શોધખોળ કરો

સુરતઃ બિઝનેસમેને નોકરી માટે આવેલી યુવતીને કોલ્ડ્રિંક્સમાં કેફી પદાર્થ પીવડાવી ગુજાર્યો બળાત્કાર ને પછી...

ડાયમંડ બિઝનેસમેને નોકરી માટે આવેલી યુવતીને ઠંડાપીણામાં કેફી પદાર્થ પીવડાવી બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો.

સુરતઃ શહેરના વરાછા વિસ્તારમાં ડાયમંડ બિઝનેસમેને નોકરી માટે આવેલી યુવતીને ઠંડાપીણામાં કેફી પદાર્થ પીવડાવી બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. આ અંગે યુવતીએ વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે. પોલીસે બિઝનેસમેને અને તેના ડ્રાઇવર સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની વિગતો એવી છે કે, ગત 7મી નવેમ્બરે ડાયમંડ બિઝનેસમેન વસંત પટેલ (રહે.કે બિલ્ડિંગ,13 મો માળ, રીવર વ્યુ હાઈરાઇઝ,મોટા વરાછા)ને પરિચિત યુવતીએ તેની ફ્રેન્ડને નોકરી માટે ફોન કર્યો હતો. આથી વસંત પટેલ પોતાની કાર લઈને તેમને લેવા આવ્યા હતા. તેમજ બંનેને વરાછા મીની બજાર ખાતે ડાયમંડ વર્લ્ડમાં આવેલી ઓફિસે લઈ ગયા હતા. આ પછી વસંત પટેલે ડ્રાઇવર જયેશ પાસે કોલ્ડ્રિંક્સ મંગાવ્યું હતું. કોલ્ડડ્રિંક્સ પીધા પછી બંને યુવતીઓ બેભાન થઈ ગઈ હતી. આ પછી બિઝનેસમેને નોકરી માટે આવેલી એક યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો. યુવતીઓ ભાનમાં આવતાં બળાત્કારની જાણ થતાં તેમણે ઝઘડો કર્યો હતો. જોકે, વસંતે આ સમયે તેમને સમજાવીને મૂકી આવ્યો હતો. યુવતીને શંકા હતી કે, તેના પર બળાત્કાર થયો છે. તેના કપડા પર ડાઘ હતા. આ પછી યુવતીએ પરિવારના સભ્યો સાથે વાત કરી હતી. તેમજ આ પછી વસંત પટેલ અને ડ્રાઇવર જયેશ સામે વરાછા પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. હાલ, બંને ફરાર હોવાનું જાણવા મળ્યું છે. Gujarat Corona Cases Update:  રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 20 લોકોના મોત, 1502 નવા કેસ નોંધાયા Corona Vaccine: કોરોનાની સારવારમાં 94 ટકા અસરકારક સાબિત થઈ આ રસી, ઉપયોગ માટે કરશે અરજી 'મારા પતિને સ્પામાં કામ કરતી મુસ્લિમ છોકરી સાથે છે સંબંધ, સસરા-દીયર મારી સાથે શરીર સુખ માણવા માગે છે....'

ટોપ સ્ટોરી

BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપી ભાજપના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાત ભાજપના પ્રભારી

Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?

Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ

વિડિઓઝ

Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?
Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપી ભાજપના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાત ભાજપના પ્રભારી
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપી ભાજપના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાત ભાજપના પ્રભારી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ

Alto K10થી લઈને Baleno સુધી, મોંઘી થઈ ગઈ મારૂતિની આ કાર

ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત

શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?

Embed widget