્ભયા કાંડ જેવી ઘટના બની હતી. આ ઘટના હરમડા પોલીસ સ્ટેશન (Police Station) વિસ્તારની છે. અહીં એક મહિલાનું પહેલા મિની બસમાં અપહરણ કરવામાં આવ્યું અને પછી તેને દારૂ પીવડાવીને બસ ડ્રાઈવરે તેની સાથે રેપ કર્યો. બળાત્કારની ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી બસ ડ્રાઈવર (Bus Driver) પીડિતાને આવી જ હાલતમાં છોડીને ભાગી ગયો હતો. પરિવારજનોએ આ અંગે પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે ફરિયાદ નોંધાવવાને બદલે તેઓનો ત્યાંથી પીછો કર્યો હતો. જેના કારણે પોલીસ કમિશનરે (police Commissioner) બે પોલીસકર્મીઓને બેદરકારીના કારણે સસ્પેન્ડ કર્યા હતા.

પોલીસે સીસીટીવીના આધારે ડ્રાઇવરની કરી ઓળખ

બે પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા બાદ આ મામલે ખળભળાટ મચી ગયો હતો. જે બાદ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે બસ ડ્રાઈવરની ઓળખ કરી અને તેને પકડી લીધો. પોલીસની જાણકારી અનુસાર રેપની ઘટના ગુરુવારે બની હતી. વાસ્તવમાં ઘટનાના દિવસે પીડિતા તેની સાસુ સાથે બજારમાંથી પરત ફરી રહી હતી. આ દરમિયાન એક બસ ડ્રાઈવરે મહિલાનું અપહરણ કર્યું હતું. આ દરમિયાન બસ ડ્રાઈવરે પહેલા પીડિતાને ધમકી આપીને દારૂ પીવડાવ્યો અને પછી તેની સાથે બળાત્કાર કર્યો. બળાત્કાર બાદ બસ ચાલક મહિલાને કફોડી હાલતમાં મૂકીને ભાગી ગયો હતો. આ ઘટના બાદ તેના ઘરે પહોંચેલી પીડિતાએ તેના પરિવારજનોને આપવીતી જણાવતાં તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

બેદરકારી દાખવનાર પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા

બીજા દિવસે જ્યારે લોકોને ઘટનાની જાણ થઈ ત્યારે હોબાળો મચી ગયો હતો. રોષે ભરાયેલા લોકો બળાત્કારના આરોપીની ધરપકડની માંગ સાથે ધરણા પર બેસી ગયા હતા. આ દરમિયાન લોકોએ પોલીસ પ્રશાસન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. પોલીસ પ્રશાસનને લોકોને કાબૂમાં લેવા ભારે મહેનત કરવી પડી હતી. ભીડને કાબૂમાં લેવા માટે ત્રણ પોલીસ સ્ટેશનની પોલીસ તૈનાત કરવામાં આવી હતી. જે બાદ એડિશનલ ડીસીપી રામ સિંહ શેખાવત ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસે પીડિતાને સારવાર માટે મોકલી આપી હતી. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. આ સાથે બેદરકારી દાખવનાર પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ક્રિકેટની દુનિયાનું સૌથી મોટું મેદાન.... સૌથી મોટો મુકાબલો... અને બે દિગ્ગજ ટીમ; જાણો વર્લ્ડકપ ફાઈનલ સાથે જોડાયેલી ખાસ વાતો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદ શહેરમાં રેપીડો, ઓલા, ઉબેર  બાઈક  ટેક્સી સર્વિસ હવે  થશે બંધ,. RTOએ લીધો નિર્ણય
અમદાવાદ શહેરમાં રેપીડો, ઓલા, ઉબેર બાઈક ટેક્સી સર્વિસ હવે થશે બંધ,. RTOએ લીધો નિર્ણય
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની આજે થશે જાહેરાત
HMPV વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયો ખાસ વોર્ડ
HMPV વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયો ખાસ વોર્ડ
Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch Operation Indira : 60 ફૂટ સુધી આવી ગયેલી યુવતી બકલ છૂટી જતા ફરી અંદર સરકી ગઈ!Tibet Earthquake 2025 : તિબેટમાં 7.1ની તિવ્રતાનો ભયાનક ભૂકંપ, 53 લોકોના મોતJustin Trudeau Resigns : જસ્ટિન ટ્રૂડોએ કેનેડાના PM પદેથી આપી દીધું રાજીનામું, પાર્ટી પણ છોડી દીધીNepal Earthquake : ઉત્તર ભારત સહિત નેપાળમાં ભૂકંપના આચંકા , નેપાળમાં 9 લોકોના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ શહેરમાં રેપીડો, ઓલા, ઉબેર  બાઈક  ટેક્સી સર્વિસ હવે  થશે બંધ,. RTOએ લીધો નિર્ણય
અમદાવાદ શહેરમાં રેપીડો, ઓલા, ઉબેર બાઈક ટેક્સી સર્વિસ હવે થશે બંધ,. RTOએ લીધો નિર્ણય
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની આજે થશે જાહેરાત
HMPV વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયો ખાસ વોર્ડ
HMPV વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયો ખાસ વોર્ડ
Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
HMPV Virus: ભારતમાં ફેલાઇ રહ્યો છે ચીનનો ખતરનાક HMPV, હવે નાગપુરમાં મળ્યા બે કેસ
HMPV Virus: ભારતમાં ફેલાઇ રહ્યો છે ચીનનો ખતરનાક HMPV, હવે નાગપુરમાં મળ્યા બે કેસ
BSNLના આ ગ્રાહકો મફતમાં જોઇ શકશે લાઇવ ટીવી અને OTT પ્લેટફોર્મ્સ
BSNLના આ ગ્રાહકો મફતમાં જોઇ શકશે લાઇવ ટીવી અને OTT પ્લેટફોર્મ્સ
ICC Test Ranking: ઓસ્ટ્રેલિયા સામે હારથી ભારતને મળી 'સજા', ICC રેન્કિંગમાં બીજા સ્થાનથી સરકીને ત્રીજા સ્થાને પહોંચી
ICC Test Ranking: ઓસ્ટ્રેલિયા સામે હારથી ભારતને મળી 'સજા', ICC રેન્કિંગમાં બીજા સ્થાનથી સરકીને ત્રીજા સ્થાને પહોંચી
અટકી ગઇ છે પીએમ સૂર્યઘર મફત વિજળી યોજનાની સબસિડી? જાણો ક્યાં કરી શકશો ફરિયાદ?
અટકી ગઇ છે પીએમ સૂર્યઘર મફત વિજળી યોજનાની સબસિડી? જાણો ક્યાં કરી શકશો ફરિયાદ?
Embed widget