શોધખોળ કરો

સુરતઃ સ્પાની કેબિનમાં યુવક યુવતી સાથે શરીર સુખ માણી રહ્યો હતો ને પોલીસ ત્રાટકી, જાણો પછી શું થયું ?

પુણા પોલીસ મથકની ટીમે શુક્રવારે સાંજે કંટ્રોલ રૂમના મેસેજના આધારે પુણામાં ક્રિષ્ણા સર્કલ ખાતે સિલિકોન વ્યુ શોપિંગમાં પાનના ગલ્લાની ઉપર છાયા ઝેરોક્ષની ઉપર આવેલા એસ.પી. સ્પામાં દરોડા પાડયા હતા.

સુરતઃ સુરતના પુણામાં આવેલા સ્પા એન્ડ મસાજ પાર્લરની આડમાં ચાલતા સેક્સ રેકેટનો પોલીસે ભોંડો ફોડ્યો છે. પોલીસે દરોડા પાડ્યો ત્યારે એક યુવક સ્પાની છોકરી સાથે શારીરિક સંબંધો બાંધીને કામક્રિડામાં વ્યસ્ત હતો. પોલીસે યુવક અને યુવતી બંનેને કઢંગી અવસ્થામાં ઝડપી લીધાં છે. યુવકે યુવતી સાથે શરીર સુખ માણવા માટે 1000 રૂપિયા ચૂકવ્યા હોવાની કબૂલાત કરી છે. પોલીસે ગ્રાહક, મેનેજર અને સ્પા માલિકની ધરપકડ કરી રૂપિયા 11,700ની મતા કબજે લીધી હતી. પુણા પોલીસ મથકની ટીમે શુક્રવારે સાંજે કંટ્રોલ રૂમના મેસેજના આધારે પુણામાં ક્રિષ્ણા સર્કલ ખાતે સિલિકોન વ્યુ શોપિંગમાં પાનના ગલ્લાની ઉપર છાયા ઝેરોક્ષની ઉપર આવેલા એસ.પી. સ્પામાં દરોડા પાડયા હતા. અહીં પ્લાયવુડના પાર્ટીશનવાળી કેબિનમાં જઇ તપાસ કરતા એક યુવક યુવતી સાથે શરીર સુખ માણતો નગ્નાવસ્થામાં ઝડપાઇ ગયો હતો. પોલીસની તપાસમાં તેનું નામ સુમિત ગુણવંત રાઠોડ (ઉ.વ.30, રહે- હળપતિવાસ, હનુમાનજી મંદિર પાસે, પરવટ પાટિયા) હોવાનું બહાર આવ્યું છે. પોલીસને કેબિનમાંથી ને કોન્ડોમના પેકેટ પણ મળી આવ્યા હતા. અહીં સ્પાની આડમાં સેક્સ રેકેટ ચાલતું હતું. મસાજ ફી પેટે ગ્રાહકો પાસે રૂપિયા 500 તથા છોકરીઓ સાથે શરીર સુખ માણવા માટે એક હજાર રૂપિયા લેવાતા હતા. છોકરીઓને ગ્રાહક દીઠ 500 ચૂકવાતા હતા. સુરતઃ સ્પાની કેબિનમાં યુવક યુવતી સાથે શરીર સુખ માણી રહ્યો હતો ને પોલીસ ત્રાટકી, જાણો પછી શું થયું ? (પ્રતીકાત્મક તસવીર) પુણા પોલીસે સ્થળ પરથી રોકડ રકમ, મોબાઇલ મળી 11,700નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસ સ્પાના મેનેજર નરેશ ભગુ સોલંકી (રહે- બાપા સીતારામ સોસાયટી, મરઘાં કેન્દ્ર પાસે, કાપોદ્રા) અને સ્પાના માલિક અશોક મફતલાલ વૈષ્ણવ (રહે- સ્વસ્તિક રેસિડન્સી, કુંભારિયા)ની ધરપકડ કરી હતી. આધાર કાર્ડ સાથે કયો મોબાઇલ નંબર છે લિંક, જો ભૂલી ગયા છો તો આ રીતે જાણો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નવસારીના ચીખલીમાં ચકચાર: માતાને બચાવવા પડેલા પુત્રની પિતાએ છરીના ઘા ઝીંકી કરી ઘાતકી હત્યા
નવસારીના ચીખલીમાં ચકચાર: માતાને બચાવવા પડેલા પુત્રની પિતાએ છરીના ઘા ઝીંકી કરી ઘાતકી હત્યા
પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Embed widget