શોધખોળ કરો

ભુજઃ યુવતીને નજીકના સગા બે યુવકો ખેતરમાં લઈ ગયા ને નગ્ન કરીને પરાણે બાંધ્યા શારીરિક સંબંધ, પછી શું કર્યું ?

25 વર્ષિય પરિણીતા રાપરમાં માવતરે આવી હતી. 12 દિવસ પહેલાં બપોરેનજીકમાં રહેતી બહેનના ઘરે જતી હતી ત્યારે મોટર સાયકલ પર ધસી આવેલા આરોપીઓએ તેને આંતરી લીધી હતી.

ભુજઃ રાપરમાં ભર બપોરે પરિણીત યુવતીને તેના બે માસિયાઈ ભાઈ છરીની અણીએ મોટર સાયકલ પર ઉઠાવી ગયા હતા. બંને હવસખોરે ત્રંબૌ રોડ પર આવેલા ખેતરમાં યુવતી સાથે શારીરીક સંબંધો બાંધીને વારાફરતી દુષ્કર્મ આચર્યુ હતું. પરિણીત યુવતીએ બુધવારે સાંજે વલ્લભપર ગામના ભરત હોથી કોલી અને પ્રકાશ વેલા કોલી નામના યુવાનો સામે ફરિયાદ નોંધાવી હતી. બંને તેના માસિયાઈ ભાઈ છે. બંને સામે અપહરણ, સામુહિક દુષ્કર્મ વિગેરે કલમો તળે પોલીસે ફરિયાદ નોંધીને આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. આ ઘટનાની વિગત એવી છે કે, 25 વર્ષિય પરિણીતા રાપરમાં માવતરે આવી હતી. 12 દિવસ પહેલાં બપોરેનજીકમાં રહેતી બહેનના ઘરે જતી હતી ત્યારે મોટર સાયકલ પર ધસી આવેલા આરોપીઓએ તેને આંતરી લીધી હતી. પ્રકાશે છરી બતાવી અને ધમકી આપ્યા બાદ તેને બળજબરીપૂર્વક બાઈક પર બેસાડી હતી. બંને આરોપીઓ તેને ત્રંબૌ રોડ પર આવેલા એક ખેતરમાં લઈ ગયા હતા. છરી બતાવીને તેનાં વસ્ત્રો ઉતારીને નગ્ન કરીને બંનેએ વારાફરતી શારીરિક સંબધો બાંધીને બળાત્કાર ગુજાર્યો હતો. બળાત્કાર ગુજાર્યા બાદ કોઈને કહેશે તો તને અને તારા પિતા-ભાઈઓને મારી નાખીશુ તેવી ધમકી આપી હતી. થોડા દિવસો પૂર્વે આરોપી ભરત હોથી કોલીને ભોગ બનનાર પરિણીતાના પિતા અને ભાઈઓએ માર માર્યો હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. તેનો બદલો લેવા આ કૃત્ય કર્યું હોવાનું મનાય છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે

વડોદરા: રક્ષિત ચૌરસિયાને મળ્યા જામીન, નશામાં ધૂત કાર ચલાવી આઠને ઉડાવ્યા હતા 

ગેરકાયદે પ્રવાસીઓને અમેરિકાની મોટી ઓફર, હજારો ડોલર સાથે હવાઇ ટિકિટ ફ્રી અને ....

‘ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો ’, રાહુલ ગાંધીએ જર્મનીમાં દેશની એજન્સીઓ પર ઉઠાવ્યા સવાલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે જોખમમાં જીવ ?
Nitin Patel : વાહન પર ખેસ લગાવી ફરવાથી નેતા ન બનાય, નીતિન પટેલે યુવાનોને ચોખું સંભળાવી દીધું
Congress MLA Vimal Chudasma : કોંગ્રેસ MLAનો આક્રમક અંદાજ, પોલીસને લીધી આડેહાથ
Raghavji Patel : પૂર્વ મંત્રી રાઘવજી પટેલે ફોટા એડિટ કરી મુકવા મામલે નોંધાવી ફરિયાદ
Hun To Bolish : હું તો બોલીશ : આવું કેમ ચાલે છે પંચાયતોમાં ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
વડોદરા: રક્ષિત ચૌરસિયાને મળ્યા જામીન, નશામાં ધૂત કાર ચલાવી આઠને ઉડાવ્યા હતા 
વડોદરા: રક્ષિત ચૌરસિયાને મળ્યા જામીન, નશામાં ધૂત કાર ચલાવી આઠને ઉડાવ્યા હતા 
ગેરકાયદે પ્રવાસીઓને અમેરિકાની મોટી ઓફર, હજારો ડોલર સાથે હવાઇ ટિકિટ ફ્રી અને ....
ગેરકાયદે પ્રવાસીઓને અમેરિકાની મોટી ઓફર, હજારો ડોલર સાથે હવાઇ ટિકિટ ફ્રી અને ....
‘ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો ’, રાહુલ ગાંધીએ જર્મનીમાં દેશની એજન્સીઓ પર ઉઠાવ્યા સવાલ
‘ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો ’, રાહુલ ગાંધીએ જર્મનીમાં દેશની એજન્સીઓ પર ઉઠાવ્યા સવાલ
AUS vs ENG: પેટ કમિન્સ-નાથન લાયન બહાર, બોક્સિંગ ડે ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર

India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?

મોંઘા સપ્લીમેન્ટ્સ ભૂલી જાવ! મગજ અને યાદશક્તિ માટે મગફળી બની શકે છે નવી 'મેજિક પિલ'

આઈફોન પર ઑટોગ્રાફ, નેટ બોલર્સ સાથે સેલ્ફી, અલીબાગમાં કોહલીનો જોવા મળ્યો ખાસ અંદાજ

Embed widget