શોધખોળ કરો

માતા પિતા વિરુદ્ધ જઈને લવ મેરેજ કરનારી યુવતીની આ હાલતમાં મળી લાશ, જાણો શું છે મામલો?

1/5
 નગર પોલીસ સ્ટેશને લાશનો કબ્જો લઈને તપાસ શરૂ કરી છે. પોલીસ ઈન્સપેક્ટર જણાવ્યું કે, મૃતકે પોતાના કથિત પ્રેમી પતિ કૃણાલ પર ફરિયાદ નોંધાવી છે. પોલીસ દરેક મુદ્દાને ધ્યાનમાં રાખીને તપાસ કરી રહી છે.

2/5
 બેગુસરાય: બિહારમાં માતા-પિતા વિરુદ્ધ જઈને પ્રેમી સાથે લગ્ન કરનારી એક યુવતીની હત્યાનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. યુવતીની હત્યા કરીને ખેતરમાં દાટેલી લાશ સોમવારે મળી આવી હતી. જ્યારે યુવતીની લાશને હોસ્પિટલ લઈ જવામાં આવી ત્યારે તેની ઓળખ 22 વર્ષની પ્રિયંકા કુમારી તરીકે થઈ હતી. પ્રિયંકાએ બે મહિના મુફસ્સિલ પોલીસ સ્ટેશનમાં પોતાના પતિ અને તેના પરિવારજનો સામે ફરિયાદ દાખલ કરી હતી.

3/5
 પ્રેમી પતિ કૃણાલ અને તેના પરિવારજનો પણ પ્રિયંકાને રાખવા તૈયાર નહતા. પ્રિયંકાની હત્યા મારઝૂડ કરીને ગળુ દબાવવાથી થઈ છે. લાશ જ્યાં દાટવામાં આવી હતી તે જગ્યા પ્રિયંકાના પીયર અને સાસરી કરતા અંદાજે દોઢ કિલોમીટર દૂર છે. જો કે પ્રિયંકાના પરિવારજનોએ હાલ તો કોઈના પર આરોપ નથી લગાવી રહ્યા પરંતુ કૃણાલ સાથે લગ્ન અને તેના પર પ્રિયંકાએ કેસ કર્યો હોવાનું ચોકક્સ કહી રહ્યાં છે.

4/5
 પ્રિયંકાને ડિસેમ્બર 2017માં કૃણાલના બીજા લગ્ન વિશેની માહિતી મળી હતી. ત્યારે પ્રિયંકાએ મુફસ્સિલ પોલીસ સ્ટેશનમાં દહેજ, હત્યાની ધમકી આપવી અને યૌન શોષણની ફરિયાદ નોંધાવી હતી. માનવામાં આવે છે કે, આ પોલીસ ફરિયાદના કારણે જ કૃણાલના બીજા લગ્ન રોકવામાં આવ્યા હતા.

5/5
 પ્રાપ્ત માહિતી અનુસાર પ્રિયંકાએ તેના જ ગામના કૃણાલ કુમાર સાથે ઘરના લોકો સાથે ઝધડો કરીને ઓગસ્ટ 2017માં લગ્ન કર્યા હતા. પ્રિયંકા અને કૃણાલે રાંચીના એક પહાડી મંદીરમાં લગ્ન કર્યા હતા અને ડિસેમ્બર 2017 સુધી તેઓ ત્યાં જ રહ્યા હતા. ત્યાર બાદ કૃણાલે તેને છોડી દીધી હતી અને ડરાવવાનું અને ધમકાવાનું શરૂ કરી દીધું હતું. સાસરીવાળા પણ રાખવા તૈયાર નહતા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની

UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી

પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો

દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ

ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ

નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું

100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?

Embed widget