શોધખોળ કરો

Amritpal Singh Arrest Operation: અમૃતપાલ સિંહ જે બાઇક પર ભાગ્યો હતો તે બિનવાસી હાલતમાં મળ્યુઃ પંજાબ પોલીસ

પોલીસે દારાપુર વિસ્તારમાંથી બાઇક કબજે કરી હતી અને તે દારાપુર વિસ્તારમાં કેનાલના કિનારે ત્યજી દેવાયેલી હાલતમાં પાર્ક કરેલી હતી.

Amritpal Singh Arrest Operation: પંજાબ પોલીસે બુધવારે જણાવ્યું હતું કે ખાલિસ્તાની નેતા અમૃતપાલ સિંહ જેની સાથે ભાગી રહ્યો હતો તે પ્લેટિના બાઇક જલંધરથી લગભગ 45 કિમી દૂર બિનવારસી હાલતમાં મળી આવી હતી. પોલીસે દારાપુર વિસ્તારમાંથી બાઇક કબજે કરી હતી અને તે દારાપુર વિસ્તારમાં કેનાલના કિનારે પાર્ક કરેલી હાલતમાં મળ્યું હતું.

થોડા દિવસ પહેલા અમૃતપાલ સિંહના કાકા અને ડ્રાઇવરે કર્યું હતું સરેંડર

ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહને શોધવા માટે પંજાબ પોલીસનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આ દરમિયાન એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે અમૃતપાલના કાકા હરજીત સિંહ અને ડ્રાઈવર હરપ્રીત સિંહે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરી દીધું છે.

18 માર્ચ, પોલીસે અમૃતપાલ સિંહ અને તેના ઘણા સમર્થકો સામે મોટા પાયે કાર્યવાહી શરૂ કરી. હવે એવા અહેવાલ છે કે અમૃતપાલના કાકા અને તેના ડ્રાઇવરે શનિવારે મધરાતે પોલીસ સમક્ષ પોતાને રજૂ કર્યા હતા. બંને અમૃતપાલની મર્સિડીઝ કારમાં આવ્યા હતા, જેને પોલીસે કસ્ટડીમાં લીધી છે.

ખાલિસ્તાની અમૃતપાલ સિંહની ધરપકડ! વારિસ પંજાબ દેના વકીલનો દાવો - પોલીસ એન્કાઉન્ટર કરી શકે છે

ભાગેડુ ખાલિસ્તાની નેતા અમૃતપાલ સિંહની પંજાબ પોલીસે ધરપકડ કરી છે. વારિસ પંજાબ દેના કાયદાકીય સલાહકાર ઈમાન સિંહ ખારાએ રવિવારે (19 માર્ચ) પંજાબના શાહકોટ પોલીસ સ્ટેશનમાં ધરપકડ વિશે માહિતી આપી હતી.

'પોલીસ નકલી એન્કાઉન્ટર કરી શકે છે'

એડવોકેટ ઈમાન સિંહ ખારાએ એવો પણ દાવો કર્યો છે કે પંજાબ પોલીસ અમૃતપાલ સિંહનું નકલી એન્કાઉન્ટર કરી શકે છે. ખાલિસ્તાની નેતાના જીવને જોખમને ધ્યાનમાં રાખીને વારિસ પંજાબ દેના વકીલે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે. આ મામલે વકીલે હાઈકોર્ટમાં અરજી કરી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast:  ગુજરાતના આ 5 જિલ્લામાં આજે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

Crime News: પ્રેમ લગ્નનો કરૂણ અંજામ, પતિએ એડવોકેટ પત્નીનું પેટ ચીરી નાંખ્યું

Income Tax: રોકાણ વગર પણ લાખો રૂપિયાનો ટેક્સ બચાવી શકાય છે, માત્ર આ કામ કરવાની જરૂર પડશે

Rain Update:સુરતના ઉમરપાડામાં 5 ઇંચ તૂટી પડ્યો વરસાદ, છેલ્લા 24 કલાકમાં 131 તાલુકામાં વરસ્યાં મેઘરાજા

ABP Premium

વિડિઓઝ

Gujarat Rain | સુરતના ઉમરપાડામાં 5 ઇંચ તૂટી પડ્યો વરસાદ, છેલ્લા 24 કલાકમાં 131 તાલુકામાં વરસાદRahul Gandhi In Gujarat | રાહુલ આજે ગુજરાતમાં, જુઓ કોંગ્રેસના માસ્ટર પ્લાનિંગના લેટેસ્ટ અપડેટ્સAmit Shah | અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે, જાણો આજનું શું છે શિડ્યુઅલ?Hu to Bolish | હું તો બોલીશ | હવે શાળા પણ નકલી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast:  ગુજરાતના આ 5 જિલ્લામાં આજે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના આ 5 જિલ્લામાં આજે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Crime News: પ્રેમ લગ્નનો કરૂણ અંજામ, પતિએ એડવોકેટ પત્નીનું પેટ ચીરી નાંખ્યું
Crime News: પ્રેમ લગ્નનો કરૂણ અંજામ, પતિએ એડવોકેટ પત્નીનું પેટ ચીરી નાંખ્યું
Income Tax: રોકાણ વગર પણ લાખો રૂપિયાનો ટેક્સ બચાવી શકાય છે, માત્ર આ કામ કરવાની જરૂર પડશે
Income Tax: રોકાણ વગર પણ લાખો રૂપિયાનો ટેક્સ બચાવી શકાય છે, માત્ર આ કામ કરવાની જરૂર પડશે
Rain Update:સુરતના ઉમરપાડામાં 5 ઇંચ તૂટી પડ્યો વરસાદ, છેલ્લા 24 કલાકમાં 131 તાલુકામાં વરસ્યાં મેઘરાજા
Rain Update:સુરતના ઉમરપાડામાં 5 ઇંચ તૂટી પડ્યો વરસાદ, છેલ્લા 24 કલાકમાં 131 તાલુકામાં વરસ્યાં મેઘરાજા
આજનું હવામાનઃ આજે રાજ્યના 5 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

International Kissing Day 2024: એક બે નહીં, ઘણી પ્રકારની હોય છે કિસ, આંતરરાષ્ટ્રીય કિસિંગ ડે પર જાણી લો દરેકનો અર્થ

Reliance IPO: મુકેશ અંબાણી અંબાણી લાવશે દેશનો સૌથી મોટો IPO, LICનો પણ તૂટશે રેકોર્ડ

Ahmedabad: રાહુલ ગાંધી ગુજરાત મુલાકાતે, રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના ભોગ બનનારાના પરિવારો સાથે કરશે મુલાકાત

Embed widget