શોધખોળ કરો

સુરતઃ PSI યુવતી અનિતા જોશીનો સર્વિસ રિવોલ્વરથી આપઘાત, પતિ છે પોલીસમાં ડ્રાઈવર, ફોન પર પતિ સાથે થયો હતો ઝગડો.....

અનિતા જોશીએ આપઘાત કર્યાં પહેલા લખેલી મનાતી સુસાઈડ નોટ પોલીસને મળી આવી છે.

સુરતઃ સુરતમાં પીએસઆઇ યુવતી અનિતા જોશીએ આપઘાત કરી લેતાં ખળભળાટ મચ્યો છે. શહેરના ઉધના પોલીસ મથકમાં ફરજ બજાવતા પીએસઆઈ અનિતા બી જોષીએ પોતાની સર્વિસ રિવોલ્વરથી મોતને વ્હાલુ કર્યુ હતું. અનિતા જોશીએ આપઘાત કર્યાં પહેલા લખેલી મનાતી સુસાઈડ નોટ પોલીસને મળી આવી છે. તેમાં તેમણે લખ્યું છે કે, હવે જીવવું અઘરૂ છે. મારા મોત માટે કોઈ જવાબદાર નથી. પીએસઆઇ અનિતા જોશી ઈન્વેસ્ટિગેશન ચાર્જ પીએસઆઈ તરીકે ફરજ બજાવતાં હતાં. અનિતા જોશી ફાલસાવાડી ખાતે રહેતાં હતાં. સુરતઃ PSI યુવતી અનિતા જોશીનો સર્વિસ રિવોલ્વરથી આપઘાત, પતિ છે પોલીસમાં ડ્રાઈવર, ફોન પર પતિ સાથે થયો હતો ઝગડો..... પરિણીત અનિતા જોશીને એક બાળક પણ છે. અનિતા જોશીના આપઘાતને પગલે સમગ્ર પોલીસમાં ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી પ્રમાણે સુસાઈડ કરનાર અનિતાબેનની શુક્રવારે મેરેજ એનિવર્સરી હતી અને તેમનો ફોન પર પતિ સાથે ઝઘડો થયો હતો. સુરતઃ PSI યુવતી અનિતા જોશીનો સર્વિસ રિવોલ્વરથી આપઘાત, પતિ છે પોલીસમાં ડ્રાઈવર, ફોન પર પતિ સાથે થયો હતો ઝગડો..... મૃતક પીએસઆઇના પતિ સચિન પોલીસ મથકમાં એમટી ડ્રાયવર તરીકે ફરજ બજાવે છે. પતિએ ઘરનો દરવાજો ન ખૂલતાં તાં ક્વાર્ટરમાંથી લાઈન મેનને બોલાવી દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rajkot: રાજકોટમાં ધોળા દિવસે સનસનાટી, પ્રાઈમ આંગડિયા પેઢીમાંથી બંદૂકની અણીએ 19 લાખની લૂંટ
Rajkot: રાજકોટમાં ધોળા દિવસે સનસનાટી, પ્રાઈમ આંગડિયા પેઢીમાંથી બંદૂકની અણીએ 19 લાખની લૂંટ
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ
'પત્નીનો પગાર પતિ કરતા વધુ હોય તો નહીં મળે ભરણપોષણ', બોમ્બે હાઈકોર્ટે ફગાવી અરજી
'પત્નીનો પગાર પતિ કરતા વધુ હોય તો નહીં મળે ભરણપોષણ', બોમ્બે હાઈકોર્ટે ફગાવી અરજી
સાબરકાંઠા સાયબર ક્રાઇમની મોટી સફળતા, જાગૃત બેંક કર્મચારીની સતર્કતાએ વૃદ્ધ દંપતીને ડિજિટલ અરેસ્ટનો ભોગ બનતા અટકાવ્યા
સાબરકાંઠા સાયબર ક્રાઇમની મોટી સફળતા, જાગૃત બેંક કર્મચારીની સતર્કતાએ વૃદ્ધ દંપતીને ડિજિટલ અરેસ્ટનો ભોગ બનતા અટકાવ્યા

વિડિઓઝ

Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Gujarat Rain Forecast : આવતી કાલથી અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પતિદેવનો ખુરશી પ્રેમ!
Ambalal Patel Prediction : અમદાવાદ ફરી ડૂબશે? અંબાલાલ ભૂક્કા કાઢી નાંખે એવી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ત્રાટકવાનો છે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Live Update: નડિયાદના રસ્તા બેટમાં ફેરવાયા, સુરતમાં જળબંબાકાર, બોરસદમાં 6 ઇંચ વરસ્યો
Rain Live Update: નડિયાદના રસ્તા બેટમાં ફેરવાયા, સુરતમાં જળબંબાકાર, બોરસદમાં 6 ઇંચ વરસ્યો
સુરતમાં મેઘરાજાનું રૌદ્ર રૂપ: ઉમરપાડામાં 4 કલાકમાં 8 ઈંચ વરસાદ, આમલી ડેમના 6 દરવાજા ખોલાયા, 15 ગામોને કરાયા એલર્ટ
સુરતમાં મેઘરાજાનું રૌદ્ર રૂપ: ઉમરપાડામાં 4 કલાકમાં 8 ઈંચ વરસાદ, આમલી ડેમના 6 દરવાજા ખોલાયા, 15 ગામોને કરાયા એલર્ટ
Stock Market: મહિનાના છેલ્લા દિવસે શેરબજારમાં તેજી,સેન્સેક્સ 78000 ને પાર; નિફ્ટીમાં પણ ઉછાળો
Stock Market: મહિનાના છેલ્લા દિવસે શેરબજારમાં તેજી,સેન્સેક્સ 78000 ને પાર; નિફ્ટીમાં પણ ઉછાળો
આગામી 3 કલાક મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે ભારે, અમદાવાદ સહિત 6 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ
આગામી 3 કલાક મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે ભારે, અમદાવાદ સહિત 6 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ
Gir Somnath: ઘરમાં ઘૂસ્યો 8 ફૂટનો મગર, રાત્રે ખાટલા નીચે છુપાયેલો મગર સવારે હલચલ કરતા મચી અફરાતફરી
Gir Somnath: ઘરમાં ઘૂસ્યો 8 ફૂટનો મગર, રાત્રે ખાટલા નીચે છુપાયેલો મગર સવારે હલચલ કરતા મચી અફરાતફરી
Gujarat Rain Update: ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, સવારે 10 વાગ્યા સુધી 104 તાલુકામાં વરસાદ
Gujarat Rain Update: ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, સવારે 10 વાગ્યા સુધી 104 તાલુકામાં વરસાદ
Anand Rain: આણંદમાં વરસાદી આફત, રોડ-રસ્તા પાણીમાં ગરકાવ, મહી અને સાબરમતી કાંઠાના 39 ગામો હાઈ એલર્ટ પર
Anand Rain: આણંદમાં વરસાદી આફત, રોડ-રસ્તા પાણીમાં ગરકાવ, મહી અને સાબરમતી કાંઠાના 39 ગામો હાઈ એલર્ટ પર
RBI નો મોટો નિર્ણય, 1 ઓક્ટોબરથી બદલાઈ રહ્યો છે FD નો નિયમ, હવે નહીં ચાલે બેંકોની મનમાની
RBI નો મોટો નિર્ણય, 1 ઓક્ટોબરથી બદલાઈ રહ્યો છે FD નો નિયમ, હવે નહીં ચાલે બેંકોની મનમાની
Embed widget