શોધખોળ કરો

VADODARA : પ્રેમિકાએ સંબંધ તોડી નાખતા તેનું ગાળું દબાવી હત્યા કરનાર પ્રેમીને આજીવન કેદની સજા

Prachi Maurya Murder Case : મોડેલ પ્રાચી મૌર્યએ પ્રેમ સબંધ તોડી નાખતાં પૂર્વ પ્રેમી વસીમ ઉર્ફે અરહાન મલેકે તેને મળવા બોલાવી હાથથી ગળું દબાવી હત્યા કરી હતી.

VADODARA : વડોદરામાં ત્રણ વર્ષ પૂર્વેના પ્રાચી મૌર્ય હત્યા કેસમાં કોર્ટે  વસીમ ઉર્ફે અરહાન મલેકને આજીવન કેદની સજા ફટકારી છે. મોડેલ પ્રાચી મૌર્યએ પ્રેમ સબંધ તોડી નાખતાં પૂર્વ પ્રેમી વસીમ ઉર્ફે અરહાન મલેકે તેને મળવા બોલાવી હાથથી ગળું દબાવી હત્યા કરી હતી. હત્યાનો  કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે વસીમને આજીવન કેદની સજાનો હુકમ કર્યો છે. 

ત્રણ વર્ષે પૂર્વે અરહાન મલેકે કરી હતી હત્યા 
કોર્ટના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ત્રણ વર્ષ પૂર્વે વડોદરા શહેરના અટલાદરા નજીક રિલાયન્સ મોલની પાછળના મેદાનમાં એક યુવતીની હત્યા કરેલી લાશ મળી આવતા ચકચાર મચી હતી. પોલીસે સ્થળ પર આવી તપાસ કરતા મરનાર યુવતીનું નામ પ્રાચી મૌર્ય હોવાનું ખુલ્યું હતું. યુવતીનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોવાની પ્રાથમિક માહિતી મળી હતી. જે કેસ પોલીસે ગણતરીના કલાકમાં ઉકેલી પૂર્વ પ્રેમી હત્યારાને ઝડપી પાડ્યો હતો. પોલીસે તુરંત તપાસ શરુ કરી હતી પ્રાચી સાથે કામ કરતા સહકર્મીઓની પૂછપરછ કરતા  પ્રાચીના પૂર્વ પ્રેમી સાથે કંકાસ ચાલો હોવાનું જાણવા મળ્યું હતું.

પ્રાચીએ તોડી નાખ્યો હતો પ્રેમ સંબંધ 
પ્રાચી સાથે  ચાર વર્ષ પૂર્વે પ્રેમ સબંધ ધરાવતો વસીમ ઉર્ફે અરહાન મલેક તેને રાત્રે રિલાયન્સ મોલ પાછળના ગ્રાઉન્ડમાં મળવા બોલાવી હતી. પ્રાચીએ વસીમની સાથે સબંધો તોડી તેને મોબાઈલમાં બ્લેક લીસ્ટમાં મૂકી દીધો હતો. વસીમે પ્રાચીને અનેક વાર મનાવવાના પ્રયત્નો કર્યા હતા. પણ પ્રાચી વસીમ સાથે સબંધ રાખવા તૈયાર ન હતી. ત્યારે વસીમને શંકા થઇ કે પ્રાચીને અન્ય યુવક સાથે સબંધ છે એવું માની લઇ મારી નહિ તો કોઈની નહિ તેમ માની લઈને ગળું દબાવી હત્યા કરી દીધી હતી. મોડેલ પ્રાચી મૌર્યએ પ્રેમ સબંધ તોડી નાખતાં પૂર્વ પ્રેમી વસીમ ઉર્ફે અરહાન મલેકે તેને મળવા બોલાવી હાથથી ગળું દબાવી હત્યા કરી હતી. આ દરમ્યાન કેસ કોર્ટમાં ચાલી જતા નામદાર અદાલતે વસીમને આજીવન કેદની સજાનો હુકમ કર્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નવસારીના ચીખલીમાં ચકચાર: માતાને બચાવવા પડેલા પુત્રની પિતાએ છરીના ઘા ઝીંકી કરી ઘાતકી હત્યા
નવસારીના ચીખલીમાં ચકચાર: માતાને બચાવવા પડેલા પુત્રની પિતાએ છરીના ઘા ઝીંકી કરી ઘાતકી હત્યા
પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
Embed widget