શોધખોળ કરો

સુરતઃ 15 વર્ષની છોકરી સાથે 26 વર્ષનો યુવક શું કરતો હતો કે પોલીસ પહોંચી ગઈ ને .............

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ રવિવારે બપોરે દોઢ વાગ્યાના અરસામાં કોઈએ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી કે, લાલગેટ હોડીબંગલા મુસીબતપુરા ઇકબાલ ભરૂચીના ત્યાં 15 વર્ષની છોકરીના લગ્ન થાય છે.

સુરતઃ સુરતના હોડીબંગલા મુસીબતપુરા વિસ્તારમાં પોલીસે 26 વર્ષના યુવકના 15 વર્ષની સગીરા સાથેના નિકાહ અટકાવી યુવક, તેના માતા-પિતા, તરુણીના માતા-પિતા અને કાઝી સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ રવિવારે બપોરે દોઢ વાગ્યાના અરસામાં કોઈએ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી કે, લાલગેટ હોડીબંગલા મુસીબતપુરા ઇકબાલ ભરૂચીના ત્યાં 15 વર્ષની છોકરીના લગ્ન થાય છે. કંટ્રોલ રૂમમાંથી લાલગેટ પોલીસને જાણ કરાતાં પીસીઆર-31નો સ્ટાફ ધસી ગયો હતો. પોલીસ પહોંચી ત્યારે કાઝી જાવીદ હુસેન મોહરમઅલી અન્સારી ( રહે.ઘર નં.3036, અકબર સઈદનો ટેકરો, પઠાણવાડા, રૂસ્તમપુરા, સુરત ) ખેડા જીલ્લાના નડીયાદના શ્રમજીવીની 15 વર્ષની સગીરાના નિકાહ હોડીબંગલા મુસીબતપુરા ઘર નં.7/3058 માં રહેતા 55 વર્ષીય રીક્ષાચાલક મોહમદ ઇકબાલ ગુલામ મુસ્તફા શેખના 26 વર્ષીય પુત્ર મોહમદ ફૈઝાન સાથે કરાવતા હતા. પોલીસે યુવક અને તરુણીના જન્મ પ્રમાણપત્રના આધારે ખરાઈ કર્યા બાદ બાળલગ્ન પ્રતિબંધ અધિનિયમનની કલમ 9,10,11 મુજબ યુવક, તેના માતા-પિતા, તરુણીના માતા-પિતા અને કાઝી વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન

ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન

114 રાફેલ ફાઇટર જેટ સોદા પર મોટું અપડેટ! જાણો ફ્રાન્સ ક્યારે આપશે LoRનો જવાબ

ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માણસ ક્યારે સમજશે ?
Hun To Bolish : હું તો બોલીશ : કરે કોઈ અને ભરે કોઈ
Ahmedabad Flood: સાણંદ-બાવળાની સ્થિતિને લઈને પ્રશાસન એક્શનમાં
Rajkot Fraud Case: વિદેશ ટુરનું બુકિંગ કરતા પહેલા સાવધાન, રાજકોટમાં 50 લાખથી વધુની છેતરપિંડી
Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદના બીજા રાઉંડને લઈ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન
ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન
ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન
ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન
114 રાફેલ ફાઇટર જેટ સોદા પર મોટું અપડેટ! જાણો ફ્રાન્સ ક્યારે આપશે LoRનો જવાબ
114 રાફેલ ફાઇટર જેટ સોદા પર મોટું અપડેટ! જાણો ફ્રાન્સ ક્યારે આપશે LoRનો જવાબ
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ

પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ

ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી

2 ખેલાડી અને 10 કરોડ રોકડા! હાર્દિક પંડ્યાને લેવા આ ટીમે મુંબઈ ઈન્ડિયન્સને આપી ઓફર

Embed widget