શોધખોળ કરો
ગાંધીનગરઃ 28 વર્ષના ડ્રાઈવરે 13 વર્ષ મોટી મહિલા સાથે માણ્યું સેક્સ, દીકરીને ફસાવી પ્રેમજાળમાં ને પછી શું કર્યું ?
1/4

અમદાવાદઃ ઓગણજમાં રહેતા અને કાર ડ્રાઇવિંગ કરતાં 28 વર્ષીય યુવક સામે 41 વર્ષીય મહિલાએ બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ કરતાં ચકચાર મચી ગઈ છે. મહિલાની ફરિયાદ છે કે, યુવક તેની 17 વર્ષીય દીકરી સાથે શારીરિક સંબંધ બાંધવા દબાણ કરતો હતો. તેમજ તે તૈયાર ન થાય તો મહિલાના અંગત વીડિયો અને તસવીરો વાયરલ કરી દેવાની ધમકી આપી છે.
2/4

જોકે, યુવકે મહિલાની દીકરી સાથે સેક્સ માણવા દબાણ કર્યું હતું અને તાબે ન થાય તો તેનો અશ્લીલ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. એટલું જ નહીં, તે અને તેની દીકરી તેની સાથે સેક્સ ન માણે તો દીકરાને પણ મારી નાંખવાની ધમકી આપી હતી. યુવકની ધમકીઓથી ડરીને મહિલાએ સોલા પોલીસ સ્ટેશનમાં યુવક સામે બળાત્કારની ફરિયાદ કરતાં પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Published at : 06 Nov 2018 04:13 PM (IST)
View More





















